Vishal Pharmacologist (@rxvish) header
Vishal Pharmacologist (@rxvish) profile picture

MY IDENTITY IS MY WORK

Joined September 2016
Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)Photo by Vishal Pharmacologist (@rxvish)
Vishal Pharmacologist retweeted
હવે ફોનમાં વારંવાર એડ નહીં આવે, બસ આ એક સેટિંગ ઓન કરો! #MobileTips #TechTips #PhoneSettings #SmartphoneTips #DigitalTips #TechUpdate #VTVDigital
24
1
102
12,870
મજબૂત હાડકાં અને સ્વસ્થ દાંત માટે દૂધ, દહીં, તલ, રાગી અને લીલા શાકભાજી જેવા પોષક ખોરાકને રોજિંદા આહારમાં સામેલ કરો. સંતુલિત આહારથી સ્વાસ્થ્યની કાળજી રાખો. #BoneHealth #HealthyTeeth #CalciumRichFoods #HealthyLifestyle #AarogyaGujarat #SwasthGujarat #GujaratHealth
1
14
33
1,437
આંખોની કાળજી બાળપણથી જ રાખો. દૃષ્ટિમાં ફેરફાર કે આંખમાં કોઈ તકલીફ જણાય તો અવગણશો નહીં. સમયસર તપાસ અને નિષ્ણાતની સલાહથી દૃષ્ટિનું રક્ષણ કરી શકાય છે. #WorldSightDay #LoveYourEyes #EyeHealth #VisionCare #AarogyaGujarat #SwasthGujarat #GujaratHealth
1
13
18
1,107
Vishal Pharmacologist retweeted
Dubai ka Sekh🙏🏻✈️ #khajurbhai #nitinjani #khajurbhaisingtel #khajurbhaimasala #jigliandkhajur @khajurbhai.singtel @khajurbhaimasala
3
9
77
2,418
Vishal Pharmacologist retweeted
WE SALUTE to #CaptainSmitMachchhar ✈️🙏
29
478
19
5,110
38,577
Vishal Pharmacologist retweeted
हमें दो कसौटियों को हमेशा याद रखना है। एक - Nation First. दूसरी - Citizen First: PM @narendramodi
4,242
1,721
672
11,814
939,057
Vishal Pharmacologist retweeted
તા. 2 ઓક્ટોબર, ગાંધી જયંતી વિચારમાં, વાણીમાં ને આચારમાં સત્ય એ જ સત્ય. અને જ્યાં સત્ય વસે છે ત્યાં જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે જ. - મહાત્મા ગાંધી #GandhiJayanti
4
30
83
2,994
Vishal Pharmacologist retweeted
એક વર્ષનું બાળક થાય પછી શું સ્તનપાન નો કોઈ ફાયદો નથી? જી ના... સ્તનપાન દરેક ઉંમરે બાળકને ઉપયોગી જ છે, બે વર્ષ અને વધુ સમય સુધી તે ચાલુ રાખી શકાય! આ માતા અને બાળક વચ્ચેની વાત છે! દુનિયાએ આમાં વચ્ચે ન પડવું!! (દુનિયામાં ડોક્ટર, સાસુ, પાડોશી બધા સમજવા! 😉) #breastfeeding
2
7
26
782
Vishal Pharmacologist retweeted
Overuse Of Painkillers Damages Kidneys: CDSCO Issues Warning On Self Medication | આજના સમયમાં સામાન્ય માથાનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો કે શરદી-તાવ જેવી તકલીફોમાં ડૉક્ટર પાસે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોરે જઈને જાતે જ પેઇનકિલર કે એન્ટિબાયોટિક્સ ખરીદીને ગળી જવાની લોકોની આદત બની ગઈ છે. તાત્કાલિક રાહત મેળવવાની આ ટેવ તમને જીવનભરનું દર્દ આપી શકે છે. દેશની સર્વોચ્ચ ઔષધ નિયમનકાર સંસ્થા 'સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન' (CDSCO) એ ડૉક્ટરની સલાહ વિના પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સના લાંબા ગાળાના ઉપયોગ સામે ગંભીર લાલબત્તી ધરી છે. CDSCO એ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ ડૉક્ટર દ્વારા સૂચવાયેલા યોગ્ય ડોઝ મુજબ જ લેવી જોઈએ. નિષ્ણાતોના મતે, આ દવાઓનું અનિયંત્રિત સેવન કિડનીને કાયમ માટે ક્ષતિગ્રસ્ત કરીને ક્રોનિક કિડની ડિસીઝનું મુખ્ય કારણ બની રહ્યું છે. સામાન્ય રીતે પેઇનકિલર્સનો ઉપયોગ શરીરમાં દુ:ખાવો અને સોજો ઘટાડવા માટે થાય છે. પરંતુ જ્યારે આ દવાઓ વારંવાર અને લાંબા સમય સુધી જાતે જ લેવામાં આવે છે, ત્યારે તે કિડનીમાં રક્તપ્રવાહને અવરોધે છે. ખાસ કરીને જે લોકોને પહેલેથી જ ડાયાબિટીસ, બીપી કે કિડની સંબંધિત નાની-મોટી બીમારી હોય, તેમના માટે આ દવાઓ ઝેર સમાન સાબિત થાય છે. હોસ્પિટલોમાં હવે એવા અસંખ્ય કેસો સામે આવી રહ્યા છે જ્યાં માત્ર અતિશય પેઇનકિલર્સ ખાવાને લીધે દર્દીઓની બંને કિડની ખરાબ થઈ ગઈ હોય. CDSCO Painkiller Warning Kidney Damage, Overuse Of Painkillers Chronic Kidney Disease, Self Medication Antibiotics Dangers India, CDSCO Medical Advisory Painkillers Overdose, Kidney Failure Self Medication News India, Gujarat Samachar
