● जय सोमनाथ ● राष्ट्र सेवा ही परमो धर्म ● भारत सर्वप्रथम 🇮🇳 ● Followed By Two Powerful Leader Of This Century PM @NarendraModi Ji & HM @AmitShah Ji ●
Mandvi-Kachchh-Gujarat
Joined December 2010
- Tweets157K
- Following6.6K
- Followers41.8K
- Likes183K
કાળી ચૌદશ ની આપ સૌને શુભેચ્છાઓ.!!
કાળી ચૌદશ નો આ ત્યોહાર આપના જીવનમાં દુ:ખ દર્દરૂપી અંધકાર તથા જીવનના તમામ કંકાસ દુર કરી સુખ,શાંતિ, સમૃદ્ધિ રૂપી ઉજાસ ફેલાવે એવી પ્રાર્થના…! 🙏🏻
#KaliChaudash #काली_चौदस
Vishal Thacker 🇮🇳 retweeted
ધન તેરસ
માઁ લક્ષ્મીનો તહેવાર છે,
માઁ લક્ષ્મીનું આસન કમળ છે,
કમળ એ પ્રગતિ નું પ્રતીક છે,
ધનતેરસ ના દિવસે માઁ લક્ષ્મી આપસૌને ખૂબ સુખ અને સંપત્તિ આપે એવી શુભકામનાઓ.!!!
#धनतेरस #Dhanteras
प्रकृति व संस्कृति की पुण्य भूमि उत्तराखंड भाजपा सरकार में प्रगति की भूमि भी बन रही है। इस वर्ष उत्तराखंड अपनी स्थापना के 26 वर्ष पूर्ण कर रहा है। देहरादून में आयोजित 'उत्तराखंड राज्योत्सव' समारोह को संबोधित कर रहा हूँ... teapawt.net/i/broadcasts/2KoXLjpoQ…
Vishal Thacker 🇮🇳 retweeted
“આપણી દિવાળી સૌની દિવાળી”
સેવા - સંવેદના - સમરસતા મંત્રને સાર્થક કરીને શ્રમજીવી પરિવારોના આંગણે ખુશીઓનો દીપ પ્રગટાવીને, ત્યારબાદ આપણા ઘરે દિવાળી મનાવીએ…
૧૪ વર્ષના વનવાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના અયોધ્યા આગમનના વધામણાંના પાવન પર્વ દિવાળીની પૂર્વસંધ્યાએ, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબના આહ્વાન અને પ્રેરણાથી સમાજના છેવાડાના અને શ્રમજીવી પરિવારો પણ દિવાળીનો પર્વ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવી શકે તેવા સેવાભાવી સંકલ્પ સાથે બંદરીય શહેર માંડવીના સથવારા વાસ વિસ્તારમાં આવેલી સેવાવસ્તીના નાના-નાના ભૂલકાઓને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવાકીય પ્રવૃત્તિમાં માંડવી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી વિશાલભાઈ ઠક્કર તથા વોર્ડ નંબર-૪ ભાજપની ટીમ દ્વારા સહભાગી બની બાળકોના ચહેરા પર સ્મિત અને પરિવારોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો.
માનનીય વડાપ્રધાનશ્રીનો સંદેશને અનુલક્ષીને તહેવારોની ખુશીઓ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે અને કોઈપણ પરિવાર આનંદથી વંચિત ન રહે. આ જ ભાવનાને આત્મસાત કરીને કરવામાં આવેલો અમારો આ નાનકડો પ્રયાસ સેવાવસ્તીના ભૂલકાઓની દિવાળીમાં ખુશીઓના નવા રંગો ઉમેરશે.
આ સેવાવૃત્તિમાં સહયોગી બનવાનો શ્રેષ્ઠ અવસર માંડવી શહેર ભાજપના પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, મહામંત્રી શ્રી કિશનસિંહ જાડેજા, સેનિટેશન ચેરમેન શ્રી લક્ષ્મીચંદભાઈ ફુફલ, સદસ્ય શ્રીમતી કસ્તુરબેન દાતણીયા, ખજાનચી શ્રી પ્રવિણભાઈ ગોર, તાલુકા ભાજપ મંત્રી શ્રી હરીઓમભાઈ અબોટી, યુવા ભાજપના મહામંત્રી શ્રી શક્તિસિંહ ઝાલા, શ્રી દર્પણભાઈ બાબરીયા, પુર્વ સદસ્ય શ્રી અમરશી કોલી, શક્તિ કેન્દ્ર પ્રમુખ શ્રી પ્રિન્ટેશભાઈ ગોર, શ્રી જગદીશભાઈ જોષી, શ્રી રોનકભાઈ સોની, શ્રી પ્રતિકભાઈ શાહ, શ્રી હરપાલસિંહ જાડેજા, શ્રી શૈલેષભાઈ જોષી, શ્રી અશોકભાઈ કોલી, શ્રી હિમ્મતસિંહ રાઠોડ, શ્રી રાજાભાઈ કોલી, શ્રી રૂપેશભાઈ સોની, શ્રી રમેશભાઈ રાજગોર, શ્રી હસમુખભાઈ મહેશ્વરી, શ્રી મનીષભાઈ ગોર, શ્રી કિશનભાઈ જોષી સહિતના કાર્યકરો અને મહાનુભાવો બહોળી સંખ્યામાં સેવાકીય કાર્યમાં જોડાયા હતા…
