Pinned Tweet
नजर को बदलो तो नजारे बदल जाते हैं, सोच को बदलो तो सितारे बदल जाते हैं कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो तो किनारे खुद-ब-खुद बदल जाते हैं।
ગૌણ સેવાએ CCE exam માં
૧) prelims પછી group A માં mains માટે લાયક ઉમેદવારોની યાદી તૈયાર કરતી વખતે સેલેરીના આધારે બે - ત્રણ ભાગ(50k,40k,26k) પાડી દેવા જોઈએ
૨) GPSC ની જેમ જે માધ્યમથી ફીસ ભરી હોય એ જ માધ્યમથી રિટર્ન.( બીજાને મદદ કરેલી ફીસ માંગવાના દિવસો ના આવે😜)
#CCE_REFORMS
Tank Arvind retweeted
ગામ નમુના નંબર-૭ ક્ષતિ-સુધારણા અરજી માટેની ઓનલાઇન પ્રક્રિયા iORA I #ખાતેદાર નામમાં #સુધારો #Revenue #iORA #Digital #Gujarat
મહેસુલ વિભાગના ડિજિટલ પોર્ટલ i-ORA પર નાગરિકોને મળતી વિવિધ મહેસુલી સેવાઓમાં વધુ સરળતા લાવવા તથા અરજી કરતાં સમયે થતી ક્ષતિઓનાં કારણે થતા વિલંબને અટકાવવા આ માર્ગદર્શક વિડિયો પ્રસ્તુત કરીએ છીએ.
1. સૌપ્રથમ i-ORA પર જઈને ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો, જ્યાં નવી અરજીનો હેતુ “હક્ક પત્રક સંબંધીત અરજી તથા અરજીનો પ્રકાર ગામ નમુના નંબર ૭ ક્ષતિ સુધારણા અરજી” પસંદ કરો, અરજદારનો મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો, કેપ્ચા દાખલ કર્યા બાદ ઓટીપી જનરેટ કરો.
2. સ્ક્રીન પર જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ દાખલ કર્યા બાદ અરજદારના મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર આવેલો ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
3. સ્ક્રીન પર દર્શાવેલ અરજી પત્રકમાં જરૂરી વિગતો દાખલ કરો.
4. ક્ષતિ સુધારા અરજી જમીનનાં ખાતા નંબર અથવા સર્વે નંબર મુજબ કરી શકાય છે.
5. ગામ નમુના નંબર ૭માં ક્ષતિ સુધારા અરજી (૧) ખાતેદાર નામમાં સુધારો (૨) બીજા હક વિગતમાં સુધારો (૩) બોજા વિગતમાં સુધારો (૪) સત્તા પ્રકારમાં સુધારો (૫) જમીન ઉપયોગમાં સુધારો (૬) ક્ષેત્રફળમાં સુધારો અથવા (૭) આકારમાં સુધારો કરવા કરી શકાય છે,
6. જે મુજબ લાગુ વિકલ્પ પસંદ કરી જરૂરી સુધારાની વિગતો દાખલ કરવી.
ખાસ સુચના:-
૧) જે ખાતામાં એક થી વધુ સર્વે નંબર હોય તે ખાતામાં ખાતેદાર નામમાં સુધારો હોય અને તેની સાથે સર્વે નંબર સંલગ્ન વિગતમાં સુધારા (જેમ કે બીજા હક્ક વિગત, બોજા વિગત, સત્તાપ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર) હોય તો બંને માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
૨) જે ખાતામાં એક થી વધુ સર્વે નંબર હોય અને એક થી વધુ સર્વે નંબરમાં સંલગ્ન વિગતમાં સુધારા (જેમ કે બીજા હક્ક વિગત, બોજા વિગત, સત્તાપ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર) હોય તો સર્વે નંબર દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે.
