Pinned Tweet
🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚
👨🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો...
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
@CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
ये देश का भरोसा है, ये जनता की आवाज है - #ModiKahinNahiJayega
जब तक विकसित भारत का सपना पूरा नहीं होता, Make in India दुनिया पर राज नहीं करता, अर्थव्यवस्था मजबूत नहीं बनती, रक्षा अभेद्य नहीं होती और हर किसान समृद्ध नहीं होता - तब तक मोदी कहीं नहीं जाने वाला।
ગોધર સ્થિત પવિત્ર તીર્થધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય સંતશ્રીઓ દ્વારા આયોજિત અન્નકૂટ મહોત્સવના કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પ્રાપ્ત થયું. આ પાવન અવસરે પૂજ્ય સંતશ્રીઓનાં દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું.
કડાણા તાલુકાના વાઘડુંગરી ગામ ખાતે સ્વર્ગસ્થ શ્રી ભુરાભાઈ મથુરભાઈ માછીના બેસણામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થના પરિવારજનોને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ 🙏
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા પદયાત્રામાં ધારાસભ્યશ્રીની સહભાગિતા!
ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતી નિમિત્તે સંતરામપુર બસ સ્ટેન્ડ ચોકડીથી સંતરામપુર નગરપાલિકા ફાયર સ્ટેશન સુધી એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે સંતરામપુર નગરપાલિકા પ્રમુખશ્રીમતી નિશાબેન મોદી, પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી તેમજ સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
LIVE: PM Shri @NarendraModi ji participates in Rashtriya Ekta Diwas celebrations at Parade Ground, Ekta Nagar, #Gujarat
#RashtriyaEktaDiwas2026
teapawt.net/i/broadcasts/2lgkqBgoo…
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી.
વયનિવૃત્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિતિ
કડાણા તાલુકાના મોટીરાઠ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વયનિવૃત્તિ સન્માન સમારોહમાં શ્રી સુખાભાઈ લાલાભાઈ વાગડિયાના નિવૃત્તિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુનપુર કોલેજના પ્રિન્સિપાલશ્રી એમ. કે. મહેતા સાહેબ,
શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ દામા, આદિજાતિ કારોબારી સભ્યશ્રી પોપટભાઈ ડીંડોર તથા વેચાતભાઈ વાગડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સુખાભાઈ લાલાભાઈ વાગડિયાએ શિક્ષણ ક્ષેત્રે આપેલી વર્ષોની સેવાઓ બદલ અભિનંદન પાઠવી
રાષ્ટ્રીય એકતા દિવસ | સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૧મી જન્મજયંતી 🇮🇳
સંતરામપુર તાલુકાના બસ સ્ટેન્ડ ચોકડી ખાતે ભારતના લોખંડી પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.



























