Yash Bhatt (@theyashbhatt) header
Yash Bhatt (@theyashbhatt) profile picture

#ભટ્ટજી અને શેરમાર્કેટ | Learning Markets since 2013 | Editor @newscapitalmkt | Then CNBC Awaaz/Bajar | Views are personal | Theatre ❤️ Memes |

Ahmedabad, Gujarat, India
Joined January 2011
Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)Photo by Yash Bhatt (@theyashbhatt)
શ્રી પરેશ રાવલ સાહેબે મારી પોસ્ટ શેર કરી છે. આભાર પરેશસર. @SirPareshRawal (જીવન સફળ ગણીશું આજથી!)
સાવ સાચી ને સચોટ વાત !
4
4
54
11,654
Yash Bhatt retweeted
શું દિવાળી પહેલાંની તેજી હજુ પણ ચાલુ રહેશે ??? જુઓ @NewsCapitalMKT પર @theyashbhatt અને @yomik_prajapati સાથે ! LIVE : દિવાળી પછી માર્કેટમાં તેજી જળવાશે? | DIWALI SPECIAL | DIWALI STOC... youtube.com/live/uVxfq8dlmcM… via @YouTube
1
1
73
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 9 નવેમ્બર 2026 નવા વર્ષના એડવાન્સ રામ રામ! "બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ!" પાછલા સપ્તાહે માર્કેટે માંગો તે આપ્યું જેટલું માંગ્યું તેથી પણ વધુ આપ્યું આ સપ્તાહે હવે તેજી યથાવત રહેશે ધીમા પણ મક્કમ પગલે માર્કેટ સુધરશે ક્રૂડના ભાવની ચાલ પર બધું નિર્ભર રહેશે રૂપિયાની મજબૂતી ટકવી આવશ્યક ઘટાડે ખરીદી પર ફોકસ કરો મોટા ઘટાડાની રાહમાં રહી જશો! 24,800ને પાર ટકવું જરૂરી સાપ્તાહિક બંધ 24,800ને પાર જ મળ્યો મુહૂર્ત ટ્રેડિંગમાં 25,000ને નીચેનો બંધ આ સપ્તાહે 25,250ને અવરોધ તરીકે જોઈશું કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું! બેન્ક નિફ્ટીમાં આપણા ટાર્ગેટ હીટ 58,650 માટે વાત કરી હતી ખૂબ સરસ બ્રેકઆઊટ, અપેક્ષિત હતું હવે બેન્ક નિફ્ટી રેકોર્ડ માટે તૈયાર એપ્રિલ 2025થી શરુ કંસોલિડેશન તૂટ્યું 61,764ના રેકોર્ડ જલદી આવશે ઘટાડે ખરીદી પર ફોકસ 58,650 હવે મોટો સપોર્ટ
1
1
14
732
તમામ દોસ્તોને પડતર દિવસના રામ રામ! આજે માર્કેટ સામાન્ય સમય પ્રમાણે કામકાજ કરશે લાઈવ અપડેટ્સ નિહાળો આ લીંક પર youtube.com/live/uVxfq8dlmcM…
2
266
સહુને શુભ દીપાવલી તહેવારો સૌ માટે સુખ સમૃદ્ધિ અને વૈભવ લાવેતેવી શુભકામનાઓ 🙏🏼 યશ ભટ્ટ, એડિટર, ન્યુઝ કેપિટલ માર્કેટ
4
21
678
ધન તેરસ પર ભગવાન ધન્વંતરીને પ્રાર્થના, સહુનું સ્વાથ્ય સારું રાખે શુભ ધન તેરસ 🙏🏼
2
2
19
510
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 6 નવેમ્બર 2026 ગઈકાલે બેન્ક નિફ્ટીએ અપેક્ષા પ્રમાણે રિટર્ન આપ્યા કહ્યું હતું કે બેન્ક નિફ્ટીએ મોટો ખેલ બતાવવો પડશે આજે સાપ્તાહિક ક્લોઝીંગ આ સપ્તાહની કેન્ડલ જબરદસ્ત બની છે ગઈકાલના હાઈથી થોડા ઘટાડે આજે ઓપનિંગ ગ્લોબલ માર્કેટ હવે રહેશે ડામાડોળ વોલેટાલિટી ગમે ત્યારે આવી શકે FIIને હવે નાછૂટકે ભારતમાં ખરીદવું પડશે 1 વર્ષનો સહુથી મોટો ખરીદીનો આંકડો ગઈકાલે આવ્યો ક્રૂડના ભાવ જાન્યુઆરી સુધી વધઘટ બતાવશે ડિસેમ્બરમાં RBIના પોલિસી રેટ્સ પર ફોકસ આ જ લેવલ પર હવે કંસોલિડેટ થવું પડશે સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી, જે થઈ ચુકી છે આજે ધન તેરસના સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે! રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો એક જ સપ્તાહમાં 10,20,50 અને 100 WEMA કૂદાવી 24,800 પાર કરવું સહેલું નહીં હોય કન્સોલિડેટ થઈ પાયો બનાવી લઈએ નિફ્ટી હવે થોડો થાક ખાય તો સારું! બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા હતી 10 WEMAને પાર બંધ મળ્યા બાદ આટલી સરસ તેજી આવી ગઈકાલે 57,450 સવારે જ કહ્યું હતું આજે હવે તેને પાર જ બંધ જોઈએ બેન્ક નિફ્ટી હવે 58,650 માટે તૈયાર દિવાળીની ઉજવણી, બધું ભૂલી જલસા કરો!
