SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant) profile picture

Official Account of SDM, Bhuj | Bhuj sub-division consists of Bhuj City and Bhuj Taluka.

Joined September 2019
Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)Photo by SDM, Bhuj & ERO 003-Bhuj Assembly (@BhujPrant)
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#MeriMaatiMeraDesh 'મારી માટી, મારો દેશ' અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતાં આંતરરાષ્ટ્રીય શૂટર શ્રી લજ્જા ગોસ્વામી. @CMOGuj @Bhujmahiti
1
7
51
3,425
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
૨૧ જુલાઈ થી શરુ થતા હાઉસ ટુ હાઉસ વિઝિટ માં BLO મિત્રોને જરુરી માહિતી આપી સહયોગ આપજો. @eci @sveep @PIB_India @gujaratinews @ddnews #ECI #ecisveep #loksabhaelection2024 #ceogujarat #sveep #voterhelpline #app #novotertobeleftbehind
13
169
5
351
37,287
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#Missionyouth Gesture to include youth in electoral participation in Dist. Vadodara. We are ensuring youth involvement in elections. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ કેમ્પસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવશે.#ECI #ecisveep #Election2024 #GujaratiNews #Gujarat #gujaratyouth
16
106
6
123
8,019
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#CycloneBiparjoy "બિપોરજોય" વાવાઝોડા સંદર્ભે કચ્છ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત. નાગરિકો વાવાઝોડાની કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સમયે સંપર્ક કરીને મદદ માંગી શકશે. @CMOGuj @revenuegujarat
1
30
1
72
8,615
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
18
1
38
2,532
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
૨૩ એપ્રિલ ૨૦૨૩ ખાસ ઝુંબેશ દિવસ છે.. મોકો ચૂકતા નહીં...! #ECISVEEP #Gujarat #GujaratiNews #specialsummaryrevision #voterhelpline #voteforsure #electoralservices – at Gujarat, India
78
4
112
8,389
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
આજનાં વિશ્વ વારસો દિવસ નિમિત્તે આપણા વૈશ્વિક વારસાની જાળવણી માટે કટિબદ્ધ થઇએ.. @ECISVEEP #ElectionCommission #worldheritageday #pithoraart #gujaratheritage
1
40
57
4,184
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.
2
58
2
101
11,536
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આજે જ મતદાર તરીકે નામની નોંધણી કરાવો અને મતદાનનો અધિકાર મેળવો.. @ECISVEEP @SpokespersonECI
6
112
4
158
18,455
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મતદારયાદી માં ન​વું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો.ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક પર સ​વારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો. @ECISVEEP #ElectionCommission #ElectionCommissionOfIndia
2
92
2
115
11,876
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. મતદારયાદી માં નવું નામ નોંધણી, તથા સુધારા માટે અરજી કરો. ખાસ ઝુંબેશ દિવસો: ૧૬ એપ્રિલ તથા ૨૩ એપ્રિલ ૨૦૨૩ ખાસ ઝુંબેશ દિવસો દરમ્યાન, આપના વિસ્તારના મતદાન મથક પર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી માં બૂથ લેવલ અધિકારીનો સંપર્ક કરો. @ECISVEEP
5
110
2
178
17,605
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદાન મથક પર મોબાઈલ લઈ જવા પર સખત પ્રતિબંધ છે.. It is strictly prohibited to carry mobile phones in the polling station. #Prohibited #Mobile #PollingStation #GujaratElections2022 #AVSAR #EveryVoteCounts #Democracy #NoVoterTobeleftBehind
6
91
2
136
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
મતદાન કેન્દ્ર પર મતદાન કરવા જતી વખતે નીચે દર્શાવ્યા મુજબના ડોક્યુમેન્ટ્સ ઓળખના પૂરાવા તરીકે ઉપયોગમાં લઇ શકાશે. @CEOGujarat #GujaratElections2022 #AVSAR #GoVote #YourVoteYourRight #NoVoterTobeleftBehind #gujaratassemblypolls #AssemblyElection #Democracy
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
કોણ કહે છે ૧૦૦% મતદાન ના થઈ શકે..? તમે છો તો આ પણ સંભવ છે. લોકશાહીના આ અવસર પર... મતદાન અવશ્ય કરજો. મતદાન તારીખ - ૧લી/૫મી ડિસેમ્બર સમય - સવારે ૮ થી ૫ સુધી #GujaratElections2022 #GoVote #Democracy #gujaratassemblypolls #NoVoterTobeleftBehind #EveryVoteCounts #AVSAR #CEOGujarat
10
101
2
149
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
જો જો હો મતદાન કરવાનું ભૂલી ના જતા મતદાન તારીખ - ૧લી/૫મી ડિસેમ્બર સમય - સવારે ૮ થી ૫ સુધી @ECISVEEP @DDNewsGujarati #GujaratElections2022 #AVSAR #GoVote #YourVoteYourRight #NoVoterTobeleftBehind #gujaratassemblypolls #AssemblyElection #Democracy
1
81
4
100
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
#WeAreReady #GujaratElections2022 ભુજની ઈન્જીનીયરીંગ કોલેજ મધ્યે મતદાન મથકે જઈ રહેલા પોલિંગ સ્ટાફ અને મતદાન સામગ્રીઓનું જાત નિરિક્ષણ કર્યું. @CEOGujarat #GujaratAssemblyPolls #Phase1 #AVSAR #novotertobeleftbehind #EveryVoteCounts #CEOGujarat
1
8
41
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
વહાલા મતદારો, આવતીકાલે ગુરુવારે (૦૧.૧૨.૨૦૨૨ ના રોજ) પ્રથમ તબક્કા ના મતદાન માટે મત આપવાનો પવિત્ર અવસર આપના વિસ્તારના મતદાન મથકે યોજાવાનો છે. લોકશાહીના આ પવિત્ર પર્વ માં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે.
14
133
4
329
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
Everybody does it and you should do it too Do #vote !! Date Of Polling - 1st & 5th December Time - 08:00AM to 05:00PM @ECISVEEP @bhavyagandhii #BhavyaGandhi #PowerOfOneVote #AVSAR #GoVote #NoVoterToBeleftBehind #GujaratElections2022 #EveryVoteCounts #gujaratassemblypolls
4
84
1
85
SDM, Bhuj & ERO 003-Bhuj Assembly retweeted
અરે આ ઢોલ-નગારાં કેમ વાગે છે, જરૂર ક્યાંક કોઈનો વરઘોડો નીકળ્યો લાગે છે.. @ECISVEEP @SpokespersonECI #youngvoters #firsttimevoter #BeAVoter #GujaratElections2022 #GoVote #gujaratassemblypolls #AVSAR #EveryVoteCounts #NoVoterToBeleftBehind #PowerOfOneVote
82
123