SDM Bodeli & ERO Sankheda 139 (@sdmbodeli) header
SDM Bodeli & ERO Sankheda 139 (@sdmbodeli) profile picture

Official Twitter handle of SDM BODELI, Chhotaudepur

Joined July 2017
"હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત તા.૧૨/૦૮/૨૦૨૬ ના રોજ જિંદાલ કોમ્પેક્ષ બોડેલી થી તાલુકા સેવા સદન બોડેલી સુધી તિરંગા યાત્રા યોજાઇ જેમાં સૌએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી. #HARGHARTIRANGA @collectorcu
142
આજરોજ તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ તાલુકા સંકલનના અધિકારીશ્રીઓની આપત્તિ વ્યવસ્થાપનને લગત બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ. જેમાં હાલમાં ભારે વરસાદના કારણે પુરતી તકેદારી રાખવા તેમજ સરકારશ્રી તથા માન.કલેકટરશ્રી દ્વારા મળતી સૂચનાઓનું સંપુર્ણ પાલન કરવા સૂચના આપી.
4
292
"The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026" દ્વારા પારદર્શી અને ન્યાયિક પરીક્ષા યુવાનોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટેની ગેરંટી. 📚 સરકારશ્રીનું નિષ્પક્ષ પરીક્ષાઓ તરફ મજબૂત પગલું. #FairExamsSecureYouth @CMOGuj @revenuegujarat @collectorcu
2
116
આજરોજ ભારે વરસાદના કારણે આગળના પાણીના પ્રવાહથી બોડેલી નગરપાલિકાના દિવાન ફળીયા તથા રઝાનગર વિસ્તારમાં અમુક ઘરોમાં પાણી ભરાતાં તાત્કાલિક એન.ડી.આર.એફ.ની સહાયતાથી લોકોને સલામત રીતે સુરક્ષિત સ્થળે રેસક્યુ કરવામાં આવ્યા તેમજ માન.કલેકટરશ્રી દ્વારા સ્થળ મુલાકાત કરી જરૂરી સુચનો આપ્યા
1
116
નસવાડી તાલુકામાં વરસાદ બાદ હરીપુરા નસવાડી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લોરિન ટેબ્લેટ, ORS અને જરૂરી દવા ની વિતરણ કરવા માં આવ્યું. અને જરૂરી IEC અને રોગચાળો ના ફેલાય એ બાબતે સમજ અને જાણકારી અપાઈ.
93
નસવાડી તાલુકા માં અતિભારે વરસાદ માં જલારામ મંદિર વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લોરિન ટેબ્લેટ, ORS અને જરૂરી દવા ની વિતરણ કરવા માં આવ્યું. અને જરૂરી IEC અને રોગચાળો ના ફેલાય એ બાબતે સમજ અને જાણકારી અપાઈ.
102
અત્રેના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે સંખેડા તાલુકાના મોજે.લોટીયા ગામે આવેલ ગરનાળુ તથા મોજે.કંટેશ્વર ગામે આવેલ કોઝ-વે ખાતે સ્થળ મુલાકાત કરવામાં આવી અને સલામતી તથા આપત્તિ વ્યવસ્થાપનને લગત સ્થાનિક વહિવતીતંત્રને જરૂરી સુચનો આપવામાં આવ્યા
2
264
જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોય સાવચેતીના ભાગરૂપે કોઇ જગ્યાએ આપત્તીજનક પરિસ્થિતિ ઉદભવે ત્યારે જિલ્લાના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ તેમજ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરીના ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે તાત્કાલિક જાણ કરવા નાગરીકોને અપીલ કરવામાં આવે છે. @collectorcu
🤖 Made with AI
110
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
આજ રોજ મામલતદારશ્રી, નસવાડી દ્વારા નસવાડી કુમાર પ્રાથમિક શાળાની મુલાકાત લઇ "શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬" અંતર્ગત નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ, નિયમિત હાજરી અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપવામાં આવી.#શાળાપ્રવેશોત્સવ્૨૦૨૬
1
4
167
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
આજ રોજ તાલુકા સેવા સદન, નસવાડી ખાતે વસ્તીગણતરી-૨૦૨૭ અન્વયે નિમાયેલ સુપરવાઇઝરશ્રીઓની મિટિંગ રાખેલ જેમાં તેઓને પ્રથમ તબક્કામાં કરેલ કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને જે સુપરવાઇઝરશ્રીઓની કામગીરી બાકી હોઇ તેઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. #census2027
1
3
171
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
🧘‍♂️ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઈ. જનભાગીદારી, સ્થળ વ્યવસ્થા અને વિવિધ વિભાગોના સંકલન સાથે કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat #YogaDay2026 #YogaForAll #HealthyLifestyle