17
1,149
વાક બારસની આપ સહુને શુભકામનાઓ મા સરસ્વતી સહુને આશીર્વાદ આપતા રહે 🙏🏼
6
326
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 5 નવેમ્બર 2026 ગઈકાલે કહ્યું હતું, બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા આજે માર્કેટમાં તેજીના ભડાકા થશે! નિફ્ટીને મળશે બેન્ક નિફ્ટીનો સાથ દિવાળી પહેલા જ 24 હજારના દર્શન થઈ ગયા ક્રૂડના ભાવ ઘટાડા અને FIIની ખરીદદારીની મોજ ટ્રમ્પની હાર બાદ આપણા માર્કેટ પાર્ટી મોડમાં સૌથી મોટી અનિશ્ચિતતા દૂર થઈ સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે! રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે 23,800-900 વચ્ચે મોટો અવરોધ હવે સપોર્ટ બનશે 23,952 100 WEMA, શુક્રવારે તેને પાર બંધ જોઈએ 200 WEMAથી 5 સપ્તાહ સપોર્ટ લીધા એક જ સપ્તાહમાં 10,20,50 અને 100 WEMA કૂદાવી બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા હતી ગઈકાલે 10 WEMA 55,751ની વાત કરી હતી 55,913નો બંધ મળ્યો બેન્ક નિફ્ટી 57,450ની તૈયારીમાં આજે બેન્ક નિફ્ટીએ વધુ તાકાત બતાવવાની છે દિવાળીની તૈયારી, બધું ભૂલી જલસા કરો!
13
921
હાલો, 24 હજારના દર્શન થયા આજે! માર્કેટમાં સુપર-ડૂપર તેજીનું એક્શન તમામ સ્ટોક જેમાં મોટો ઉછાળો જોવા મળ્યો તેની પળેપળની અપડેટ જુઓ લાઈવ ન્યૂઝ કેપીટલ માર્કેટના યુટ્યુબ લાઈવ વીડિયોમાં youtube.com/live/Cdi6ldIAdz8…
11
557
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 4 ઓક્ટોબર 2026 ગઈકાલે માર્કેટે મજ્જા કરાવી! 23800-900 વચ્ચે અવરોધની વાત કરી હતી ગઈકાલનો બંધ 23,810 ક્રૂડના ભાવ અને FIIની ખરીદીનો પૂરો લાભ મળ્યો સતત 3 દિવસથી FII કેશમાં ખરીદી રહ્યા છે સૌની નજર માત્ર US ચૂંટણી પરિણામો પર ટ્રમ્પની રણનિતી પર ફોકસ માર્કેટ બે દિવસ વોલેટાઈલ રહી શકે શુક્રવારે અસલી ટ્રેન્ડ બહાર પડશે આ સપ્તાહનો બંધ બધું સ્પષ્ટ કરી દેશે સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે આ સપ્તાહે તેજી મતલબ મંદીના પાટિયા પડી ગયા શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે! રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે 23,201 હાલ સારો સપોર્ટ 23,800-900 વચ્ચે મોટો સાપ્તાહિક અને માસિક અવરોધ બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા 20 WEMA 55,090 પર અટક્યો છે 55,751 છે 10 WEMA 54,450 અલ્ટીમેટ સપોર્ટ બેન્ક નિફ્ટીએ આ સપ્તાહે મોટો ખેલ કરવો પડશે દિવાળીની તૈયારી, માર્કેટનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર
16
1,196
