દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. 22/11/26 થી 26/11/26 સુધી કોમન રીવ્યુ મિશન (CRM) ટીમ ની વિઝિટ હોય એ દરમિયાન ઓખામંડળ તાલુકા નાં આરોગ્ય આયુષ્માન સેન્ટરો, દ્વારકા હોસ્પીટલ, જિલ્લા ક્ષય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પીટલ ની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવેલ, સમીક્ષા કરેલ
1
105
કોમન રિવ્યૂ મિશન (CRM) ની ટીમ દ્વારા આજરોજ ગુજરાત રાજ્ય ના અગ્રેસર એવા દેવભૂમિ દ્વારકા જિલ્લા નાં જિલ્લા વેક્સિન સ્ટોરની મુલાકાત કરી અને વેક્સિન સ્ટોરેજ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી.અને કામગીરી થી ખુબ જ પ્રભાવિત થયા
95
બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે.
👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી.
62
આવો, સ્વસ્થ પરિવાર માટે સંકલ્પ લઈએ..
તમાકુ નહીં, સ્વાસ્થ્ય પસંદ કરીશું..
કેમ કે, પરીવારની ખુશી કોઈ પણ આદત કરતા વધુ કિંમતી છે 🎉💐🎉
#TFYC4
#SAYNOTOTOBACCO
#NashaMukatBharat
#QuitTobacco
#HealthyLife
#HealthOverBadHabits
#SwasthBharat
#TobaccoKills #CancerAwareness #Healt
51
Support is just a message away
Khushi-Aapki E-Sangini Chatbot,
Download the TB Mukt Bharat APP now #TBMuktBharat
#TBHaregaDeshJeetega #JOSHTeam #TBMuktBharatAbhiyan #NTEP #YoungIndia
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થામાં માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ અપાવવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે.
1
112
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા માં આરોગ્ય કર્મચારી ઓ દ્વારા તમામ બાળકો ને આવરી લેવામાં આવે એ હેતુ સભર 0-5 વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવા માં આવેલ
94
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થળો,જાહેર સ્થળો, જ્યાં લોકો ની વધુ અવર જવર થતી હોય તેવા તમામ વિસ્તારો, ડુંગર વિસ્તારો માં એમ તમામ જગ્યાઓ આવરી લેવામાં આવી છે. વધુ ને બાળકો ને ટીપા પીવડાવા માં આવે એ હેતુ થી તહેવાર સમજી આ શુભ કાર્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રારંભવા માં આવ્યો છે
1
107
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચારેય તાલુકા માં અલગ અલગ પોલિયો બુથ આજ રોજ મહાનુભાવો અને અગ્રણીયો દ્વારા પોલિયો બુથ પર બાળકો ને પોલિયો નાં ટીપા પીવડાવી પ્રારંભ કરાવેલ છે
1
97
દ્વારકા જિલ્લાની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમના દ્વારા તપાસેલ બાળકોનો વિગતવાર અહેવાલ તબીબી અધિકારીશ્રીઓને રજૂ કરવામાં આવ્યો.
1
135
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા તાલુકા માં મંદિર, સ્કૂલ, આંગણવાડી કેન્દ્રો, જાહેર રસ્તા ઓ અને ચોક વિસ્તાર જેવા વિવિધ જાહેર સ્થળો પર પોલિયો લગત iec બેનર લગાવી પ્રસાર પ્રચાર કરવામાં આવ્યો
5
211
વિશ્વ એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃતિ સપ્તાહ – ૧૮ થી ૨૪ નવેમ્બર ચાલો, સાથે મળીને AMR સામે લડીએ અને એન્ટિબાયોટિકનું ભવિષ્ય સુરક્ષિત બનાવીએ!
@CDHO_Dwarka
@NHMGujarat
@MoHFW_INDIA
@COLLECTORDWK
@DdoDwarka
1
59
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ના વિવિધ ગ્રામ વિસ્તારોના દુર્ગમ અને છેવાડા ના વાડી વિસ્તારોમાં પોલિયો એડવાન્સ કામગીરી કરી ૫ વર્ષ થી નાના તમામ બાળકો ને રક્ષિત કરાયા
#advancepoliowork
#polioawareness
1
77

























































