મતદાર નોંધણી અધિકારી 03- ભુજ વિધાનસભા મત વિભાગ અને નાયબ કલેકટરશ્રી, ભુજ દ્વારા SIR -2026 અન્વયે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ BLOs ની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કચ્છ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ, SIR-2026 ની BLO દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
"મતદારયાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિના ભાગરૂપે ઘોરડો ખાતે રણોત્સવમાં SWEEP એકિટવીટી અંતર્ગત શુ " દેશનું ફોર્મ " ભર્યુ ? અંગેનુ બેનર લગાવવામાં આવ્યુ.
મતદારયાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૨૪ અન્વયે શ્રી મુકતજીવન બાપા મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ભુજ ખાતે યુવા મતદાર જાગૃતિ અને નોઘણી કાર્યક્રમ
જો તમારૂ નામ મતદારયાદીમાં ના હોય તો તા.૦૯/૧૨/૨૦૨૩ ના તમારા નજીકના મતદાન મથક ૫ર જઇને મતદારયાદીમાં તમારૂ નામ અવશ્ય નોઘાવો
મતદારયાદી ખાસ સંક્ષપ્ત સુઘારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત તા.૦૩/૧૨/૨૦૨૩ ના રોજ મતદાર નોંઘણી અઘિકારીશ્રી ૦૩-ભુજ વિઘાનસભા મતદાર વિભાગ દ્રારા વિવિઘ મતદાન મથકોની વિઝીટ લેવામાં આવી
5
943
માન.કલેકટર સાહેબશ્રી કચ્છ-ભુજના અઘ્યક્ષસ્થાને ગવર્નમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ ભુજ ખાતે મતદારયાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૨૪ અંતર્ગત યુવા મતદારના નામ નોઘણી અને મતદાર જાગૃતિ અન્વયે કેમ્પસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.
મતદારયાદી સુઘારણા કાર્યક્રમ-૨૦૨૩ અને યુવા મતદારોની નોઘણી અન્વયે તા.૦૧/૧૧/૨૦૨૩ ના રોજ શ્રી આર.આર.લાલન કોલેજ,ભુજ ખાતે મતદાર જાગૃતિ કેમ્પસનું આયોજન કરવામાં આવ્યુ
5
952
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#MeriMaatiMeraDesh
'મારી માટી, મારો દેશ' અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતાં આંતરરાષ્ટ્રીય શૂટર શ્રી લજ્જા ગોસ્વામી.
@CMOGuj @Bhujmahiti
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
૨૧ જુલાઈ થી શરુ થતા હાઉસ ટુ હાઉસ વિઝિટ માં BLO મિત્રોને જરુરી માહિતી આપી સહયોગ આપજો.
@eci @sveep @PIB_India @gujaratinews @ddnews
#ECI #ecisveep #loksabhaelection2024 #ceogujarat #sveep #voterhelpline #app #novotertobeleftbehind
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#Missionyouth
Gesture to include youth in electoral participation in Dist. Vadodara.
We are ensuring youth involvement in elections.
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ કેમ્પસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવશે.#ECI #ecisveep #Election2024 #GujaratiNews #Gujarat #gujaratyouth
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#CycloneBiparjoy
"બિપોરજોય" વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત.
નાગરિકો વાવાઝોડાની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સમયે સંપર્ક કરીને મદદ માંગી શકશે.
@CMOGuj @revenuegujarat
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
૨૩ એપ્રિલ ૨૦૨૩ ખાસ ઝુંબેશ દિવસ છે.. મોકો ચૂકતા નહીં...!
#ECISVEEP #Gujarat #GujaratiNews #specialsummaryrevision #voterhelpline #voteforsure #electoralservices – at Gujarat, India





