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 3 નવેમ્બર 2026 નવા સપ્તાહ અને મહિનાની સારી શરૂઆત ક્રૂડના ભાવમાં મોટો કડાકો પરંતુ આવનાર 2 દિવસ મહત્વના અમેરિકા/ઈઝરાયેલના પરિણામો પર ફોકસ પરિણામોની થોડી વોલેટાલિટી રહેશે આ સપ્તાહનો બંધ બધું સ્પષ્ટ કરી દેશે સાપ્તાહિક મંદીનો તોડ સાપ્તાહિક તેજી છે આ સપ્તાહે તેજી મતલબ મંદીના પાટિયા પડી ગયા શુક્રવારે ધનતેરસ, સારા મુહૂર્તનો માર્કેટ લાભ લે! રવિવારે દિવાળી, લક્ષ્મી પૂજન કરવા તૈયાર રહો નિફ્ટી 10 WEMAથી સપોર્ટ લઈ રહ્યો છે 23,201 હાલ સારો સપોર્ટ 23,800-900 વચ્ચે મોટો સાપ્તાહિક અને માસિક અવરોધ બેન્ક નિફ્ટીથી વધુ અપેક્ષા 20 WEMA 55,090 પર અટક્યો છે 55,751 છે 10 WEMA 54,450 અલ્ટીમેટ સપોર્ટ બેન્ક નિફ્ટીએ આ સપ્તાહે મોટો ખેલ કરવો પડશે દિવાળીની તૈયારી, માર્કેટનું ધ્યાન ચૂંટણીના પરિણામો પર
1
13
689
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 2 નવેમ્બર 2026 નવેમ્બર મહિનામાં આપનું સ્વાગત છે 2 મહિનાનો મોટો ઘટાડો ઓક્ટોબરમાં અટક્યો ક્રૂડના ભાવ સ્થિર, 3 નવેમ્બર પર ફોકસ ઈઝરાયેલમાં હવે શું થશે તે જોવું રહ્યું ઈરાન કઈ તરફ વળે છે તે જોવું રહ્યું રશિયા-યુક્રેન વચ્ચે છમકલાં યથાવત એન્ટી AI થીમ કામ કરી શકે AIમાં દુનિયાભરના પૈસા સલવાયા છે તેના રિવર્સ ટ્રેન્ડનો લાભ ભારતને મળી શકે નિફ્ટી ઓગસ્ટમાં 24,744થી ઘટ્યો સપ્ટેમ્બરનો હાઈ 24,143 ઓક્ટોબરના હાઈ નજીક જ મંથલી કેન્ડલ બંધ 23,785 10 MEMA ટેમ્પરરી અવરોધ 22,570 સપ્ટેમ્બરનો લો હાલ સપોર્ટ બનશે બેન્ક નિફ્ટીએ નવેમ્બરમાં તાકાત બતાવવી પડશે દેશનું અર્થતંત્ર બેન્ક નિફ્ટીના પર્ફોર્મન્સ પર નિર્ભર 54,450 અલ્ટીમેટ સપોર્ટ 57,400 સુધીની જગ્યા ખુલ્લી સારો સાપ્તાહિક બંધ મળવા પર મોટી તેજી શક્ય 54,450ને નીચે મોટો બંધ મળશે તો 52,900 શક્ય કરો યા મરો બેન્ક નિફ્ટી માટે યથાવત નવેમ્બરમાં મોંઘવારી પર ચાંપતી નજર રાખીશું
11
1,020
માર્કેટમાં સુધારાના ખેલ! ક્રૂડના ભાવ ઘટ્યા અને માર્કેટ સુધર્યા હવે આ નવેમ્બરની શુભ શરૂઆત ટકાઉ બની રહેશે? સમજો લાઈવ યુટ્યુબ પર youtube.com/live/ygbS4PPgRog…
7
470
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 30 ઓક્ટોબર 2026 આજે માર્કેટનો મંથલી ક્લોઝ ઓક્ટોબર મહિનાની કેન્ડલ આજે બંધ થશે ઓક્ટોબર મહિનામાં 2026નો નવો લો બન્યો 10 MEMA 20 MEMAને નીચે સરકી ઓગસ્ટ-સપ્ટેમ્બરના ઘટાડા બાદ પ્રથમ ગ્રીન કેન્ડલ 50 MEMA પહેલા નિફ્ટીએ લીધો સપોર્ટ 22088 લોન્ગ ટર્મનો અલ્ટીમેટ સપોર્ટ 22,900ને પાર બંધ મતલબ સારો સુધારો 23-23,550 વચ્ચે મોટા અવરોધ 23,764 10 MEMA, 23,857 20 MEMA સપોર્ટ બાદ હવે મલ્ટીપલ અવરોધ કૂદાવવાની ચેલેન્જ બેન્ક નિફ્ટી માંડ માંડ બચી 54,450ના અલ્ટીમેટ લેવલ બચ્યા 55,120ને પાર બંધ મળે તો સારું 55,120 20 MEMA છે બેન્ક નિફ્ટી કરો યા મરો ઝોનમાં
11
703
