રૂપિયાની ભાષા જો ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરશો તો સમજાશે.
આજે રૂપિયાને બચાવશો તો એ તમારી આવનારા સમયને બચાવશે.
ઓન પેપર સરળ લાગશે, વ્યવહારમાં અઘરૂં પડી શકે છે પણ શિસ્ત જરૂરી છે.
#MoneyMantra
13
વિક્રમ સંવત ૨૦૮૩ સહુ સનાતનીઓને સુખમયી, મંગલમય સ્વાસ્થ્યપ્રદ અને સમૃદ્ધિ આપે એવી ઇશ્વરને પ્રાર્થના.
નૂતનવર્ષાભિનંદન
19
સમૃદ્ધિના દેખાડાની હોડ સમૃદ્ધિના ભોગે જ થતી હોય છે.
#MoneyMantra
1
19
આજે ગુજરાતમાં દરેક ચાર રસ્તા પર જેટલો કકળાટ વડાં સ્વરૂપે કાઢ્યો છે એ જોતાં આજુબાજુના દેશોની જીડીપી આવી જાય તો નવાઈ નહીં.
નોંધ: આ ચિત્ર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા સર્જિત છે.
🤖 Made with AI
18
અનુભવ એ શ્રેષ્ઠ કે કઠોર શિક્ષક છે.
યુવા વયે જ નહીં પણ જીવનના દરેક તબક્કે સલાહ સાંભળીને અવગણના કરવી એ સાહજિક લાગે છે.
છતાં પ્રયત્ન તો ચાલુ રહેશે.
#MoneyMantra
15
કોઇને પ્રભાવિત કરવા કે કોઈનાથી અંજાઈ જવું પડે આ બન્ને એવી પરિસ્થિતિ છે કે જેમાં બેમાંથી કોઈ આપણા બીલ ભરવા નથી આવવાના.
#MoneyMantra
23
નાણાકીય આયોજન અને કેટલીક ભ્રમણાઓ:
- એક એસઆઇપી તો છે, સંપત્તિ સર્જન માટે પર્યાપ્ત છે
- નોકરીમાંથી PF કપાય જ છે, નિવૃત્તિ સમયે ભંડોળ થઈ જશે
પણ કંઈ ધાર્યું થતું નથી
આવા અનેક ઉદાહરણો છે
એસઆઇપી હોય કે PF એ સારું જ છે. પણ યોગ્ય રકમ, નિયમિતતા અને યોગ્ય ઓપ્શન જરૂરી છે
#MoneyMantra
21
રિસોર્સ મેનેજમેન્ટ બહુ અગત્યનું કામ કરે છે.
કરકસર અને લોભ વચ્ચે પાતળી ભેદરેખા છે. અપેક્ષિત આવકની સામે કરાતા ખર્ચ એ આદર્શ રિસોર્સ મેનેજમેન્ટ નથી.
#MoneyMantra #આ_તો_એક_વાત
22
કરીઅર, હેલ્થ કે આર્થિક મુદ્દે વર્તમાન પરિસ્થિતિ માટે ભૂતકાળમાં લીધેલા કે મુલતવી રાખેલ નિર્ણયોની અસર જોવા મળશે.
અનુભવ એવું કહે છે કે આપણે અનુભવોમાંથી બોધપાઠ નથી લેતા.
આજે લીધેલા નિર્ણયો કેટલા અગત્યના છે એ આવનારા દાયકાઓમાં અસર જોવા મળશે
#MoneyMantra #આ_તો_એક_વાત
20
જેમ જીવનનો, કરીઅર માટેનો હેતુ હોય છે એ જ રીતે આવકનો હેતુ પણ નિશ્ચિત કરવો જોઈએ.
50% જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ માટે
20% ભવિષ્ય માટેના નાણાકીય આયોજન માટે
30% શોખ અને મોજમજા માટે
આ ટકાવારી વ્યક્તિગત પ્રાથમિકતા મુજબ 2-5% ફેરફાર કરી શકાય છે.
#MoneyMantra #આ_તો_એક_વાત
22
Mitesh Pathak - મિતેષ પાઠક 🇮🇳 retweeted
अखंड भारत के प्रणेता देश के लौह पुरुष सरदार वल्लभभाई पटेल को उनकी जयंती पर सादर नमन। उन्होंने एक सशक्त, समृद्ध और समर्थ भारत के निर्माण के लिए अपना जीवन समर्पित कर दिया। मां भारती की सेवा में उनका त्याग और समर्पण विकसित एवं आत्मनिर्भर भारत के निर्माण के लिए बहुत बड़ा प्रेरणास्रोत है।
લિડરશીપ - કોર્પોરેટ કંપનીઓમાં કે બિઝનેસમાં ટીમને મેનેજ કરી પ્રોડક્ટીવીટી અનિવાર્ય છે
ટીમની સામાન્ય અપેક્ષાઓ મેન્ટરીંગ અને પ્રોટેક્શન વધુ હોય છે
Your Team members are people, so are customers and stake holders.
If you don't Know people, you don't know business
#MoneyMantra
7
માઇક્રોસોફ્ટ એમ્પ્લોયમેન્ટ બાયબેક કે ઓરેકલ દ્વારા લે-ઓફફ સમાચારો વ્યથિત કરી નાખશે
આ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે એવું લાગશે બધું જ આપણી સામે હાડમારીના પર્વતો ઉભા થયા છે
It is better to be prepared and wait for the opportunity rather you have one and not prepared
#MoneyMantra
14
30+ વર્ષના જીવન વીમા ક્ષેત્રમાં એક વાત હજી સતત આવે છે. વીમો ન લેવાના બહાનાઓ એક જ રહ્યા
ક્યારેક મધરાતે પાણી પીવા ઉઠો ત્યારે પરીવારને એક વખત ઉંઘતા જોજો. આટલી શાંતી અને સુરક્ષા સાથે ઉંઘતા હોય એની પાછળ કારણ છે કે તમે બેઠા છો.