7. અરજીની ચકાસણી કર્યા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો, ત્યારબાદ અરજીની પ્રિન્ટ લઈ તમામ કબજેદારોની સહી કરો. જો સહીના સ્થાને અંગૂઠો કરવાનો હોય તો પુરુષનાં ડાબા હાથનાં તથા મહિલાનાં જમણા હાથનાં અંગૂઠાનું નિશાન કરી અંગુઠો ઓળખાવવાનો રહેશે તેમજ અંગૂઠો ઓળખાવનારનું નામ તથા સહી કરવાની રહેશે.
8. હવે સહી કરેલ અરજીપત્રક તેમજ અરજદારની માંગણી મુજબનાં સુધારાને લગત પ્રમાણિત કરેલ આધાર પુરાવાની નકલ સ્પષ્ટપણે વાંચી શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન દબાવવાનું રહેશે જેથી અરજદારની અરજી લગત કચેરીએ ઓનલાઇન દાખલ થઈ જશે.
9. ગામ નમૂના નંબર ૭ ક્ષતિ સુધારા અરજીની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ હોય, કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.
હવે અરજદાર અરજીમાં આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર અરજી પરત્વે થયેલ કામગીરીની વિગત ચકાસી શકશે.
@CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
આપણા સમાજમાં મોટા ભાગના લોકોની લવ મેરેજ બાબતે માનસિકતા જ સંકુચિત છે.
જો કોઈ love marriage કરી લે તો દિલ ખોલીને મહત્તમ શ્રાપ આપવાના, તૂટી જાય ત્યાં સુધી પ્રયત્ન કરવાનો
અને જો love marriage તૂટી જાય તો કહેવાનું કે love marriage તૂટી જ જાય. જોવો ફલાણા ભાઈના પણ તૂટી ગયા🫣
કિંજલ દવેના ઈન્સ્ટાગ્રામ પેજ પર બંનેના ફોટો તારીખ. 8/7/26 ને સમય સવારે 09:00 વાગ્યા સુધી ફીડમાં છે.
પણ આ મીડિયા ક્યાં સૂત્રોના આધારે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ તૂટ્યા સમાચારો રજૂ કરી રહ્યા છે એ તો ભગવાન જ જાણે.
કાકવ આવી શું ઉતાવળ? 😅🤔
જે હશે એ વાજતું ગાજતું આવશે સામે.
4
928
જે કામ આપણે અગમચેતી રાખી સમયથી પહેલા ના કરીએ
એ કામ સમય આવ્યે પ્રકૃતિ આપણને કરવા માટે મજબૂર કરી દે છે.
#આપદા માં અવસર
13
592
ચાલો ખેડૂત મિત્રો.. થઈ જાઓ તૈયાર👍
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતપુત્રોને અનુરોધ...
આગામી તા. 27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 ઘટકો અને પશુપાલન ખાતાના 12 ઘટકોને મળી કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે...
#GujaratGovernment
3
631
લગ્ન નોંધણી ગ્રામ પંચાયત સ્તરે જન્મ-મરણ પ્રમાણપત્રની જેમ ઓનલાઇન થવી જોઈએ.
લગ્ન નોંધણી માટેનું ચલણ ઓનલાઇન(UPI) દ્વારા થવું
જે લગ્નમાં તલાટીશ્રીને આમંત્રણ આપ્યું (🫣/ પંચાયતને જાણ) હોય એમના લગ્ન નોંધણીના દસ્તાવેજોમાં ઘટાડો કરવો જોઈએ
પંચાયત suo moto લઈ જાતે પણ નોંધણી કરી શકવી જોઈએ
દરેક નાગરિકની જન્મથી માંડીને મરણ સુધીની બધી માહિતી એક જ કાર્ડમાં હોય એવું એક "માસ્ટર કાર્ડ" બનાવવું જોઈએ.
જેમાં જન્મ સમયે એક ખાસ નંબર(આધાર નંબર જેવો) વાળું ડિજિટલ કાર્ડ બનાવી દેવાનું અને સમયાંતરે જાતિ,શિક્ષણ, મતદાન, pds, લોન,પ્રોપર્ટી અને છેલ્લે મરણ સુધીની માહિતી ઉમેરવાની.