2
20
1,149
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
📚✨ “Sashakt Dikri – Collector in Classroom” પહેલનો પ્રારંભ છોટાઉદેપુરમાં થયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દર સોમવારે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી આત્મવિશ્વાસ, જીવન કૌશલ્ય અને માર્ગદર્શન આપશે. 🌟 @CMOGuj @InfoGujarat #CollectorInClassroom #Education #TribalStudents
2
4
15
456
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
🌱 વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત જિલ્લા કક્ષા પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન થયું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો, નવીન તકનીકો, ખર્ચ ઘટાડો અને જમીન ફળદ્રુપતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌾 @CMOGuj @InfoGujarat #ViksitBharat #PrakrutikKrushi #KrushiWorkshop
2
1
19
712
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
🌱 12 વર્ષ સુશાસનને સમર્પિત 12 લાખ વૃક્ષો મહાઅભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં પ્રથમ દિવસે જ નોંધપાત્ર સિદ્ધિ - 2,743 સ્થળોએ 2,35,458 રોપાઓનું વાવેતર (19.62%). જનભાગીદારી સાથે હરિયાળું ભવિષ્ય તરફ મજબૂત પગલું. 🌿 @CMOGuj @InfoGujarat #MissionPlantation #12LakhTrees #GreenMission
1
4
330
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
⚠️ છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે વિશેષ અભિયાન દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા રૂ. 25 કરોડનો દંડ કરવામાં આવ્યો. ખનીજ માફિયાઓ સામે Zero Tolerance નીતિ યથાવત છે. 🌍 @CMOGuj @InfoGujarat #ChhotaUdepur #IllegalMining #GujaratNews
1
1
6
419
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
આજ રોજ વસ્તી ગણતરી-૨૦૨૭ અન્વયે તાલુકા સેવા સદન ,નસવાડી ખાતે નસવાડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી રાઠવા સુભાષભાઇ ભયજીભાઇ દ્વારા સ્વ-ગણતરી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઇ જાગૃત નાગરિક તરીકેની જવાબદારી નિભાવી અને અન્ય લોકોને પ્રેરિત કર્યા.@collectorcu @sdmbodeli @CMOGuj @CensusIndia2027
1
2
71
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
દિશા સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા અને વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવ્યું. સુશાસન માટે પારદર્શિતા, જવાબદારી અને સમયસર નિરાકરણને મજબૂત બનાવવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat #DishaCommittee #PublicService
2
1
8
626
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
છોટાઉદેપુર નગરપાલિકામાં એક્વા વીડ હાર્વેસ્ટિંગ મશીન શરૂ થશે 🌿💧 તળાવમાંથી જળકુંભી અને અનિચ્છનીય જળવનસ્પતિ દૂર કરી પાણીની ગુણવત્તામાં સુધારો, જળચર જીવસૃષ્ટિ માટે અનુકૂળ વાતાવરણ અને મચ્છરજન્ય રોગોમાં ઘટાડો લાવશે. @CMOGuj @InfoGujarat #ChhotaUdepur #DMFGrant #CleanWater
1
2
6
387
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
DMF ગ્રાન્ટ હેઠળ છોટાઉદેપુર અને બોડેલી નગરપાલિકાઓમાં નવા રોડ સ્વીપિંગ મશીનો ખરીદાયા 🏙️🧹. મુખ્ય માર્ગો માટે મોટા અને સાંકડી ગલીઓ માટે નાના મશીનો સાથે માર્ગોની ઝડપી, કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત સફાઈ શક્ય બનશે. @CMOGuj @InfoGujarat #SwachhBharat #CleanIndia #DMFGrant
1
4
380
SDM Bodeli & ERO Sankheda 139 retweeted
છોટાઉદેપુરમાં DMF ગ્રાન્ટથી પરંપરાગત કસોટા હેન્ડલૂમ કળાને નવી ઓળખ મળશે. આ પહેલથી આદિવાસી કારીગરો રોજગાર, આવક અને કૌશલ્ય વિકાસ સાથે મહિલાઓના સશક્તિકરણ અને હસ્તકળાને વૈશ્વિક બજારમાં પ્રચાર મળશે. @CMOGuj @InfoGujarat #KasotaCraft #DMFGrant #TribalArt
2
10
392