BJP Junagadh Jilla (@BJP4JunagdhDist) header
BJP Junagadh Jilla (@BJP4JunagdhDist) profile picture

Official Twitter Account of B.J.P. Junagadh District

Junagadh, Gujarat.
Joined March 2017
Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)Photo by BJP Junagadh Jilla (@BJP4JunagdhDist)
BJP Junagadh Jilla retweeted
मुँह मीठा कीजिए... नक्सलमुक्त भारत की खुशी में! 🇮🇳
1
10
15
144
BJP Junagadh Jilla retweeted
🪔✨ સેવા સંગે સ્નેહમિલન – ૨૦૨૬ ✨🪔 🌸 તમારા ઘરમાં વધારાનું, કોઈના જીવનમાં સહારાનું… નૂતન વર્ષના સ્નેહમિલનમાં શુભેચ્છાઓની સાથે સેવાનો પણ સંકલ્પ કરીએ. ઘરમાં રહેલી વધારાની ઉપયોગી વસ્તુઓ “સેવા કુંજ” માં અર્પણ કરી જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ પાથરીએ. 📅 ૧૦ નવેમ્બર | સાંજે ૬:૩૦ થી ૮.૩૦ 📍 ઇવનગર ફાર્મ,મેંદરડા બાયપાસ રોડ,જુનાગઢ. 🙏 આપ સૌને ભાવભર્યું આમંત્રણ.
10
14
318
BJP Junagadh Jilla retweeted
🪔✨ સેવા સંગે સ્નેહમિલન – ૨૦૨૬ ✨🪔 🌸 તમારા ઘરમાં વધારાનું, કોઈના જીવનમાં સહારાનું… નૂતન વર્ષના સ્નેહમિલનમાં શુભેચ્છાઓની સાથે સેવાનો પણ સંકલ્પ કરીએ. ઘરમાં રહેલી વધારાની ઉપયોગી વસ્તુઓ “સેવા કુંજ” માં અર્પણ કરી જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓ પાથરીએ. 📅 ૧૦ નવેમ્બર | સાંજે ૬:૩૦ થી ૮.૩૦ 📍 ઇવનગર ફાર્મ,મેંદરડા બાયપાસ રોડ,જુનાગઢ. 🙏 આપ સૌને ભાવભર્યું આમંત્રણ.
12
15
433
BJP Junagadh Jilla retweeted
📍 જૂનાગઢ આજરોજ જૂનાગઢના ઝાંઝરડા રોડ ખાતે નવનિર્મિત “THE GRAPPLE.INN HOTEL & SUITES” ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. હોટેલના સંચાલકો અને સમગ્ર ટીમને આ નવા સાહસ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ નવું સાહસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જૂનાગઢના પ્રવાસન તથા આતિથ્ય ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. 💐
2
16
20
292
BJP Junagadh Jilla retweeted
📍 સાવજ ડેરી, જૂનાગઢ આજરોજ સાવજ ડેરી ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યો. બેઠક દરમિયાન બેન્કની કામગીરી, વહીવટી બાબતો તેમજ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અંગે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી. સહકારથી સમૃદ્ધિ, ખેડૂતોની પ્રગતિ અને સહકારી ક્ષેત્રનો વિકાસ એ જ આપણો સંકલ્પ. 🌾🤝 #Junagadh #CooperativeBank #SahakarSeSamriddhi #FarmerWelfare #KiritPatel
3
17
22
408
BJP Junagadh Jilla retweeted
📍મેંદરડા જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ૪૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે સતત જોડાઈને કાર્યરત વરિષ્ઠ આગેવાન શ્રી વિનુભાઈ કથીરિયાની રૂબરૂ મુલાકાત લઈ દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે તેમની સાથે આત્મીય સંવાદ કરી તેમના બહોળા સંગઠનાત્મક અનુભવ અને માર્ગદર્શનનો લાભ મેળવ્યો. ભારતીય જનતા પાર્ટીની સાચી તાકાત એ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા સમર્પિત કાર્યકર્તાઓ છે. આવા વરિષ્ઠ આગેવાનોનું સમર્પણ, સંઘર્ષ અને સંગઠન પ્રત્યેની અતૂટ નિષ્ઠા દરેક કાર્યકર્તા માટે પ્રેરણારૂપ છે. 🚩 રાષ્ટ્ર પ્રથમ, સંગઠન સર્વોપરી અને સેવા એ જ સંકલ્પ! 🪷 ભારતીય જનતા પાર્ટી — સેવા, સમર્પણ અને સંગઠન! 🪷
1
13
19
240
BJP Junagadh Jilla retweeted
📍 હરીપુર (ગીર), તા. વિસાવદર, જિ. જૂનાગઢ હરીપુર (ગીર) ખાતે પરમાર પરિવાર દ્વારા આયોજિત સુરાપુરા દાદાશ્રીના મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવ તથા ગૌશાળાના લાભાર્થે આયોજિત ભવ્ય લોકડાયરા પ્રસંગે ઉપસ્થિત રહી દર્શન-આશીર્વાદ મેળવ્યા.