જો ગાડીઓના શોરૂમ વાળા જ ગાડીઓમાં inbuilt LED લાઇટ આપે તો મેમો કોને ભરવાનો ?
teapawt.net/sunnysweet201/status/2…
પ્લાસ્ટિક કચરાથી ગામને અને કચરાને મુક્ત કરી સ્વચ્છ ગામ બનાવવાના ઉપાય જણાવજો🙏
એક જગ્યાથી બીજી જગ્યા અને બીજીથી ત્રીજી જગ્યાએ ફેરવી ફેરવીને થાક્યા😔
#how_can_we_beat_plastic_pollution ?
આભાર Agwan મોટર્સ🙏
તમારા દરેક ગ્રાહકને આવી જ સરસ સેવા આપો એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર🙏
#agwan #tvs
બે મહિનાની રાહ જોઈ,
અનેક વાર કોલ કર્યા,
બે વાર પાલનપુર આગવાન મોટર્સ(tvs શોરૂમ)ના ધક્કા ખાધા તોય જમ્પર ના બદલાયું😔
નવા બાઈકને 9 મહિનામાં જમ્પર લીક થઈ ગયું
અને એક વર્ષની વોરંટી હોવા જમ્પરની કિંમત કરતા પેટ્રોલ વધારે બળાવી દીધું.
ને હજુ ક્યારે બદલી આપશે એ તો રામ જાણે.
9
1,224
બે મહિનાની રાહ જોઈ,
અનેક વાર કોલ કર્યા,
બે વાર પાલનપુર આગવાન મોટર્સ(tvs શોરૂમ)ના ધક્કા ખાધા તોય જમ્પર ના બદલાયું😔
નવા બાઈકને 9 મહિનામાં જમ્પર લીક થઈ ગયું
અને એક વર્ષની વોરંટી હોવા જમ્પરની કિંમત કરતા પેટ્રોલ વધારે બળાવી દીધું.
ને હજુ ક્યારે બદલી આપશે એ તો રામ જાણે.
Hey @grok ઉપરોક્ત બાબતે તારી શું સલાહ છે? શું તું અગવાન મોટર્સ પાલનપુર અને tvs કંપનીને આની જાણ કરી શકશે? ભારત જેવી વિશ્વની મહાન લોકશાહીમાં આવી સર્વિસ કેટલી યોગ્ય કહેવાય?
સમાજ(society)- સમાજ (જાતિ) માં ફેર છે.
જે સમાજની વાત થઈ રહી છે એ સમાજ છે જ નહી.
ને
જે સમાજની વાત થવી જોઈએ એ સમાજની વાત થતી જ નથી.
#ઉડતું તીર🫣
ડિજિટલ ટ્રાન્જેક્શનને વધુ પ્રોત્સાહન આપવા માટે
દરેક બેંકમાં CDM(cash deposit machine) ફરજિયાત હોવું જોઈએ
દરેક atm એ ATM cum CDM મશીન હોવું જોઈએ.
દરેક ગામમાં CDM મિત્ર (બેંક મિત્ર જેવો) હોવો જોઈએ.
#towards_more_cashless_society
સરકારી બસમાં જો LED લાઈટના કારણે અકસ્માત બને તો એના માટે જવાબદાર કોણ?
જો બાજુમાં બેસીને આપણને જ ન દેખાતું હોય તો ડ્રાઈવર સાહેબને ક્યાંથી દેખાય😔
Tank Arvind retweeted
Our space sector continues to make us proud!
Congratulations ISRO on the successful launch of India’s heaviest communication satellite, CMS-03.
Powered by our space scientists, it is commendable how our space sector has become synonymous with excellence and innovation. Their successes have furthered national progress and empowered countless lives.
@isro