#SevaHiSanghthan #Diwali #DiwaliVibes #DiwaliCelebration #BJP
आज देहरादून में उत्तराखंड पुलिस के 'राष्ट्रपति निशान' अलंकरण समारोह में प्रदेश को सुरक्षित बनाने में उल्लेखनीय भूमिका निभाने वाले उत्तराखंड पुलिस के वीर जवानों को राष्ट्रपति पुलिस पदक व सराहनीय सेवा पदक प्रदान किए।
पर्व, त्योहार और मौसम की परवाह किए बिना दिन-रात प्रदेश की सुरक्षा के लिए मुस्तैद रहने वाले इन वीर जवानों के कारण ही आज उत्तराखंड शांति, स्थिरता का पर्याय बना है और निवेश व पर्यटन में नई ऊँचाइयाँ छू रहा है। साथ ही, इस अवसर पर उत्तराखंड पुलिस के विशेष डाक कवर एवं पुलिस पत्रिका का विमोचन भी किया।
आज अहमदाबाद में गुजरात के मुख्यमंत्री श्री @Bhupendrapbjp जी, उपमुख्यमंत्री श्री @sanghaviharsh एवं वरिष्ठ अधिकारियों के साथ राज्य की कानून-व्यवस्था व आंतरिक सुरक्षा पर समीक्षा बैठक की।
प्रदेश में नवीन कानूनों के लागू होने के बाद 60 दिनों के भीतर 92% आरोप-पत्र दाखिल कर और 2,412 अवैध विदेशी नागरिकों को निर्वासित कर गुजरात ने उत्कृष्ट प्रदर्शन किया है।
केंद्र और राज्य की एजेंसियाँ मिलकर तटीय निगरानी मजबूत करें, ड्रग नेटवर्क पर प्रहार करें और नशामुक्त गुजरात के संकल्प को साकार करें।
Vishal Thacker 🇮🇳 retweeted
दीपावली के माहौल में राम और सरयू का आगमन हुआ है। इससे दीपावली का वातावरण और भी पावन एवं दिव्य हो गया है।
@surya_14kumar
Vishal Thacker 🇮🇳 retweeted
“ॐ नमो भगवते धन्वंतरये,
अमृतकलश हस्ताय सर्व आमय,
विनाशनाय त्रिलोकनाथाय,
श्री महाविष्णवे नमः॥
धनं धान्यं समृद्धिं च
आरोग्यं सुखसम्पदम्।
प्रयच्छ देव धन्वन्ते
कृपां कुरु नमोऽस्तु ते॥”
धनत्रयोदशी के पुण्य पर्व पर, भगवान धन्वंतरि एवं
माता महालक्ष्मी की असीम अनुकंपा से, सभी के घरों में धन-धान्य, आरोग्य, ऐश्वर्य एवं सौभाग्य का अक्षय भंडार सदैव परिपूर्ण रहे।
आपकी जीवन-यात्रा में समृद्धि का दीपक अनवरत प्रज्वलित रहे और समस्त विघ्न-बाधाएँ नष्ट होकर सुख-शांति का साम्राज्य स्थापित हो।
“धनतेरस पर्व की शुभकामनाएँ”
💐
Vishal Thacker 🇮🇳 retweeted
SIR પર સંવાદ
મહેશ્વરી (વૈષ્ણવ) સમાજના અગ્રણી શ્રી વસંતલાલ બી. શાહ સાથે મુલાકાત કરી SIRની સત્યતા, લોકતંત્રની મજબૂતી અને રાષ્ટ્રહિત માટે તેની આવશ્યકતા અંગે માહિતી આપી.
કોંગ્રેસના જુઠાણા, ભ્રમ અને અરાજકતા ફેલાવવાના નકારાત્મક મનસૂબા વિકસિત ભારતના નિર્માણમાં અવરોધરૂપ હોવા અંગે વિસ્તૃત વર્ણન કર્યું.
📍ઓઢવ, નિકોલ
#SaveDemocracyRemoveAnarchy
Vishal Thacker 🇮🇳 retweeted
Chaired a meeting of the Vibrant Gujarat Media Committee to discuss strategic communication, media outreach and coordinated efforts to effectively showcase Gujarat’s growth story, investment opportunities and achievements on the global stage.
उत्तराखंड पुलिस बीते 26 वर्षों से प्रदेश को सुरक्षित बनाने के साथ सेवा, समर्पण व कर्तव्यनिष्ठा का प्रतीक बनी है। आज देहरादून में उत्तराखंड पुलिस को 'प्रेसिडेंट्स कलर' से सम्मानित किया।
चाहे प्राकृतिक आपदाओं में प्रदेशवासियों तक त्वरित राहत पहुँचाना हो, देवभूमि के तीर्थयात्रियों की यात्रा सुगम बनाना हो, सीमांत गाँवों में वाइब्रेंट विलेज प्रोग्राम का क्रियान्वयन हो या नवीन संहिताओं को जमीन पर उतारकर न्याय व्यवस्था को गति देना हो, उत्तराखंड पुलिस ने देश भर की पुलिसिंग में अपनी नई पहचान बनाई है।