Vinod Shroff (@vinodmshroff) header
Vinod Shroff (@vinodmshroff) profile picture

Team Leader

Gandhinagar
Joined October 2019
Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)Photo by Vinod Shroff (@vinodmshroff)
RDSS underground work Sabarmati CO UGVCL is going on in the right spirit.
7
297
Vinod Shroff retweeted
"मुझे आगे बढ़ाना मेरे देश का कर्तव्य नहीं है। अपने देश को आगे बढ़ाना मेरा कर्तव्य है ।" - मेजर ध्यानचंद पूरी दुनिया में अपने खेल से हिंदुस्तान का नाम रौशन करने वाले, हॉकी के महान जादूगर मेजर ध्यानचंद जी की जयंती पर उन्हें कोटि कोटि नमन। #NationalSportsDay
5
15
58
1,364
Vinod Shroff retweeted
તારીખ- 03.07.2023ના રોજ હિંમતનગર વર્તુળ કચેરી ખાતે નવીન ટ્રેનિંગ સેન્ટરનું ઉદઘાટન માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરુણ મહેશ બાબુના વરદ હસ્તે કરવામાં આવેલ. વર્તુળ કચેરીના કર્મચારીઓને સાતત્યપૂર્ણ તાલીમ મળવાથી કુશળતા તેમજ કાર્યક્ષમતામાં વધારો થશે.
1
19
145
6,330
Vinod Shroff retweeted
UGVCL ના કર્મચારીઓના જીવના જોખમે અંધારપટ દુર કરવા રોજની સતત 16 કલાકની મહેનતથી સાતલપુર - રાધનપુરના 50 હજાર ઘરોમાં ફરી અજવાળું પથરાયુ.. #Biporjoycyclone
18
35
3
285
9,872
Vinod Shroff retweeted
21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં તારીખ- 21.06.2023ના રોજ યુજીવીસીએલ, રજીસ્ટર્ડ કચેરી મહેસાણા તેમજ તાબા હેઠળ ની વર્તુળ કચેરી સાબરમતી, હિંમતનગર, મહેસાણા અને પાલનપુર ખાતે "વિશ્વ યોગ દિવસ" ની ઉજવણી કરવામાં આવેલ.
5
41
1,685
Vinod Shroff retweeted
"બિપોરજોય" વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ વીજ પુરવઠાને સત્વરે પુનઃ સ્થાપિત કરવા માટે જીવના જોખમે ફરજ બજાવતા યુજીવીસીએલના કર્મનિષ્ઠ અને કટિબદ્ધ કર્મચારીઓ....
33
103
2
926
24,900
Vinod Shroff retweeted
આજરોજ ઉત્તર ગુજરાત વીજ કંપની લી. મહેસાણા વર્તુળ કચેરી હેઠળ પાટણ શહેર - 01 અને 02ની પેટા વિભાગીય કચેરીઓના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું.
6
24
1
88
2,874
Vinod Shroff retweeted
કિસાન સંઘના આગેવાનો તથા UGVCLના અધિકારીઓ; માનનીય એમ ડી શ્રી અરુણ મહેશ બાબુ, ચીફ એંજીનિયર શ્રી વી. એમ. શ્રોફ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં કિસાન ખેતી વિષયક વીજ જોડાણ માંગે ત્યારે સત્વરે આપવા મુદ્દે સંકલન બેઠક યોજાઇ. UGVCLના હકારાત્મક અભિગમની પ્રશંસા કરવામાં આવી હતી
9
13
1
98
5,949
GUVNL's commitment to a clean energy transition is driving progress! Insights from d completed offshore wind stakeholder consultation will shape India's renewable energy future. Thank you to all who participated. #offshorewind #renewables #ocean #cleanenergytransition #offshore
1
10
42
5,040
Exciting news from Gujarat! GUVNL has committed to 1461 MW of clean energy from hydro projects, taking a big step towards India's Net Zero Emissions goal. Let's keep moving towards a sustainable future. #CleanEnergy #NetZero #Sustainability
24
16
62
8,331
UGVCL wins 33rd National level award for outstanding performance in the category of Best Performing Distribution Company awarded by IPPAI. Chairman, CEA Shri Ghanshyam Prasad has presented the award to Shri V M Shroff, Chief Engineer (OP) UGVCL, Mehsana.
