jay vasavada JV (@jayvasavada) header
jay vasavada JV (@jayvasavada) profile picture

i feel, i fall, i enjoy, i express...therefore i am ! ;) Accredited columnist in @gujratsamachar (https://teapawt.net/t.co/vNtkT3xqjd) daily since 25 years.

Rajkot, India
Joined October 2009
Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)Photo by jay vasavada JV (@jayvasavada)
જી. એ ખરું. ને આજે ય કોઈ લેક્ચર કે પ્રોગ્રામ સામેથી માંગતો નથી. વધુ પૈસા ખાતર અખબારી પ્રકાશનો બદલાવતો નથી. આધુનિક વૈશ્વિક માનવીય વિચારોમાં કોઈ સમાધાન કરતો નથી. 😊 ભલે ઓછું મળે, ટીકાઓ થાય. પણ જીવવાનું ખુમારી ને ખુદ્દારીથી. ખોટા સમાધાનોની ગુલામી નહિ. 😝
168
90
19
1,493
બધા ક્યાં ગયા ? ક્યાં ગયા બધા ? અઢી વર્ષના બાળકને શું કહેવું ? તહેવાર? વહેવાર? વિચારતા કરી મૂકે એવો આ વીડિયો અચૂક જુઓ ને ગમે તો શેર કરજો. ~ જય વસાવડા #JV #diwali #family #friends #festivities
1
1
16
1,495
भारत शरिया के मुताबिक नहीं, संविधान से चलनेवाला देश है... ધાર્મિક લાગણીઓ દુભાવવાનો રોગ અહીંથી શરૂ થઈ ફેલાયો છે...any act of rigidity in name of any religion must be criticised that's how educated society can progress. ~ Jay Vasavada #JV #SaifAliKhan #kareenakapoor #freedom #ModernLiving
3
1
15
1,780
લાભ પાંચમે લાભ બાબતે જય વસાવડાના પાંચ ઉપયોગી ફંડા જુઓ.. ~ જય વસાવડા #JV #diwali #festival #life #learning
3
13
896
Zip is more important than Chip.😂 જેન્સન હુઆંગે તો અંતે વિશ્વની ટોચની કંપની Nvidia માંથી રાજીનામું આપ્યું. પણ પદ, પૈસો અને પ્રતિષ્ઠા દાવ પર લાગવા છતાં જગતના ટોચના લક્ષ્મીવંતો લફરાં કેમ કરે ? ઉપદેશ નહીં, પણ વાસ્તવિક જવાબ જાણો આ રીલમાં. ~ જય વસાવડા #JV #billionaire #affairs #romance #fun
2
1
30
3,200
कुछ ढपोरशंख "नेगेटिवासुर" नई "रामायण पार्ट 1" फिल्म के पीछे हाथ धो कर पड़े है लेकिन सिनेमा के करिश्मे के बारे में आंखे मूंद रखी है इन्होंने ! त्यौहार के बाद भारत में बॉक्स ऑफिस पे neverbefore शाहकार मचा रही इस फिल्म के समीक्षक कुरान कि तरह सिर्फ वाल्मीकि रामायण को ही अक्षरशः फाइनल मानने कि जेहादी जिद के कॉपीकैट्स है. जब कि राम को वो भगवान मान के आहत होते रहते है जिन को महर्षि वाल्मीकि ने तो उच्च गुणों से विभूषित मनुष्य माना है ! फिल्म अपने तरीके से coming of age ( युवावस्था में क्रमिक विकास ) कहानी बुनती है राम के चरित्र के आसपास. और निर्देशक नितेश तिवारी ने रावण को लाउड रख कर राम को सटल लेकिन सिद्धान्तों पे अटल रख के कॉन्ट्रास्ट रचा है. जिसे देखने के लिए आँखो के अलावा दिमाग चाहिए. जैसे रावण मंदोदरी के पिता से फिल्म में कहते है कि "मंदोदरी मेरी हुई" मगर राम जनक को भाव से पुत्री के वियोग कि पीड़ा के बात करके एकपत्नीव्रत का वचन देते है ! नजर के सामने है ये एक दूसरे से विरुद्ध चरित्रलेखन लेकिन दृष्टि चाहिए अच्छी फिल्म देखने के लिए ! राम खर दूषण को भी युद्ध में मारने से पहले चेतावनी देते है, लेकिन रावण जीजा विद्युतजीव को भी आलिंगन देते हुए छल से मारता है ! शक्तिशाली अवतारी राम restrained या बंधे हुए से अगर लगते है तो कमज़ोर नहीं है, उसूलों का पालन उनके स्वभाव में है जिनमें रावण त्रिलोकस्वामी होने के बाद नहीं मानता. खैर, ऐसी बहुत सी बातों के साथ सवा घंटे से ज्यादा लंबा वीडियो planetjv यूट्यूब पे डाल ही दिया है, साहित्यिक अभिरुचि विकसीत करनी हो तो देख लेना. मगर, इतना वक्त भी नहीं हो तो उसके कुछ निरीक्षण को रौशन करती यह यह रील पूरी देखो. रामपंथ क्या है, समझ में आ जाएगा ! ~ Jay Vasavada #JVmovies #ranayana #cinema #learning #art
13
12
2
85
3,713