ન્યૂઝ કેપિટલ નેટવર્કને આજે 3 વર્ષ પૂર્ણ થયા! તમામ દર્શકો અને અમારા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર 🙏🏼 @NewsCapitalGJ @NewscapitalTeam @NewsCapitalMKT @dave_janak @MaulikNC360 @JigarThakar_NC @makadia51
ત્રણ વર્ષનો વિશ્વાસ... લાખો લોકોનો અવાજ ન્યૂઝ કેપિટલ નેટવર્કની સફરનાં ત્રણ સફળ વર્ષ પૂર્ણ #NewsCapital | #NewsCapitalNetwork | #NewsCapital3Years | #3YearsOfJourney | #NewsCapitalFamily
3
3
13
522
શુક્રવારે તેજી અટકશે કે પછી મંદી પર પૂર્ણવિરામ? શું માર્કેટ હવે સુધારવા તૈયાર છે? સમજો લાઇવ યુટ્યુબ પર youtube.com/live/8GParVLsb0U…
1
3
382
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 29 ઓક્ટોબર 2026 આજે સેન્સેક્સ મંથલી એક્સપાયરી માર્કેટ હાલ બેઝ બનાવવાના પ્રયત્નમાં પરંતુ સફળતા આવતી કાલે નક્કી થશે અવરોધ અને સપોર્ટ બન્નેને વચ્ચે સપડાયું હાલ સુધી નિફ્ટીએ 200 WEMA જાળવ્યો સાપ્તાહિક બંધ 200 WEMAને પાર મળી રહ્યા છે 22,394નું 200 WEMA લેવલ સૌથી મહત્વનું 23,084 પર 10 WEMA, અવરોધ બની રહેશે હાલ 22,783ના સાપ્તાહિક અવરોધને પાર જવું પડશે નાનકડી રેન્જમાં આ પાંચમું સપ્તાહ નિફ્ટી કરતાં બેન્ક નિફ્ટી વધુ ખરાબ બેન્ક નિફ્ટીએ રિકવરી દર્શાવવી જરૂરી ગઈકાલની જેમ આજે પણ મૂવ આવવી આવશ્યક 54,450ના મહત્વના લેવલને પાર સાપ્તાહિક બંધ જોઈએ 54,829 બીજો મોટો અવરોધ સપોર્ટ સીધા 52,904 પર બેન્ક નિફ્ટી માટે કરો યા મરોની સ્થિતી
1
10
676
કુર્સી કી પેટી બાંધ લીજીએ! નવેમ્બરમાં માર્કેટ મોટા ખેલ કરશે.. નબળા હૃદયના લોકો માર્કેટથી દૂર રહે!
"નવેમ્બર સિરિમાં થશે મોટા ખેલ", જાણો વિગતવાર શું કહી રહ્યાં છે ભટ્ટજી આ મુદ્દે.... #bhattji #yashbhatt #novemberseries #stockmarket #sharemarket #nifty #sensex #marketoutlook #marketanalysis #marketupdates @theyashbhatt
1
7
680
ભટ્ટજી કહે છે - આજના માર્કેટ પર સંદેશ - 28 ઓક્ટોબર 2026 નવેમ્બર સિરિઝમાં મોટા ખેલ થશે! નવેમ્બર સિરિઝની શરૂઆત મંદી સાથે AIની થીમ ફરી ચાલી, આપણી હાલત ખરાબ ઈરાન વાતચીત માટે તૈયાર, ક્રૂડ પર ફોકસ મિડ-સ્મોલકેપ શેરમાં સુધારો જરૂરી પરિણામોની સિઝન પર ફોકસ આ શુક્રવારે મંથલી કેન્ડલ બંધ થશે ઓક્ટોબરની કેન્ડલ રસપ્રદ ઉથલપાથલ પાક્કી નિફ્ટી માટે આ સપ્તાહ મહત્વનું 22,179ના આ મહિનાના લો પર નજર રાખો 22,395ના સપોર્ટ ન તૂટે તે જરૂરી 23,783નો અવરોધ હજુ પણ યથાવત બેન્ક નિફ્ટીમાં પાટિયા પડી ગયા 54,450ના મોટા સપોર્ટ તોડ્યા 100 WEMAને સતત નીચે બેન્ક નિફ્ટી બંધ હવે 52,900 તરફ બેન્ક નિફ્ટી પ્રયાણ કરશે 54,840 બનશે મોટો અવરોધ યાદ રાખો, માર્કેટને ફોલો કરો - ચેઈઝ નહીં બાકી તો માર્કેટ મહાન છે!
14
867