જો આ ન હોય તો? બસ વીમો આટલા માટે જરૂરી છે
#MoneyMantra
18
Mitesh Pathak - મિતેષ પાઠક 🇮🇳 retweeted
अभी एक वीडियो देखा गुजरात की एक वामपंथी महिला इतिहास की शिक्षक भावनगर के प्रतापी महाराज कृष्ण कुमार सिंह जी के बारे में ऊलजुल बोल रही है बकवास कर रही है
उस मूर्ख महिला को पता होना चाहिए कृष्ण कुमार सिंह जी पूरे भारत के पहले ऐसे राजा थे वह भी अभिभाजित भारत के जिन्होंने सबसे पहले अपनी रियासत यानी भावनगर रियासत सरदार पटेल जी के सामने भारत गणराज्य में मिलने का सामने से पेशकश किया था और अपनी भावनगर रियासत भारत के गणराज्य में देने का ऐलान किया था
भावनगर के महाराजा कृष्ण कुमार सिंह जी के दादाजी महाराज तख्त सिंह जी ने 1880 में अपने दीवान की स्मृति में शामलदास कॉलेज की स्थापना किया था जो भारत का सबसे पुराने कॉलेज में से एक माना जाता है
इसके अलावा महाराजा कृष्ण कुमार सिंह जी ने 1932 में तख्त सिंह जी पॉलिटेक्निक इंस्टिट्यूट बनाया था
इसके अलावा भावनगर के महाराजा ने अपने समय में 1925 में एशिया का सबसे बड़ा महाराजा तख्त सिंह जी जनरल हॉस्पिटल बनवाया था जिसके कैंपस में ही बाद में भावनगर गवर्नमेंट मेडिकल कॉलेज भी बना
इतना ही नहीं ब्राज़ील तक में महाराजा कृष्ण कुमार सिंह जी की इज्जत और पूजा होती है
ब्राज़ील जो पूरी तरह से बर्बाद हो रहा था तब महाराजा कृष्ण कुमार सिंह जी ने ब्राजील की आबोहवा का अध्ययन करके गिर नस्ल की कई गाय ब्राजील में भेजी थी और आज उन्ही गिर नस्ल की गायों से ब्राजील की अर्थव्यवस्था इतनी आगे हुई है
आप लोग गूगल पर भी इस बारे में सर्च कर सकते हैं
जब तक भावनगर पर महाराजा तख्त सिंह जी या महाराजा कृष्ण कुमार सिंह जी का शासन था तब तक भावनगर रियासत शेष भारत से कई साल आगे थी
કાલથી માઇક્રોસોફ્ટ કંપનીના કર્મચારીઓને વોલન્ટરી સેપરેશન ઓફરના સમાચાર કારણે ચિંતા, અસુરક્ષિત અનુભવની લાગણી સોશિયલ મીડિયામાં જોવા મળે છે
આવી કોઈ પણ પરિસ્થિતિ માટે આગોતરી તૈયારી જરૂરી છે
સ્કિલસેટ અપગ્રેડ અને ઇમરજન્સી ફંડ ઉપરાંત નિવૃત્તિ માટે કોર્પસ વગર નહીં ચાલે
#MoneyMantra
14
બચત અને રોકાણ કરવા તો છે પણ રૂપિયા વધતા જ નથી
વર્ષે ₹7300 ક્યાં જતા રહ્યા એની ખબર નથી હોતી
આપણે ખર્ચાઓને જો રેકોર્ડ કરવાનું શરૂ કરીએ તો ખ્યાલ આવશે કે ફક્ત એક ચા કે એક જ સિગરેટ દરરોજની ₹20 હિસાબે આ રકમ કેવી રીતે નીકળી?
સમસ્યા રૂપિયા નથી, પ્રાથમિકતાનો અભાવ છે
#MoneyMantra
15
હજી કાલની ખબર નથી અને દાયકાનું આયોજન જાણે હવાઇ કિલ્લા જેવી વાતો લાગે છે
આ દલીલ આર્થિક આયોજન સમયે સૌથી વધુ સાંભળી છે
Inspect what you expect
શું મેળવવું છે? એનું ટ્રેકિંગ જરૂરી છે
2026 થોડા દિવસો બાદ પુર્ણ થશે ત્યારે 2036 વિશે આયોજન અને એનો અમલ કેવો રહેશે?
#MoneyMantra
28
જાહેર સ્થળો પર મદદ માટે માહિતી જોવા મળશે. એમ્બ્યુલન્સ, પોલીસ કે પછી ઇમરજન્સી દરમ્યાન કોનો સંપર્ક કરવો.
આનાથી વિપરીત, વ્યક્તિગત નાણાકીય સમસ્યામાં આવી કોઈ જ હેલ્પલાઇન નથી હોતી. દેવાંઓ, નિવૃત્તિ આયોજન વગેરે
તમે એક જ તમારા તારણહાર છો
It's Wake-up Call.
#MoneyMantra #આ_તો_એક_વાત
18




















