DRDA BOTAD retweeted
૧૫મી ઓગસ્ટ
સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ
આઝાદીના પર્વે આવો, સ્વચ્છતાને પણ રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ બનાવીએ.
#15thaug #Independenceday #SBMG #SWMRules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #swachhtasaptah #MoPR #developmentcommissioneroffice #Panchayatdepartmentgujarat #Nirmalgujarat
@MoJSDDWS @swachhbharat @crdgujarat1 @CMOGuj @GujDCoffice @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
मानसून के सुहाने मौसम में रिमझिम बारिश के साथ आ रही है समृद्धि की शहनाई!
#DoLR
#EkAnokhiShadi
#WatershedDevelopment
#WDCPMKSY
@PMOIndia @ChouhanShivraj @PemmasaniOnX @kamleshpassi67 @MoRD_GoI @mygovindia @PIB_India @nfdcindia @AgriGoI @mopr_goi @DoWRRDGR_MoJS @PIB_MoRD @moefcc @jaljeevan_ @cleanganganmcg @MIB_India @NITIAayog
DRDA BOTAD retweeted
વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ યોજના હેઠળ ગામના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પહેલ.
#VBGRAMG #VIKSHITBHARAT #MGNREGA #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD
@MoRD_GoI @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh @CMOGuj
DRDA BOTAD retweeted
આજરોજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ વિભાગનાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @GlpcLivelihood
DRDA BOTAD retweeted
VB-G RAM G NEWS
#LaunchofVBGRAMG #VBGRAMGLaunchInGujarat #VBGRAMG2_July #VBG #VBGRAMG #VIKSHITBHARAT #MGNREGA #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD
@MoRD_GoI @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
credit:- @sandeshnews
DRDA BOTAD retweeted
“વી.બી.જી રામ જી યોજના શુભારંભ-સહ-જન સંમેલન” કાર્યક્રમ
#LaunchofVBGRAMG #VBGRAMGLaunchInGujarat #VBGRAMG2_July #VBG #VBGRAMG #VIKSHITBHARAT #MGNREGA #CRD_GUJARAT #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD
@MoRD_GoI @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
માન. અધિક કમિશનરશ્રીઓના અધ્યક્ષ સ્થાને તા.૧૬/૦૬/૨૦૨૬ અને ૧૭/૦૬/૨૦૨૬ના રોજ નિયામકશ્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed #GLPC
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh @GlpcLivelihood
DRDA BOTAD retweeted
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી પર શત શત નમન; જનજાતિય ગૌરવ દિવસની હાર્દિક શુભકામના...
#150birsamunda #birsamunda #15november #CRD_GUJARAT
@CMOGuj @kunvarjibavalia
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે, આજ રોજ માનનીય કેબીનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયા અને માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં ગામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓના બજેટની ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી.
#CRD_GUJARAT
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
માન. પંચાયત મંત્રીશ્રીની અધ્યક્ષતામાં, તા. ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ માન. મંત્રીશ્રી તથા માન. અગ્ર સચિવશ્રી દ્વારા રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તથા નિયામકશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT #DDO_CONFERENCE
@MoJSDDWS @CMOGuj @crdgujarat1 @irushikeshpatel
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે, તા. ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ માનનીય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસના કેબીનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં તમામ જિલ્લાઓના નિયામકશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT
@CMOGuj @crdgujarat1 @kunvarjibavalia
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા તા.૦૭ /૦૨/૨૦૨૬ ના રોજ માન.કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને ડાયરેક્ટરશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
તા.૧૩/૦૨/૨૦૨૬ના રોજ, મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મક્તુપુર ગામે માન. અગ્ર સચિવ સાહેબશ્રી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મુલાકાત કરવામાં આવી, વિવિધ યોજનાના કામોનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા
#CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #plasticfree
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
અંદાજપત્ર ૨૦૨૬-૨૭
૪૦૦ ગામોનું ગ્રે-વોટર સીધેસીધું તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે રૂ ૫૦ કરોડની જોગવાઈ
#CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #plasticfree
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસ કચેરી ખાતે આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીઓ સાથે SBM-G અને PMAY-G યોજનાઓ અંગે VC મારફતે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં કમિશનર-વ-અગ્ર સચિવ તથા અધિક કમિશનર ઉપસ્થિત રહ્યા.
@CMOGuj @kunvarjibavalia
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા તા.૦૭ /૦3/૨૦૨૬ ના રોજ માન.કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT
@CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની સ્વચ્છ શરૂઆત: સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની શરૂઆત સાથે સ્વચ્છતા, આરોગ્યપ્રદ પરિસર, સામૂહિક શૌચાલયો અને જાહેર સ્થળોની સફાઈને કેન્દ્રમાં રાખી, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન–ગ્રામિણ અંતર્ગત ૧૬-૦૪-૨૦૨૬ થી ૦૬-૦૫-૨૦૨૬ દરમિયાન સમગ્ર ગ્રામ્ય ગુજરાતમાં રાજ્યવ્યાપી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સંકલિત પ્રયાસો અને મેદાન સ્તરે સક્રિય ભાગીદારીના પરિણામે અભિયાન હેઠળ નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ—રાજ્યભરમાં ૯૮૦૩ જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી, ૨૩૮૭ સામૂહિક શૌચાલયોની સફાઈ કરવામાં આવી અને ૧૧૮૩ ગટર લાઈનો સાફ કરવામાં આવી.
આ પહેલથી સ્વચ્છતા ધોરણોમાં નોંધપાત્ર સુધારો થયો, સેનિટેશન સુવિધાઓ મજબૂત બની અને વધુ સ્વચ્છ તથા સુરક્ષિત જાહેર સ્થળોનું નિર્માણ થયું—જે ગુજરાતની જન આરોગ્ય અને ટકાઉ ગ્રામ વિકાસ પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
#CRD_Gujarat #SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #plasticfree
@MoJSDDWS @swachhbharat @CMOGuj @crdgujarat1 @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
માન. કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં તા.૦૮/૦૫/૨૦૨૬ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની Video Conference મારફતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT #VBGRAMG
#SBMR_Gujarat #PMAY #watershed
@CMOGuj @MoRD_GoI @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
કમિશનર ગ્રામ વિકાસની કચરી દ્વારા તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ માન. કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની Video Conference મારફતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT @CMOGuj @kunvarjibavalia @MLASanjaysinh
DRDA BOTAD retweeted
માન. કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં તા.૦૬/૦૬/૨૦૨૬ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની Video Conference મારફતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT #VBGRAMG #SBMR_Gujarat #PMAY #watershed
@CMOGuj @MoRD_GoI @kunvarjibavalia @MLASanjaysinh



