1
11
18
272
BJP Junagadh Jilla retweeted
🪔✨ દિવાળીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! ✨🪔 પ્રકાશ, આનંદ અને ઉમંગનો આ પાવન પર્વ આપના તથા આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની સાથે નવી આશાઓ અને ખુશીઓનો ઉજાસ પાથરે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. 🙏 શુભ દીપાવલી! 🪔🌸
1
15
1
20
514
BJP Junagadh Jilla retweeted
ભારતીય જનતા પાર્ટી, જુનાગઢ જિલ્લાના વિવિધ સેલ-પ્રકોષ્ઠના નવનિયુક્ત સંયોજકશ્રીઓ તથા સહ-સંયોજકશ્રીઓને હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
3
10
19
557
BJP Junagadh Jilla retweeted
📍 જૂનાગઢ આજરોજ જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ. @JDCCBank ના વિવિધ શાખાઓના બ્રાન્ચ મેનેજરશ્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન બેન્કની કામગીરી, ગ્રાહકલક્ષી સેવાઓ, ખેડૂતોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ બેન્કિંગ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ અને મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.
1
16
25
425
BJP Junagadh Jilla retweeted
🛣️ વિસાવદર તાલુકાના વિકાસને નવી ગતિ આપતો મહત્વપૂર્ણ નિર્ણય! 🚩 જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળિયા–નવાણિયા રોડથી વાજડી ચોકડી થઈ કૃષ્ણપરા ચોકડી સુધીના ૫.૧૦ કિ.મી.ના કાચા રસ્તાને નવા પાકા રસ્તામાં પરિવર્તિત કરવા માટે રૂ. ૬૮૦ લાખ (₹૬.૮૦ કરોડ) ની મંજૂરી આપવા બદલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp નો હૃદયપૂર્વક આભાર. 🙏 આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનો અને વાહનચાલકોને અવરજવરમાં મોટી સુવિધા મળશે તેમજ ગ્રામ્ય વિકાસને નવી ગતિ પ્રાપ્ત થશે. આ મહત્વપૂર્ણ માર્ગ માટે રજૂઆત કરનાર જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઈ ચૂડાસમા @rajeshchudasma નો પણ હૃદયપૂર્વક આભાર. ગામડાંનો વિકાસ એ જ સાચો વિકાસ! 🌾�
17
24
269
BJP Junagadh Jilla retweeted
ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામના માં 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે એ જ પ્રાર્થના.
10
19
231
BJP Junagadh Jilla retweeted
આજરોજ જૂનાગઢ ખાતે શ્રી ગિરનાર કમલમ્ ખાતે પ્રદેશ સહ સંગઠન મહામંત્રી શ્રી અરુણ બિન્નાડી. @arunbinnadi જીની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠનાત્મક બેઠક યોજાઈ. જેમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
17
22
277
BJP Junagadh Jilla retweeted
પ્રદેશ કિસાન મોરચાના નવનિયુક્ત કારોબારી સભ્યોને અભિનંદન સહ હાર્દિક શુભકામના
8
13
285
BJP Junagadh Jilla retweeted
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી, સનિષ્ઠ આગેવાન, સરળ વ્યક્તિ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ @Hitendrasinhbjp ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
3
10
27
239
BJP Junagadh Jilla retweeted
📍 જૂનાગઢ | શુભેચ્છા મુલાકાત આજરોજ જૂનાગઢ ખાતે ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર અને પ્રસિદ્ધ કલાકાર શ્રી રાજભા ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે વિસ્તૃત ચર્ચા કરી તથા આ મહત્વપૂર્ણ પ્રક્રિયા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે જનજાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી. @gir_rajbha
16
24
337
BJP Junagadh Jilla retweeted
📍 નવાપરા(જૂનાગઢ) દિવાળીના પાવન પર્વ નિમિત્તે નવાપરા ગામે જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈનું વિતરણ કરી તેમની ખુશીઓમાં સહભાગી બનવાનો અવસર મળ્યો. દિવાળીની સાચી ઉજવણી ત્યારે જ સાર્થક બને, જ્યારે આપણા આનંદમાં અન્ય પરિવારો પણ સહભાગી બને. ❤️
1
13
18
229
BJP Junagadh Jilla retweeted
ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને યશસ્વી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવું છું.
1
10
17
258
BJP Junagadh Jilla retweeted
📍જૂનાગઢ આજરોજ પવનપુત્ર યુવા ફાઉન્ડેશન, જૂનાગઢ દ્વારા આયોજિત વસ્ત્રદાન અભિયાનમાં સહભાગી બની વસ્ત્રદાન કરવાનો અવસર મળ્યો. જરૂરિયાતમંદના ચહેરા પર સ્મિત લાવવાથી મોટો કોઈ આનંદ નથી. સેવા એ જ સાચો ઉત્સવ અને માનવતા એ જ સાચો ધર્મ. આ સુંદર સેવાકાર્ય બદલ પવનપુત્ર યુવા ફાઉન્ડેશનના તમામ સેવાભાવી યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન. 💐 #વસ્ત્રદાન #સેવાએજધર્મ #માનવસેવા #જૂનાગઢ
12
16
256
BJP Junagadh Jilla retweeted
જૂનાગઢ જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી વિશાલભાઇ રીબડીયા ને તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભકામનાઓ.
2
7
13
262