ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવેલ ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંતર્ગત મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલ, યુવા/પ્રથમ વખત મતદાર તરીકે બનવાપાત્ર નાગરિકોની નોંધણી માટે આપણા ૧૭૯-વલસાડ મતદાર વિભાગના તમામ ECI ની મુહિમમાં જોડાવા વિશેષ આમંત્રણ
@DeoValsad
@dydeo25gmailco1
78
179 વલસાડ ના ખેલૈયાઓને અત્રેની કચેરી દ્વારા આયોજિત મતદારયાદી સુધારણા કાર્યકમ માં ભાગ લેવા આમંત્રણ.
- મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી વલસાડ
5
548
વલસાડ નગરપાલિકા સામાન્ય ચુંટણી-૨૦૨૫ અંતર્ગત મતદાન સ્ટાફની પ્રથમ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.
7
510
વલસાડ નગરપાલિકા સામાન્ય ચુંટણી -૨૦૨૫ અંતર્ગત ચુંટણીલક્ષી કામગીરીના આયોજન બાબતે સ્ટાફ સાથે બેઠક યોજી.
માન.મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ "SWAGAT 2.0" તથા માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં મળતી રજુઆતોનો "Auto Escalation Matrix" પધ્ધતિથી નિકાલ કરવા બાબતની કાર્યપધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે.
3
371
આજથી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ... એક જ ક્લિક પર... મારી યોજના પોર્ટલ
#MariYojnaPortal
2
239
SDM VALSAD retweeted
ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.05/08/2024 ને સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે
SDM VALSAD retweeted
ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.24/07/2024 ને બુધવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે.@CMOGuj @revenuegujarat
SDM VALSAD retweeted
ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. તથા વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.
@CMOGuj @collectorvalsad @InfoValsadGoG @InfoGujarat @revenuegujarat
SDM VALSAD retweeted
ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે વલસાડ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રહેશે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે તેમજ ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષા કાર્યક્રમ મુજબ યથાવત રહેશે.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
Village level Cooperative milk federations run by women members only in Valsad Taluka are promoting Voter awareness activities amongst the female voters of the village. "Women empowerment, in the truest sense."
#MeraVoteDeshkliye
#IVoteforSure @DeoValsad @CEOGujarat
SDM VALSAD retweeted
વલસાડ શહેરમાં નાના પારસીવાડ વિસ્તારમાં "સખી સહેલી સંગે મતદાન" અંતર્ગત મહિલા મતદાન જાગૃતિ અંગે સમજૂતી આપી અને મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવી @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat
SDM VALSAD retweeted
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે આજરોજ વલસાડ શહેર અબ્રામા વિસ્તારમા રામનગર, રજવાડી એપાર્ટમેન્ટ અને અંકુર એપાર્ટમેન્ટ ના સ્થાનિક લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવી ‘દસ મિનીટ દેશ માટે’ અર્પણ કરી મતદાન કરવા માટે સંકલ્પ કરાવ્યો.@collectorvalsad @ddo @CEOGujarat @ECISVEEP



