5
47
2,478
Vishal Pharmacologist retweeted
મોટાની દવા બાળકોને તકલીફ દઈ શકે: 1️⃣ ઘણીવાર મોટાની દવાઓ બાળકોમાં વાપરવાથી ભયંકર આડઅસર થઈ શકે છે. 2️⃣ દવાની માત્રા અને ડોઝ બાળકની ઉંમર, વજન અને શારીરિક તાસીર મુજબ ન હોય તો ખૂબ નુકશાન નોતરી શકે છે. યાદ રાખો: નાના બાળકો મોટાનું નાનું સ્વરૂપ નથી એક આખું અલગ રીતે ચાલતું શરીર તંત્ર છે! – at Navagam Ghed, India
7
31
656
Vishal Pharmacologist retweeted
બાળકની સારવારમાં આટલું ધ્યાન રાખવું: 🤷🏻‍♀️ ડોક્ટરને જલ્દી સારું થાય એટલે એન્ટિબોટિક કે બાટલો ચડાવી દેવા ન કહેવું. કોઈ ડોક્ટરને બાળકની બીમારી લંબાવવાથી ફાયદો કે રસ હોતો નથી, પણ તમારા દબાણમાં એ આવું કરશે તો નાહકનું બાળક હેરાન થશે. 📃જૂની દવાનું પ્રિસ્ક્રિપ્શન રિપિટ ન કરો! #parenting – at Navagam Ghed, India
2
9
1
49
2,664
યોગ્ય દવા સાથે યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી છે. વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે, સુરક્ષિત દવાઓના ઉપયોગ અને સ્વસ્થ સમાજ માટે ફાર્માસિસ્ટની મહત્વપૂર્ણ ભૂમિકાને સલામ. #WorldPharmacistsDay #Pharmacist #SafeMedication #MedicineSafety #AarogyaGujarat #SwasthGujarat #GujaratHealth
6
45
55
1,407
Vishal Pharmacologist retweeted
આરોગ્ય સેવાના ક્ષેત્રમાં આપની નિષ્ઠા, સમર્પણ, જ્ઞાન અને સેવાભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. આપ સૌની સેવાઓથી જનઆરોગ્ય વધુ સુદ્રઢ બને અને ફાર્મસી ક્ષેત્ર નવી ઊંચાઇઓ સર કરે તેવી મંગલકામનાઓ.
દવા અને દવાના યોગ્ય ઉપયોગ દ્વારા માનવજાતના સ્વાસ્થ્યની જાળવણી તથા રોગમુક્ત સમાજના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપતા સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટ મિત્રો, ફાર્મસીના વિધાર્થીઓ અને ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કર્મયોગીઓને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છાઓ. #WorldPharmacistsDay
1
13
29
469
Vishal Pharmacologist retweeted
💊 વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે – 25 સપ્ટેમ્બર 💊 ગુજરાતના તમામ ફાર્માસિસ્ટ ભાઈઓ અને બહેનોને વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની હાર્દિક શુભેચ્છાઓ! 💐 તમારી સેવા, તમારું જ્ઞાન અને તમારી જવાબદારી — આરોગ્ય માટે અમૂલ્ય છે.
🤖 Made with AI
2
24
32
276
Vishal Pharmacologist retweeted
દવા અને દવાના યોગ્ય ઉપયોગ દ્વારા માનવજાતના સ્વાસ્થ્યની જાળવણી તથા રોગમુક્ત સમાજના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપતા સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટ મિત્રો, ફાર્મસીના વિધાર્થીઓ અને ફાર્મસી ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ કર્મયોગીઓને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની શુભેચ્છાઓ. #WorldPharmacistsDay
13
45
1
75
1,206
Vishal Pharmacologist retweeted
Behind every safe medicine is a pharmacist committed to protecting lives. On #WorldPharmacistsDay, we honour the dedicated professionals who connect science with healthcare and compassion. From ensuring the safe use of medicines to guiding patients with knowledge and care, pharmacists are vital to building healthier communities and stronger health systems.
