Dwarka today (@dwarka_today) profile picture

Dwarka today news

Joined May 2019
Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)Photo by Dwarka today (@dwarka_today)
🌹 દ્વારકાના મહિલા નેતૃત્વની આગવી ઓળખ હેમાબેન પુરોહિતનો આજે જન્મદિવસ! 🔻 વોર્ડ નં. ૩માંથી સતત ત્રણ ટર્મથી ચૂંટાયેલાં નગરસેવિકા. 🔻 ગુગળી બ્રાહ્મણ સમાજનાં મહિલા અગ્રણી અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં વ્યક્તિત્વ. 💐 હેમાબેન પુરોહિતને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! શુભેચ્છક : DWARKA TODAY પરિવાર 📞 શુભેચ્છા પાઠવવા : 98748 34424 #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #HemabenPurohit #HappyBirthday #BirthdayWishes #Dwarka #DevbhumiDwarka #DwarkaNagarpalika #WardNo3 #WomenLeadership #WomenEmpowerment #SocialWorker #SocialService #GugaliBrahminSamaj #BirthdayCelebration #DwarkaNews #Gujarat #HappyBirthdayHemaben #જન્મદિવસનીશુભેચ્છાઓ
7
ખંભાળિયામાં પીજીવીસીએલના કર્મચારીઓની જીવદયા! 11 કેવીની વીજલાઈનમાં ફસાયેલા કબૂતરનો જીવ બચાવ્યો! 🔻 નગર ગેઇટ ફીડરમાં અસવીન ઈન્ડસ્ટ્રીઝ પાસે વીજલાઈનમાં ફસાયું હતું કબૂતર. 🔻 લાઈન ઇન્સ્પેક્ટર અનિલભાઈ વારીયા અને મદદનીશ પરમારભાઈએ વીજ પુરવઠો બંધ કરી બચાવ કામગીરી કરી. એક અબોલ જીવ માટે વીજલાઈન બંધ કરી, માનવતા નિભાવી! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #PGVCL #PGVCLKhambhalia #BirdRescue #PigeonRescue #AnimalRescue #SaveBirds #Humanity #Kindness #Compassion #PositiveNews #GoodNews #GujaratNews #LocalNews #HalarNews #SaurashtraNews #ખંભાળિયા #જીવદયા #માનવતા #દેવભૂમિદ્વારકા #દ્વારકાટુડ
96
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા પાસે બેભાન થયેલા 40 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ! 🔻 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે જામનગર ખસેડાયો હતો. 🔻 હિતેશભાઈ જયંતીભાઈ કારેલિયા દ્વારા પોલીસને જાણ; એએસઆઈ એલ. વી. જાદવ દ્વારા વધુ તપાસ. રિપોર્ટ : હિતેન્દ્ર આચાર્ય #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #KhambhaliaNews #MilanCharRasta #Jamnagar #PoliceInvestigation #108Ambulance #GujaratNews #GujaratiNews #LocalNews #HalarNews #SaurashtraNews #DwarkaNews #ખંભાળિયા #દેવભૂમિદ્વારકા #જામનગર #ગુજરાતીસમાચાર
20
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને દરિયાઈ સુરક્ષાના નિયમભંગ સામે પોલીસની કાર્યવાહી! 🔻 દ્વારકામાં જોખમી રીતે વાહન ચલાવવા બદલ ત્રણ વ્યક્તિઓ સામે કાર્યવાહી; વાહનો ડિટેઇન કરાયાં. 🔻 વાડીનારમાં સુરક્ષાનાં સાધનો વિના દરિયામાં માછીમારી કરવા જનાર એક વ્યક્તિ સામે ફરિયાદ. માર્ગથી દરિયા સુધી નિયમભંગ સામે પોલીસ કાર્યવાહી! રિપોર્ટ : હિતેન્દ્ર આચાર્ય DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Dwarka #DevbhumiDwarka #DwarkaPolice #Vadinar #GujaratPolice #PoliceAction #PoliceNews #TrafficPolice #TrafficRules #RoadSafety #MarineSafety #FishingSafety #VehicleDetained #PublicSafety #GujaratiNews #LocalNews #HalarNews #SaurashtraNews #GujaratNews #દ્વારકા #દેવભૂમિદ્વારકા #પોલીસ