3
6
39
2,255
Vinod Shroff retweeted
Recently a new Small Scale Distributed Solar project of 700 KW charged at Illol Ta- Himatnagar Dist-S.K under UGVCL.This helps to provide day time power under Kisan Suryodaya Yojana to agriculture consumers,reduces T&D losses and small investors can earn by solar power generation
17
32
1
145
13,622
Vinod Shroff retweeted
UGVCL has been rated “Best Performing Distribution Utility ” by Central Board of Irrigation and Power!!! Hon Cabinet Minister (Power and New & Renewable Energy), Government of India Shri R. K Singh presented the award to Managing Director & Chief Engineer UGVCL.
19
25
3
123
7,867
Vinod Shroff retweeted
Govt of Gujarat has allocated Rs.8738 Cr in the Budget for Energy and Petrochemical Department for strengthening the electricity infrastructure. Rs.100 Cr have been earmarked for conversion of overhead network into underground which will significantly improve power reliability.
2
17
51
2,418
Vinod Shroff retweeted
G20 delegates from Swiss Agency for Cooperation and Development were impressed by the site visit of Mahakali & Nityanand Suryashakti Kisan Yojana feeder of UGVCL, where farmers are receiving regular income by installing solar panels rather than paying electricity bills.
16
62
3,004
Vinod Shroff retweeted
On the occasion of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav organized by BAPS, UGVCL provided 24 hours uninterrupted power supply during entire mahotsav. BAPS organization took note of the dedication and efforts made by UGVCL and honoured UGVCL staff.
18
28
1
141
9,362
Vinod Shroff retweeted
તા. ૨૮.૧૨.૨૦૨૨ ના રોજ યુજીવીસીએલના "પાવરીંગ પ્રોસ્પેરીટી (૨૦૨૧-૨૨)” પુસ્તક્ના વિમોચન તથા રીવ્યુ મીટીંગ બાદ ગુજરાત સરકારના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી માનનીય શ્રી કનુભાઇ દેસાઇ દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલ નિવેદન.
3
9
50
2,034
Vinod Shroff retweeted
ગાંધીનગર વિ.ક.ના દહેગામ શહેર પે.વિ.કના ૬૬કેવી s/sમાંથી હયાત ૧૧કેવી અર્બન ફીડરનુ વિભાજન કરી નવીન ૧૧કેવી હર્ષદનગર અર્બન ફીડર કાયૅરત કરેલ છે. જેનાથી શહેરના રહેણાંક અને ઔદ્યોગિક/વાણિજ્ય કેટેગરી સાથે કુલ ૨૬૮૮ જેટલા વીજ ગ્રાહકોને ગુણવતાસભર વીજ પુરવઠો વિના વિક્ષેપે મળતો રહેશે.
4
40
1,700
યુજીવીસીએલ સાબરમતી વર્તુળ કચેરીના કાર્યક્ષેત્રની ગોબલજ પેટા-વિભાગીય કચેરીનો લોકાર્પણ સમારોહ શ્રી અર્જુનસિંહ ચૌહાણ માન. કેબિનેટ મંત્રી ગ્રામીણ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ના વરદ હસ્તે તથા શ્રી કેસરસિંહ સોલંકી ધારાસભ્ય અને મુખ્ય ઇજનેર, શ્રી વી.એમ.શ્રોફ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.
4
4
34
Vinod Shroff retweeted
પાલનપુર ખાતે કૃષિ અને ઊર્જા વિભાગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે શ્રી મુકેશભાઈ પટેલ, ઊર્જા રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પરામર્શ બેઠકમાં ખેડૂતોને ડિસેમ્બર-૨૨ સુધીમાં તમામ ખેતી વિષયક વીજ જોડાણો આપવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
3
8
1
67