The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank) header
The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank) profile picture

Opp. Saibaba Temple, B/H. K.D. Bhindi Jewellers, Zanzarada Road, Junagadh - 362001

Junagadh, Gujarat
Joined November 2021
Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)Photo by The Junagadh Jilla Sahakari Bank Ltd (@JDCCBank)
૨૨/૧૧/૨૦૨૫એ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની બેઠકમાં નીતિ, સેવા અને વિકાસ પર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ. ડિજિટલ સેવાઓ, ટેકનિકલ સુધારા અને ભવિષ્યની પહેલ અંગે સકારાત્મક સંવાદ. 🙌📈 માન. ચેરમેન શ્રી કિરીટ પટેલ સાહેબનું માર્ગદર્શન પ્રેરણાદાયક. 🙏 #JunagadhJillaSahakariBankLtd
2
32
🌿✨ Happy Labh Pancham! 💰🌟 Wishing prosperity, growth & happiness. Your trust inspires The Junagadh Jilla Sahakari Bank Ltd. 💼🙏 #LabhPancham #Prosperity #FinancialGrowth #TrustAndSupport #CooperativeBanking #CustomerFirst #JunagadhJillaSahakariBankLtd
1
66
✨ Wishing You a Joyful Bhai Dooj! ✨ On this special day, we celebrate love, trust, and protection that strengthen bonds. To our valued customers, your faith inspires us to serve you better every day. 🙏Wishing you happiness, prosperity, and togetherness. 🌟💼 #BhaiDooj2025
23
✨Happy New Year!✨ Wishing you a year full of joy 🎉, peace ☮️, good health, and prosperity. The Junagadh Jilla Sahakari Bank Ltd. is grateful for your trust and support 🙏. We will always be here to help you achieve your financial dreams 💼💡. #HappyNewYear
1
116
✨ Happy Dhanteras ✨ The Junagadh Jilla Sahakari Bank Ltd. wishes all our valued customers prosperity, happiness, and success on this auspicious occasion. 🪔 May Goddess Lakshmi bless your home with wealth and good fortune. 🌟 #HappyDhanteras #TheJunagadhJillaSahakariBankLtd
30
✨🌸 શુભ નવરાત્રિ 🌸✨ On this auspicious occasion of Navratri, we extend our warmest wishes to our valued customers. May Maa Durga bless you with prosperity, happiness, and success. 🙏 -Junagadh Jilla Sahakari Bank Ltd. #HappyNavratri #JunagadhJillaSahakariBankLtd #coopsyear
20
જ્ઞાન અને માર્ગદર્શનના પ્રકાશથી જીવન શોભાયમાન બને છે. ગુરુ પૌર્ણિમા પર, અમે આપણા તમામ ગ્રાહકોના જીવનમાં સાચા માર્ગદર્શન અને સફળતાની કામના કરીએ છીએ. 🙏 #GuruPurnima #thejunagadhjillasahakaribankltd #thejjsbank #InternationalCooperativeDay #SahakarThiSamruddhi #CooperativeSpirit
1
33
અંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ-2025 અંતર્ગત આયોજિત લોન મેળો આર્થિક સમૃદ્ધિ તરફનું એક સંયુક્ત પગલું. #thejunagadhjillasahakaribankltd #thejjsbank #internationalyearofcooperatives2025 #iyc2025 #coopsyear #cooperativesbuildabetterworld #LoanSupport #CooperativeBanking #LoanMela2025
22
🌍 અંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત 🧹 "સ્વચ્છતા અભિયાન" નું સફળ આયોજન! આવો, સહકારની શક્તિથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજ રચીએ! 💚 #thejunagadhjillasahakaribankltd #internationalyearofcooperatives2025 #cooperativesbuildabetterworld #SwachhataAbhiyan #CleanIndiaGreenIndia
19
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025: એક ભૂમિ, એક મિત્ર – ચાલો સાથે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણને મજબૂત બનાવીએ. #thejunagadhjillasahakaribankltd #thejjsbank #internationalyearofcooperatives2025 #iyc2025 #coopsyear #cooperativesbuildabetterworld #TreePlantation #Sahakarithisamuddhi
16
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. ઘાયલ લોકો માટે ઈશ્વર પાસે પ્રાર્થના કે તેઓ વહેલી તકે સાજા થાય.
24
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
માનનીય ચેરમેન સર, @Kiritbhai_Patel સાહેબ તમારું નેતૃત્વ માત્ર પદ નહીં પણ વિચાર છે આપના દિગ્દર્શનમાં જુનાગઢ જીલ્લા સહકારી બેંક સહકારના પાવન પંથમાં નવી ઊંચાઈઓ સર કરી છે. ભગવાન આપને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સર્વસંપત્તિથી સંપન્ન રાખે આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
1
7
1
14
195
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
જુનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫” અંતર્ગત ધી જુનાગઢ જીલ્લા સહકારી બેંક લી.દ્વારા યોજાયેલ સહકારી સેમિનારમા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહીને ખેડુતભાઈઓ સાથે સંવાદ કર્યો, આ કાર્યક્રમમાં જુનાગઢ સહકારી બેંકના ચેરમેન શ્રી કીરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેલ હતા
1
21
94
662
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે. આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક @JDCCBank દ્વારા વડાલ ગામ ખાતે આયોજીત "સહકાર થી સમૃદ્ધિ" કાર્યક્રમ માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.
2
12
30
208
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આપ સૌનો આ અપ્રતિમ પ્રેમ અને શુભકામનાઓ મારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને બમણી ગતિએ સેવાકીય કાર્યોમાં રત રહેવા પ્રેરણા પ્રદાન કરશે. આપ સૌ લાગણી અને પ્રેમ સદાય વરસાવતા રહો એવી અભિલાષા.
2
19
36
271
નમસ્કાર, આવનારી તારીખ :- ૦૪/૦૫/૨૦૨૫ ને રવિવાર ના રોજ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ની ઉજવણી નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સ્થળ : માર્કેટિંગ યાર્ડ ભેંસાણ સમય :- સવાર ના ૯:૩૦ કલાકે. રાખવામાં આવેલ છે જેમાં પધારવા આપને આમંત્રણ આપવામાં આવેલ છે. : @Kiritbhai_Patel
4
9
109
માનનીય ચેરમેન સર, @Kiritbhai_Patel સાહેબ તમારું નેતૃત્વ માત્ર પદ નહીં પણ વિચાર છે આપના દિગ્દર્શનમાં જુનાગઢ જીલ્લા સહકારી બેંક સહકારના પાવન પંથમાં નવી ઊંચાઈઓ સર કરી છે. ભગવાન આપને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સર્વસંપત્તિથી સંપન્ન રાખે આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
1
7
1
14
195
"શુભ લાભ પાંચમ" સર્વે લોકોને લાભ પાંચમના પાવન પર્વ નિમિત્તે કાર્યોમાં નિરંતર સફળતા મળે અને તેની સાથે આવનારું વર્ષ લાભદાયી નીવડે એવી મંગલકામના સાથે લાભ પાંચમની સર્વે લોકોને હાર્દિક શુભકામનાઓ. #labhpancham
2
7
90
નૂતન વર્ષાભિનંદન... 🎊 આજથી શરૂ થઇ રહેલ નૂતન વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી અને મંગલકારી નીવડે તેવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ. શ્રી કિરીટ પટેલ ( @Kiritbhai_Patel ) ચેરમેનશ્રી - ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી.
9
13
137