12
ખંભાળિયામાં ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ! વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઈન જોડાયા! 🔻 રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણજારિયા અને ધારાસભ્ય મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ. 🔻 ખંભાળિયા ટાઉનહોલ ખાતે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત અંદાજે 1,500 લોકો જોડાયા હોવાનો અહેવાલ. રિપોર્ટ : હિતેન્દ્ર આચાર્ય #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #Bhanvad #GujaratNews #GujaratiNews #LocalNews #HalarNews #SaurashtraNews #BJP #GujaratBJP #BJPSnehMilan #SnehMilan #NarendraModi #PMModi #BhupendraPatel #MuluBera #JitendraKanjariya #KhambhaliaNews #PoliticalNews #GujaratPolitics #TownHall #NewsUpdate
16
ખંભાળિયાની સરકારી હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ! વર્ષે 5,000થી વધુ નિઃશુલ્ક ઓપરેશન! સુપરિન્ટેન્ડન્ટ ડૉ. લખમણ કનારા અને આરએમઓ ડૉ. કેતન જોશીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સેવાઓ! 🔻 પ્રાપ્ત અહેવાલ મુજબ 19 સ્પેશિયાલિસ્ટ અને 9 MBBS તબીબોની સેવા; વર્ષે 20થી 25 હજાર દર્દીઓને OPDનો લાભ. 🔻 દેવભૂમિ દ્વારકા જિલ્લાની એકમાત્ર બ્લડ બેન્કની પણ સુવિધા ઉપલબ્ધ. એક પણ રૂપિયાની ઓપરેશન ફી નહીં, હજારો દર્દીઓને લાભ! રીપોર્ટ : હિતેન્દ્ર આચાર્ય #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #DevbhumiDwarka #Khambhalia #Dwarka #Bhanvad #Kalyanpur #Okha #Salaya #KhambhaliaHospital #GovernmentHospital #CivilHospital #FreeSurgery #FreeOperation #HealthServices #BloodBank #SpecialistDoctors #PublicHealth #GujaratHealth #Healthcare #HealthNews #GujaratiNews #HalarNews #PositiveNews
18
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિલ્હીથી ખાસ ટીમોનું આગમન! સરકારી આરોગ્ય સેવાઓની થશે સમીક્ષા! કોમન રિવ્યૂ મિશન અંતર્ગત વિશેષ ચકાસણી! 🔻 દ્વારકા અને ખંભાળિયાની સરકારી હોસ્પિટલો સહિત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં થશે ચકાસણી. 🔻 દર્દીઓને મળતી સુવિધાઓ, આરોગ્ય યોજનાઓના લાભ અને તબીબોની કામગીરીની થશે સમીક્ષા. સરકારી આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર કેન્દ્રીય ટીમોની નજર! રીપોર્ટ : હિતેન્દ્ર આચાર્ય #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #DevbhumiDwarka #Dwarka #Khambhalia #Bhanvad #Kalyanpur #Okhamandal #GujaratNews #GujaratiNews #LocalNews #HealthNews #CommonReviewMission #CRM #GovernmentHospital #HealthDepartment #HealthServices #PrimaryHealthCentre #PublicHealth #RuralHealthcare #HealthcareReview #GujaratHealth #NationalHealthMission #HalarNews
10
ખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો! ₹7.90 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા! જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસને સફળતા! 🔻 ₹5.70 લાખના સોના-ચાંદીના દાગીના, રિક્ષા અને બે મોબાઇલ કબજે કરાયા. 🔻 CCTV અને ખાનગી બાતમીના આધારે લલીયા ગામના પાટિયા પાસેથી આરોપીઓ ઝડપાયા. ઘરફોડ ચોરીની તપાસમાં ખંભાળિયા પોલીસને સફળતા! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #KhambhaliaNews #KhambhaliaPolice #DevbhumiDwarka #DevbhumiDwarkaPolice #DwarkaNews #GujaratPolice #GujaratNews #GujaratiNews #PoliceAction #CrimeNews #TheftCase #BurglaryCase #GoldJewellery #PoliceInvestigation #CCTV #SurveillanceTeam #HalarNews #SaurashtraNews #LocalNews #LatestNews #BreakingNews
16
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે 28 નવેમ્બરે દ્વારકાની મુલાકાતે આવશે! 🔻 પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 9 વાગ્યે ઓખાથી ખાસ ટ્રેનમાં દ્વારકા, ખંભાળિયા અને જામનગરની મુલાકાત લેશે. 🔻 સ્થાનિક રેલવે તંત્રની કામગીરી અંગે જાણકારી મેળવશે; ખંભાળિયા ખાતે ભોજન લેશે. પશ્ચિમ રેલવેના વડાની હાલાર પંથકની મુલાકાત! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Dwarka #DevbhumiDwarka #Okha #Khambhalia #Jamnagar #Halar #WesternRailway #IndianRailways #RamashrayPandey #RailwayGM #RailwayNews #DwarkaRailwayStation #OkhaRailwayStation #RajkotDivision #RailwayVisit #SpecialTrain #GujaratRailway #RailwayDevelopment #SaurashtraNews #GujaratiNews #GujaratNews #LocalNews
12
દ્વારકામાં 29 નવેમ્બરે હાડકાંની નિઃશુલ્ક તપાસ માટે બોન હેલ્થ ચેક-અપ કેમ્પ! શ્રી ગાયત્રી શક્તિપીઠ ટ્રસ્ટ અને ઝંડુ ફાર્મસીના સંયુક્ત ઉપક્રમે આયોજન! 🔻 માત્ર 110 વ્યક્તિઓને લાભ મળશે; વહેલા તે પહેલાના ધોરણે તપાસ કરાશે. 🔻 રવિવારે સવારે 10 વાગ્યાથી ગાયત્રી મંદિર, રત્નેશ્વર રોડ, દ્વારકા ખાતે કેમ્પ. હાડકાંના સ્વાસ્થ્યની તપાસ માટે નિઃશુલ્ક સેવાનો અવસર! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Dwarka #DevbhumiDwarka #Okhamandal #GayatriMandir #GayatriShaktipeeth #GayatriShantivan #ZanduPharmacy #BoneHealth #FreeHealthCamp #HealthCheckup #BoneDensityTest #BMDTest #Osteoporosis #Osteopenia #HealthAwareness #MedicalCamp #FreeMedicalCamp #GujaratiNews #DwarkaNews #LocalNews #HealthNews #GujaratNews
18
ખંભાળિયામાં આવતીકાલે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી! 🔻 માથા પર બંધારણની પ્રત રાખી નગરપાલિકા કચેરીથી આંબેડકરની પ્રતિમા સુધી નીકળશે ભાજપના કાર્યકરો. 🔻 જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર પ્રહારો. #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #BJP #GujaratBJP #MayurGadhvi #SamvidhanDivas #SamvidhanGauravDivas #ConstitutionDay #IndianConstitution #DrBRAmbedkar #BabasahebAmbedkar #26November #PressConference #Congress #GujaratPolitics #PoliticalNews #GujaratiNews #LocalNews #HalarNews #SaurashtraNews #GujaratNews #દ્વારકાટુડ
17
ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડનું મુખ્ય મશીન બગડતાં દર્દીઓ પરેશાન! 🔻 સ્થાનિક અગ્રણી દેશુરભાઈ ધમાં દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત. દર્દીઓની હાલાકીનો અંત ક્યારે આવશે? #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #KhambhaliaNews #GovernmentHospital #OrthopedicWard #OrthopedicCare #HealthDepartment #HealthMinister #GujaratHealth #PatientCare #HospitalNews #MedicalEquipment #PublicHealth #Healthcare #PublicInterest #GujaratiNews #LocalNews #HalarNews #SaurashtraNews #ખંભાળિયા #સરકારીહોસ્પિટલ #દેવભૂમિદ્વારકા
