Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920) header
Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920) profile picture

Founded by Mahatma Gandhiji in 1920.

Ahmedabad, Gujarat, India
Joined July 2023
Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)Photo by Gujarat Vidyapith गूजरात विद्यापीठ ગૂજરાત વિધાપીઠ (@gvp1920)
વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા જન-જન સુધી પૌષ્ટિક આહાર અને તંદુરસ્ત જીવનશૈલીનો સંદેશો પહોંચાડતું પ્રશંસનીય અભિયાન. 🍏🥕🇮🇳 #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
8
ગૂજરાત વિદ્યાપીઠના કર્મઠ વિદ્યાર્થીઓ ‘પોષણ યાત્રા 2026’ના માધ્યમથી જન-જન સુધી ઉત્તમ સ્વાસ્થ્ય અને પૌષ્ટિક આહારનો સંદેશો પહોંચાડી રહ્યા છે. #PoshanYatra2026 #GujaratVidyapith #CreativeNutrition #HealthyIndiaMission #WellnessRevolution
11
સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠનું ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત એક સરાહનીય કદમ! 🌱✨ #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
6
સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠનું ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત એક સરાહનીય કદમ! 🌱✨ #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
10
આવતીકાલે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી છે! ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશન મંદિર પાસે સરદારશ્રીના જીવન અને કાર્યોને ઉજાગર કરતા ૩૦ જેટલા વિશિષ્ટ પુસ્તક શીર્ષકો ઉપલબ્ધ છે. 📍સ્ટોલ ક્રમાંક: A-18 #SardarPatelJayanti #AhmedabadBookFair2026 #GujaratVidyapith
12
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2026 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના સ્ટોલ (A-18) પર યુવા વાચકોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો. #AhmedabadBookFair #GujaratVidyapith #YoungReaders #BookFair2026 #ReadingCulture
25
‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીનીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારના વડીલો સાથે સ્વાસ્થ્ય અને પોષણ અંગે રસપ્રદ ચર્ચા કરવામાં આવી. #PoshanYatra2026 #GujaratVidyapith #RuralAwareness #NutritionDiscussion #HealthyIndia
11
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા–2026 દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતે ગૂજરાત વિદ્યાપીઠના સ્ટોલ (A-18)ની મુલાકાત લીધી હતી. #AhmedabadBookFair #GujaratVidyapith #PoliceCommissioner #InspiringVisit #BookFair2026
41
સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસ (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે વિશેષ ગ્રંથપ્રદર્શન! 📚✨ #NationalUnityDay #SardarVallabhbhaiPatel #GujaratVidyapith #BookExhibition #AhmedabadEvents
1
32
સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠનું ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત એક સરાહનીય કદમ! 🌱✨ #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
26
વિદ્યાર્થીઓ UPSC, GPSC અને UGC-NET જેવી પરીક્ષાઓમાં સફળ થઈ શકે તે માટે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અભ્યાસક્રમને વધુ કારકિર્દીલક્ષી બનાવવામાં આવશે. પૂર્વ IAS અને પ્રોફેસર ઑફ પ્રેક્ટિસ શ્રી સંજય પ્રસાદના વિશેષ માર્ગદર્શન હેઠળ આ અંગે મહત્વની બેઠક યોજાઈ. #GujaratVidyapith
1
88
સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠનું ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત એક સરાહનીય કદમ! 🌱✨ #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
27
સ્વસ્થ સમાજના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠનું ‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત એક સરાહનીય કદમ! 🌱✨ #PoshanYatra #GujaratVidyapith #NutritionAwareness #HealthyIndia #NutritionMission
27
દિપાવલી પર્વની પૂર્વ ઉજવણી નિમિત્તે શારીરિક શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓના પ્રાણ સમાન એવા વિવિધ મેદાનોની પૂજા અને ઉજવણી કરતાં વિદ્યાર્થીઓ....... #PreDiwaliCelebration #PhysicalEducation #GroundPuja #GujaratVidyapith #SportsTradition
36
ગૂજરાત વિદ્યાપીઠના સંસ્કાર અને અરુણાચલ પ્રદેશના યુવાનોનો અદભુત જુસ્સો! ✨ #PoshanYatra2026 #ArunachalPradeshStudents #GujaratVidyapith #YouthPower #HealthyIndia
26
સ્વાસ્થ્ય અને પોષણનો નવો પ્રારંભ! 🌱✨ પોષણ યાત્રા 2026 સાથે એક ડગલું તંદુરસ્ત ભવિષ્ય તરફ! 🍏🥕 #PoshanYatra2026 #NutritionAwareness #HealthyLiving #NutritionMission #GujaratVidyapith
22
સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી અને તેના સમૃદ્ધ વારસા તથા અનોખા આર્કિટેક્ચરને નજીકથી અનુભવ્યું. #GujaratVidyapith #StudentVisit #AhmedabadHeritage #EducationIndia #Visit
35
‘પોષણ યાત્રા 2026’ અંતર્ગત ગૂજરાત વિદ્યાપીઠના ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ દ્વારા નાના ભૂલકાઓ સાથે મળીને એક સુંદર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #StudentsActivity #HealthyFuture
35
અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો-2026માં અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતે ગૂજરાત વિદ્યાપીઠના સ્ટોલ (A-18)ની મુલાકાત લીધી. તેમણે વિદ્યાપીઠની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સરાહના કરી. 📚✨ #AhmedabadBookFair #GujaratVidyapith #BookFair2026 #InspiringVisit
2
62
‘પોષણ યાત્રા 2026’ નો ત્રીજો દિવસ! 🍏 તંદુરસ્ત સમાજના સંકલ્પ સાથે અવિરત આગળ વધી રહ્યું છે પોષણ અને સ્વાસ્થ્ય જાગૃતિનું અભિયાન. 🌱✨ #PoshanYatra2026 #GujaratVidyapith #NutritionAwareness #HealthyLiving #NutritionMission
23