ભારતની એકતા, અખંડિતતા અને અડગ રાષ્ટ્રનિષ્ઠાના પ્રતીક એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને જન્મજયંતિ નિમિત્તે કોટિ કોટિ વંદન.
તેમનું જીવન અને રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન સદૈવ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
#RushilGovani #RushilAGovani #RushilAlpeshbhaiGovani #RushilPatel
જય માતાજી | શુભ નવરાત્રી
આજથી શરૂ થતા મા નવદુર્ગાની આરાધના અને ઉપાસનાના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
મા આદ્યશક્તિ સૌને શક્તિ, સાહસ અને સદબુદ્ધિ આપે તથા આપણા સમાજ અને રાષ્ટ્રને પ્રગતિના પંથે અગ્રેસર કરે તેવી પ્રાર્થના.
સેવા • સંકલ્પ • શક્તિ
જય અંબે! 🌺
હાર્દિક આભાર 🙏
મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌ તરફથી મળેલા પ્રેમ, શુભેચ્છાઓ અને આશીર્વાદ બદલ હૃદયપૂર્વક આભાર. ❤️
આપ સૌનો સ્નેહ અને વિશ્વાસ મારા માટે નવી ઊર્જા અને સતત સેવાકાર્યની પ્રેરણા છે.
આ પ્રેમ અને આશીર્વાદ હંમેશા આમ જ મળતા રહે. 🙏
🪷 શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રીકૃષ્ણનું જીવન આપણને કર્મ પ્રત્યે નિષ્ઠા, સત્ય પ્રત્યે અડગતા અને દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રાખવાની પ્રેરણા આપે છે.
આ પવિત્ર પર્વ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના.
જય શ્રીકૃષ્ણ. 🙏
તિરંગો માત્ર ધ્વજ નથી,
તે આપણા ગૌરવ, બલિદાન અને સંકલ્પનું પ્રતીક છે.
જે શહીદોએ સ્વતંત્ર ભારતનું સ્વપ્ન જોયું,
તેમના સપનાને સાકાર કરવાની જવાબદારી
આપણી દરેક પેઢીની છે.
જય હિંદ.
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. 🇮🇳
દેશની આઝાદી અને માતૃભૂમિની રક્ષા માટે હસતા મુખે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. આ વીર સપૂતોનું દેશપ્રેમ અને સાહસ આપણા સૌ યુવાનો માટે સદા પ્રેરણાદાયક રહેશે. 🇮🇳 ઇન્કલાબ ઝિંદાબાદ!
#RushilGovani
ભાજપ યુવા મોરચા (BJYM), ધોરાજી તાલુકાના 'મંત્રી' તરીકે મારા પર વિશ્વાસ મૂકવા અને આ જવાબદારી સોંપવા બદલ પક્ષના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર.
🙏🙏🙏
શિક્ષિત યુવા, સશક્ત નેતૃત્વ! 🇮🇳
શ્રી @alpeshkgovani ના સુપુત્ર શ્રી @rushilapatel ને ભાજપ યુવા મોરચા (BJYM), ધોરાજી તાલુકાના 'મંત્રી' તરીકે નિયુક્ત થવા બદલ 'Office of AKG' પરિવાર તરફથી હાર્દિક અભિનંદન. 💐
#EducatedYouth #BJYM #RushilGovani #Dhoraji #BJP4Gujarat #OfficeOfAKG
Rushil A. Patel retweeted
અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક, આનંદ-ઉલ્લાસના પર્વ દીપાવલીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
આ પર્વ સૌના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી, જ્ઞાનરૂપી પ્રકાશનો સંચાર કરે તેમજ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે અને સૌના મનમાં હકારાત્મકતાનો દિવ્ય પ્રકાશ સદૈવ પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના.
Rushil A. Patel retweeted
राजनीति में शुचिता और आदर्शों के प्रतीक, सर्वमान्य जननेता, हमारे प्रेरणास्त्रोत, देश के गौरव, पूर्व केंद्रीय मंत्री, श्रीमंत माधवराव सिंधिया जी की पुण्यतिथि पर सादर श्रद्धांजलि! 🙏💐
मेरे जन्मदिवस पर आप सभी द्वारा प्रदत्त स्नेह, शुभकामनाएँ और आशीर्वाद से मैं हृदय से अभिभूत हूँ।
आपका विश्वास और आशीर्वाद ही मेरी सबसे बड़ी शक्ति है, जो मुझे सेवा और उत्तरदायित्व के मार्ग पर निरंतर अग्रसर होने की प्रेरणा देता है।
आप सभी का सहृदय आभार।
Heartiest congratulations, @AScindia. A proud milestone and a new chapter begins wishing you all the strength and success ahead, with many more achievements to come under your leadership.🙌🏏
Honoured to take charge as President of MPCA. With the blessings of my elders and the support of the cricketing family, I look forward to working together to nurture talent and strengthen the legacy of Madhya Pradesh cricket.
Sharing My First Address as President of Madhya Pradesh Cricket Association.
#mpca
youtu.be/NrR25zU0oTE?si=Hucg…
આપ સૌને 79મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ
આવો, આપણે સૌ આ અમૃતકાળમાં ભારતને સ્વચ્છ, સમૃદ્ધ, આત્મનિર્ભર અને વિકસિત બનાવવાનો સંકલ્પ લઈએ.
#IndependenceDay2025
Applied for Airtel Axis Bank Credit Card (C1-00000068991594-C1) via @PaisaBazaar_in one sales call (not application-related), no VKYC/KYC update, and I'm already an Axis Flipkart CC holder. @AxisBankSupport please check the delay & sales pressure. Awaiting update.
Extremely shocked and saddened by the news of the flight crash in Ahmedabad.
My thoughts and prayers are with all those on board and their families. 🙏
Dear 269,
From Adelaide to Ahmedabad, you didn’t just play cricket — you carried a nation’s heartbeat.
Every cover drive was art, every stare-down was legacy in the making.
You led, you fought, you inspired.
Test cricket will miss its fiercest warrior.
Abhi na jao chhod kar… 💔
This Post is from a suspended account. Learn more
Dear Indian Media,
WE ARE DONE.
Indian media has become a national threat.
While soldiers bleed on the borders, newsrooms chase TRPs with fake explosions, “breaking” lies, and strategic blunders. This isn't journalism — it's betrayal.
Thread 🧵: ENOUGH IS ENOUGH. 1/n
All media channels, digital platforms and individuals are advised to refrain from live coverage or real-time reporting of defence operations and movement of security forces. Disclosure of such sensitive or source-based information may jeopardize operational effectiveness and endanger lives. Past incidents like the #KargilWar, 26/11 attacks, and the #Kandahar hijacking underscore the risks of premature reporting. As per clause 6(1)(p) of the Cable Television Networks (Amendment) Rules, 2021, only periodic briefings by designated officials are permitted during anti-terror operations. All stakeholders are urged to exercise vigilance, sensitivity, and responsibility in coverage, upholding the highest standards in the service of the nation. 🇮🇳
Read more: mib.gov.in/sites/default/fil…
#MediaAdvisory #NationalSecurity #MIBIndia #ResponsibleReporting
@rajnathsingh
@DefenceMinIndia
@SethSanjayMP
@HQ_IDS_India
@adgpi
@indiannavy
@IAF_MCC
@PIB_India
TO THE SOLDIERS:
We see you.
We thank you.
And we’re sorry that the loudest voices don’t speak for us.
India stands with you — even if some of our own channels don’t.
6/n
