11
ખંભાળિયાના ભાડથર ગામે ગઢવી યુવાનની હત્યા કેસમાં પોલીસને સફળતા! મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો હોવાનો અહેવાલ! 🔻 એએસપી પ્રખર કુમારના માર્ગદર્શન હેઠળ પોલીસની કામગીરી. 🔻 ખંભાળિયા પીઆઇ સી. આર. રાણા, પીએસઆઇ વસાવા તથા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી. રિપોર્ટ: હિતેન્દ્ર આચાર્ય #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #Bhadthar #DevbhumiDwarka #KhambhaliaPolice #DwarkaPolice #GujaratPolice #PoliceAction #PoliceInvestigation #CrimeNews #MurderCase #PoliceNews #GujaratiNews #HalarNews #SaurashtraNews #GujaratNews #LocalNews #ખંભાળિયા #ભાડથર #દેવભૂમિદ્વારક
18
ખંભાળિયામાં દેશના સૈનિકોની રક્ષા માટે 1000 હનુમાન ચાલીસાના પાઠનો કાર્યક્રમ યોજાયો! 🔻 લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મનુભાઈ મોટાની તથા સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા આયોજન. 🔻 જામનગરના સિદ્ધિવિનાયક ગણેશના વિનાયકભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ. દેશભક્તિ અને પ્રભુભક્તિનો સુંદર સંગમ! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Khambhalia #DevbhumiDwarka #HanumanChalisa #1000HanumanChalisa #Hanumanji #Bajrangbali #IndianArmy #IndianSoldiers #DeshBhakti #SatyamevJayate #LohanaSamaj #Jamnagar #Siddhivinayak #ReligiousNews #GujaratiNews #HalarNews #SaurashtraNews #GujaratNews #LocalNews #ખંભાળિયા #હનુમાનચાલીસા #દેશભક
20
સલાયા મરીન પોલીસની સરાહનીય કામગીરી! આઠ મહિનાથી ગુમ પશ્ચિમ બંગાળના યુવાનનું પરિવાર સાથે મિલન! 🔻 આણમણા બારા ગામના ચરખડા પોઇન્ટ પાસેથી 21 વર્ષીય યુવાન મળી આવ્યો. 🔻 બોલવા અને સાંભળવામાં અસમર્થ યુવાનના પરિવારને ટેકનિકલ તપાસથી શોધી કાઢ્યો. આઠ મહિનાનો વિયોગ દૂર કરતી ખાખી! #DwarkaToday #DwarkaDigitalMedia #DwarkaSocialMedia #Salaya #SalayaMarinePolice #DevbhumiDwarka #DwarkaPolice #GujaratPolice #PoliceNews #MissingPerson #FamilyReunion #Humanity #PoliceDuty #GoodNews #PositiveNews #WestBengal #Khambhalia #HalarNews #SaurashtraNews #GujaratiNews #LocalNews #GujaratNews #LatestNews #સલાયા #દેવભૂમિદ્વારકા
16
દ્નારકાના સુદામા સેતુ પાસે ફેરીયાઓ સામે પોલીસની કાર્યવાહી! પાંચ ગુના નોંધાયા! 🔻 ચા, પ્રસાદ અને માટલાની કુલ્ફીનું વેચાણ કરવા બદલ કાર્યવાહી. 🔻 જિલ્લા મેજિસ્ટ્રેટના પ્રતિબંધાત્મક જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધાયા. સુદામા સેતુ વિસ્તારમાં પ્રતિબંધાત્મક જાહેરનામાના અમલ માટે પોલીસ કાર્યવાહી! #DwarkaToday #DwarkaTodayLive #Dwarka #DevbhumiDwarka #SudamaSetu #Dwarkadhish #DwarkaPolice #GujaratPolice #PoliceAction #DistrictMagistrate #LocalNews #GujaratiNews #GujaratNews #SaurashtraNews #HalarNews #DwarkaNews #LatestNews #દ્વારકા #દેવભૂમિદ્વારકા #સુદામાસેતુ #પોલીસકાર્યવાહી #દ્વારકાટુડે
30