
HN Pharma and distributor #Ahmedabad #Mehsana#Gujarat #India
Ahmadabad City, India
Joined August 2017
- Tweets40.3K
- Following173
- Followers2.1K
- Likes8.5K
Pinned Tweet
कोंग्रेसियो के मन का जहेर निकल रहा हे , बीजेपी वाले area में , ८ महीने हो गए , भाजपा वाला area का ड्रेनिज का सिस्टम रेपेर नहीं हूआ😡😡😡😡😡 एक सोसायटी नहीं संभाल पाते नगरपालिका की सता में , देश क्या ख़ाक सम्भाल पाएँगे , @INCIndia
Neha Bhatt retweeted
ગુજરાતના નાગરિકોની સેવામાં આજે વર્તમાન રાજ્ય સરકારને એક વર્ષ પૂર્ણ થયું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગત એક વર્ષમાં ગુજરાત સરકારે સમાજના પ્રત્યેક વર્ગના ઉત્કર્ષ માટે અને રાજ્યના સર્વાંગીણ, સર્વસ્પર્શી વિકાસ માટે નિષ્ઠાપૂર્ણ પ્રયાસો હાથ ધર્યા.
આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. 10 લાખ સુધીની નિ:શુલ્ક આરોગ્ય સારવાર હોય કે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિક ભાઈબહેનોને રૂ. 5 માં ભરપેટ પૌષ્ટિક ભોજન આપવાની વાત હોય, સરકારે પ્રત્યેક નિર્ણય ગરીબ-વંચિત પરિવારોના હિતને કેન્દ્રમાં રાખીને કર્યા.
ગત એક વર્ષમાં સેમીકન્ડક્ટર, ઈવી, ગ્રીન હાઈડ્રોજન, બાયોટેક્નોલોજી સહિતના ન્યૂ-એજ સેક્ટર્સમાં ગુજરાતે ઉદાહરણીય પહેલ કરી. તેવી જ રીતે, "બેક ટુ બેઝિક્સ" ના મંત્ર સાથે પ્રાકૃતિક ખેતી અને શ્રીઅન્નનો વ્યાપ વધારવાની દિશામાં આપણે તેજ ગતિથી આગળ વધ્યા. G20 ની મહત્ત્વની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન તેમજ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની 'સમિટ ઑફ સક્સેસ' તરીકે ઉજવણી કરીને દેશ અને દુનિયાનું ધ્યાન આપણે ગુજરાત તરફ આકર્ષિત કર્યું.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આવનાર સમયમાં આ લક્ષ્યને સિદ્ધ કરવામાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી આપણે શ્રેષ્ઠ યોગદાન આપીશું તેવો મને વિશ્વાસ છે.
જય જય ગરવી ગુજરાત.
Neha Bhatt retweeted
મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની સરકારને સફળ એક વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
Neha Bhatt retweeted
શહીદોને સાવરકુંડલાના નમન
દિલ્હીમાં શહીદ સ્મારકના નિર્માણ માટે ચાલી રહેલા 'મારી માટી, મારો દેશ'અભિયાન અંતર્ગત લીલયા તાલુકાના પુતળિયા (દાડમા)ગામે અમૃત કળશ યાત્રા યોજાઇ.આ યાત્રામાં જોડાઇ ગામના વિવિધ વિસ્તારોમાંથી ભ્રમણ કર્યું અને સ્થાનિકો સાથે સંવાદ કરીને અમૃત કળશમાં માટી એકત્ર કરી.
Neha Bhatt retweeted
नारीशक्ति वंदन अधिनियम पूरे देश की बहनों के लिए उपहार है।
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
‘पानी समितियों’ में महिलाओं की भागीदारी, महिला नेतृत्व की शुरुआत भी हमने सबसे पहले गुजरात से ही की थी:
PM @narendramodi
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
बीते 9 वर्षों में हमने देश में महिलाओं के लिए जन्म से लेकर वृद्धावस्था तक, पूरे जीवन को बेहतर बनाने के लिए काम किया है:
PM @narendramodi
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
गुजरात में वर्षों पहले हमने “जैन्डर बजट” का नया प्रयोग किया था। बहनों-बेटियों के सर्वसमावेशी विकास के लिए सर्वग्राही “नारी गौरव नीति” बनाने वाला गुजरात देश का पहला राज्य था: PM @narendramodi
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
नारीशक्ति वंदन अधिनियम पूरे देश की बहनों के लिए उपहार है।
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
‘पानी समितियों’ में महिलाओं की भागीदारी, महिला नेतृत्व की शुरुआत भी हमने सबसे पहले गुजरात से ही की थी: पीएम श्री @narendramodi जी
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
बीते 9 वर्षों में हमने देश में महिलाओं के लिए जन्म से लेकर वृद्धावस्था तक, पूरे जीवन को बेहतर बनाने के लिए काम किया है: श्री @narendramodi जी
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
गुजरात में वर्षों पहले हमने “जैन्डर बजट” का नया प्रयोग किया था। बहनों-बेटियों के सर्वसमावेशी विकास के लिए सर्वग्राही “नारी गौरव नीति” बनाने वाला गुजरात देश का पहला राज्य था: पीएम श्री @narendramodi
जी
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
नारीशक्ति वंदन अधिनियम पूरे देश की माताओं-बहनों के लिए उपहार है।
#નારીશક્તિને_વંદન
Neha Bhatt retweeted
ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભાગ લેવા જઇ રહેલા સોફ્ટ ટેનીસ ટીમના ખેલાડીઓ અને ફેડરેશનના અધિકારીઓએ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. મુખ્યમંત્રીશ્રીએ ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન થકી ભારતનું ગૌરવ વધારવા શુભકામના પાઠવી.
Neha Bhatt retweeted
Grateful for the warm welcome at Ahmedabad airport. Addressing a programme. teapawt.net/i/broadcasts/1nAKEaOAp…
Neha Bhatt retweeted
Live: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત આગમન સમયે નારીશક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમ સ્થળ : અમદાવાદ એરપોર્ટ teapawt.net/i/broadcasts/1yNxaZaWr…
Neha Bhatt retweeted
बीते 9 वर्षों में हमने देश में महिलाओं के लिए जन्म से लेकर वृद्धावस्था तक, पूरे जीवन को बेहतर बनाने के लिए काम किया है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
#નારીશક્તિને_વંદન



