30
57
3
162
19,504
Vishal Pharmacologist retweeted
From the Statue of Unity to a Story Worth Remembering. Renowned Lyricist & Poet Manoj Muntashir visited the Statue of Unity, Ekta Nagar, on the occasion of the 72nd National Film Awards, where he was honoured with the National Film Award for Best Lyricist. A memorable visit to an iconic landmark that celebrates unity, vision and the spirit of India. #ManojMuntashir #72ndNationalFilmAwards #StatueOfUnity #EktaNagar #IndianCinema @manojmuntashir @nfdcindia @DDNational @InfoGujarat @GujaratTourism @MukeshPuri26
2
50
1
283
24,911
Vishal Pharmacologist retweeted
RTLOC - મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર", માટે ઓનલાઈન અરજી કરવાની કાર્યપદ્ધતિ RTLOC એટલે કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું, વધુ એક મહેસૂલી સેવા વિશે, જે છે RTLOC, એટલે કે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર. આ RTLOC પ્રમાણપત્ર મેળવવા માટે આપ આ મુજબના સ્ટેપ્સ ફોલો કરીને મેળવી શકો છો. 1.RTLOC મેળવવા માટે સૌપ્રથમ iORA પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 2.અરજીમાં અરજદારનું નામ, સરનામું વગેરે વિગતો ભરો તેમજ 7/12 મુજબના તમામ કબજેદારોની સહી/અંગૂઠો કરો. 3.ત્યારબાદ જે જમીનનું મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર મેળવવાનું છે, તેની વિગતો ભરો. 4.અરજી સાથે નિયત નમૂનાનું સ્વ-ઘોષણાપત્રક ભરો. સ્વ-ઘોષણાપત્રકની તમામ વિગતો ખરી છે, તેની ખાસ ચકાસણી કરો. 5.જમીનની ચતુર્દિશા સંબંધિત વિગતમાં, લાગુ જમીનના સર્વે નંબર દર્શાવવા. 6.ત્યારબાદ જમીનનું સમગ્ર ક્ષેત્રફળ મહદઅંશે આવરી લેતો જમીનનો હાલની સ્થિતિનો ફોટોગ્રાફ લગાવી, તેના પર તમામ કબજેદારોની સહી/અંગૂઠો કરી, તારીખ લખો. 7.સ્વ-ઘોષણાપત્રકમાં તમામ કબજેદારોના ફોટો લગાવી, તમામની સહી/અંગૂઠો જરૂરી છે. 8.હવે સહી કરેલ અરજી, સ્વ-ઘોષણાપત્રક અને તમામ કબજેદારોના સ્વ-પ્રમાણિત ઓળખના પુરાવા, સ્કેન કરી અપલોડ કરો. 9.જરૂરી કિસ્સામાં ઝોનિંગ સર્ટિફિકેટ તથા એફ ફોર્મની નકલ પણ અપલોડ કરો. 10.ઓનલાઇન ફી ભરી, અરજી સબમિટ કરો. આપની અરજીના નિર્ણય સંદર્ભે, આપના ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર પર વિગતો ચકાસી શકો છો. ધન્યવાદ. #Digital #Revenue #RTLOC #મહેસૂલ #iORA #ઓનલાઈન #Gujarat @CMOGuj @InfoGujarat @MLASanjaysinh @JayantiRavi
5
21
86
9,628
Vishal Pharmacologist retweeted
*e-Milkat/AnyRoR/i-ORA* પોર્ટલ મારફતે *Online Digitally Signed (e-Sealed) પ્રોપર્ટીકાર્ડની નકલ* મેળવવાની કાર્યપધ્ધતિ #Revenue #iORA #Digital #Gujarat #DigitalGujarat @CMOGuj @InfoGujarat @MLASanjaysinh @JayantiRavi
2
45
148
30,236
Vishal Pharmacologist retweeted
H1N1 ફ્લૂ હવે ભારતમાં સીઝનલ (મોસમી) એન્ડેમિક વાયરસ તરીકે નોંધાયેલ છે, જેથી તેનાથી અલગથી ગભરાવાની જરૂર નથી. મોટાભાગના H1N1 દર્દીઓ પૂરતા આરામ અને પ્રવાહી ખોરાકથી ઘરે જ સાજા થઈ જાય છે. તબીબી દેખરેખ અને એન્ટીવાયરલ દવાઓ માત્ર ગંભીર લક્ષણો કે ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ માટે જ જરૂરી છે. – at Navagam Ghed, India
1
11
1
41
1,472