ભાઈ બીજે ભાઈ બહેન બાબતે મારો દૃષ્ટિકોણ... ~ જય વસાવડા #JV #diwali #life #brothers #sisters
2
2
16
914
નવા વર્ષે જૂનાને બદલે નવીનતા તરફ કુદરતી આકર્ષણ અનુભવતા મારા સ્વભાવની વાત વર્ણવતી રીલ સાથે નૂતન વર્ષાભિનંદન સાલ મુબારક હેપી ન્યૂ ઇયર બધાને. 😊 ~ જય વસાવડા #JV #Diwali #joy #modern #life
2
2
19
1,026
✨ નૂતન વર્ષાભિનંદન 🌟
7
2
34
1,169
કોઈને પરાણે મળવા કરતા ટેસથી સુઈ જવા કે ફિલ્મ જોવા જવા જેવા વિશ્રામને મહત્વ અને એમાં નડનાર નવરા બુલી બુધ્ધિબુઠ્ઠાઓને એમની ઔકાત બતાવતી નિષ્પક્ષ ધોકાવાળી ( એટલીસ્ટ શબ્દોથી ) આ બેઉ ધોકા ઉર્ફે પડતર દિવસના મર્મ સાથે જોડાયેલા પર્સનલ એપ્રોચ છે. જેની વાત આ દિવાળી ફંડા સિરીઝ રીલમાં. 😁 ~ જય વસાવડા #JV #diwali #life #rest #fight
2
3
20
1,275
To the ultra religious and over perfectionist ppl who don't watch cinema as an art of storytelling and new interpretation of the old theme like Nolans of the world does 😜😁😂 #JV #ramayana #dhurandhar #satire N.B. As a film it's fantastic and as predicted on day one collection is rising too as normal moviewatchers don't have prefixed psycho agenga, but seeking of an enjoyable intresting theatre experience only. And globally getting 93% on the rotten tomatoes is rare for any film. Matter of pride for India and our heritage of creative storytelling.
6
1
1
26
2,441
દિવાળીની મજા ફાઇવ સ્ટાર પાર્ટીઓ નથી. એ તો ગમે ત્યારે થાય. પણ થેવરોને આપણે ત્યાં સામાન્ય માણસ ટકાવી રાખે છે. ઉત્સવનો ઉત્સાહ તો એને હોય છે. મિત્રો તો બહાર ફરવા જતા રહ્યા હોય ત્યારે બહાર નીકળો શેરીઓમાં, મેદાનોમાં તો બે ઘડી પરીવાર બાળકો સાથે મોજ કરતા સાધારણ પરિવારોનો અસાધારણ ઉમંગ તમને જલસો કરાવે. રાજકોટની એવી એક દિવાળી નાઇટ માણો અહીં. ~ જય વસાવડા #JV #Diwali #festival #vibes #fun
3
1
30
2,243
Happy Diwali. આ રહ્યો આજનો લક્ષ્મી ( નાણા ) વિષયક મારો અભિગમ સમજાવતો પર્સનલ ફંડા. ये रहे आज लक्ष्मी ( money ) के बारे में मेरे निजी विचार... ~Jay Vasvada #JV #diwali #life #money #celebration
5
2
21
1,315
કાળી ચૌદશ એટલે કકળાટ નહિ, પણ કરેજ. આત્મવિશ્વાસમાંથી પ્રગટતો અંધકાર સામે લડી લેવાનો અભય ! અભય એટલે ડર કોઈ દિવસ લાગે નહિ, એવી વાસ્તવિકતા નહિ. પણ જીવનમાં ભયભીત કરતી કટોકટીની કસોટીમાં પણ ટકી રહેતી પડકારનો મુકાબલો કરવાની હિંમત. અમુક અકોણાને ખૂંચે તો ખોટી રીતે અભિમાન ઠેરવવા મથે, પણ ખરેખર તો એ મારો ખોટી બાબતો સહન કરવાને બદલે સામું ને સાચું સંભળાવી દેતો અભય છે ! એ અભય એટિટ્યુડ ક્યાંથી આવે છે ? જાણો આજની રીલમાં. ~ જય વસાવડા #JV #diwali #life #confidence #courage
3
1
18
1,147
તંદુરસ્તી આરોગ્ય બાબતે છે, આપણે એને શરીરના આકાર સાથે જોડી દીધું. એટલે બહારથી ફિટ દેખાતા માણસો ઘણી વાર સ્ફૂર્તિમાં ફૂસ્સ હોય છે. તો ધન્વંતરિની ધનતેરસે જાણો હળવા થઈને હસવા ઉપરાંત સ્વાસ્થ્ય માટેની મારી પાયાની આદતો શું છે ! ~ જય વસાવડા #JV #diwali #life #food #fitness
2
1
19
1,090
રામાયણમાં દિવાળી ફંડાની વાક બારસની રીલ રહી ગઈ. પણ હજુ સૂર્યોદય થાય એ પહેલા તિથિ ચાલુ ગણાય તો આ રહી એ પહેલા અપલોડ થયેલી.. જુઓ. ~ જય વસાવડા #JV #festival #life #diwali #knowledge ~ જય વસાવડા
1
2
36
1,244
Kaisi hai ramayan ? First impression here. Detailed review later. ~ Jay Vasavada #JVmovies #ramayana #film #epic #bollywood
17
45
4
393
22,903
આજથી શરૂ કરીને આ દિવાળી ઉત્સવ પર રોજેરોજના દિવસ મુજબ જાણો મારા જીવનના અંતરંગ અભિગમને. ફેસ્ટિવ ફંડાની રીલ સિરીઝના આરંભે આજની વાત શું છે ? જુઓ. ~ જય વસાવડા #JV #diwali #Festival #life #celebration
1
3
23
1,417