CDHO Devbhumi Dwarka retweeted
LIVE: 12th Convocation of ABVIMS & Dr. RML Hospital teapawt.net/i/broadcasts/2ZBQzQZnl…
CDHO Devbhumi Dwarka retweeted
"તમારા શોખનો આ ધુમાડો, કોઈ માસૂમનો શ્વાસ રૂંધશે, સગર્ભા માતાની આસપાસ ધૂમ્રપાન, આવનાર જીવનને જોખમમાં મૂકશે."
જાહેર સ્થળોએ ધૂમ્રપાન ટાળો. એક સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનો.
📞 તમાકુ છોડવા માટે મફત હેલ્પલાઇન: 1800-11-2356
CDHO Devbhumi Dwarka retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ કરાયુ રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૧ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ.૯૦ લાખના ખર્ચે નવનિર્મિત તાલુકા હેલ્થ કચેરી,ખંભાળિયાનું લોકાર્પણ.
CDHO Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિર થકી ગ્રામ્ય સ્તરે આરોગ્યની પાયાની સુવિધાઓ વધુ સશક્ત બની છે : રાજ્યસભાના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા.
આયુષ્માન આરોગ્ય મંદિરમાં નાગરિકોને વિવિધ ૧૨ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ લાભ પ્રાપ્ત થશે.
CDHO Devbhumi Dwarka retweeted
દ્વારકા જિલ્લાના ભાણ ખોખરી અને રાણપર આયુષ્માન આરોગ્ય મંદિર એ મેળવ્યું રાષ્ટ્રીય કક્ષાનું સન્માનદ્વારકા જિલ્લા એ આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ ગુણવત્તા યુક્ત સેવા માટે રાષ્ટ્રીય માપદંડો આધારિત એવોર્ડ એટલે કે NQAS મેળવવા હરણફાળ ભરી છે. તેમાં વધુ બે કેન્દ્રોનો ઉમેરો થયો છે.
CDHO Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાણવડ તાલુકાના પાછતર આરોગ્ય કેન્દ્ર હેઠળના હાથલા આયુષ્માન આરોગ્ય મંદિરનું આજરોજ રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા વિવિધ ૧૨ પ્રકારની સેવાઓ માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું.
CDHO Devbhumi Dwarka retweeted
ગૌરવી દિવસ – દર બુધવારે
આપણા વિસ્તારમાં દર બુધવારે ગૌરવી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસે 10–19 વર્ષના કિશોર-કિશોરીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવે છે.
CDHO Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકા ના ભીમરાણા ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ધ્રુવે સાહેબ દ્વારા પેશન્ટ વિઝિટ, તથા UPHC Okha અને PHC વરવાળા ખાતે વિઝિટ કરવા માં આવી અને જરૂરી સૂચનો આપવામાં આવેલ
CDHO Devbhumi Dwarka retweeted
Tobacco youth campaign 4.o અંતર્ગત આજરોજ ભાણવડ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરઝર માં તમાકુ પર વાર્તાલાપ રાખેલ તેમજ હાજર રહેલાઓને તમાકુ મુક્ત રહેવા માટેની તેમજ અન્ય લોકોને તમાકુ મુક્ત રહેવાની પ્રેરણા આપવા માટેની પ્રતિજ્ઞા લેવડાવેલ.
CDHO Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લા ના વધુ 2 આયુષ્માન આરોગ્ય મંદિરો ને NQAS સર્ટિફિકેટ મળ્યા
CDHO Devbhumi Dwarka retweeted
પીએમ કિસાન સન્માન નિધિ યોજના જિલ્લા કક્ષા કાર્યક્રમ APMC માર્કેટિંગ યાર્ડ - ખંભાળિયા ખાતે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ ટીમ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં અનેક લાભાર્થી એ ચેકઅપ કારવ્યું અને મેડિકલ ટીમ દ્વારા આરોગ્યલક્ષી સરકારી યોજના ઓ અને રોગો વિશે બધા ને માહિતગાર કરેલ
CDHO Devbhumi Dwarka retweeted
🚭 તમાકુ એક ખરાબ રોકાણ! 🚭
દરરોજનો એક કશ તમારા સ્વાસ્થ્યને નષ્ટ કરે છે, અને દરેક પેકેટ તમારા ખિસ્સા ખાલી કરે છે! જ્યારે તમે જીવન બચાવવા માટે બચત કરી શકો છો, તો પછી ઝેરમાં રોકાણ શા માટે કરવું?
#TFYC4 #NashaMuktBharat #SayNoToTobacco
CDHO Devbhumi Dwarka retweeted
daily hustle and bustle, taking care of your health is the most important thing. A small oversight can turn into a big problem, so getting checked on time is the wise thing to do
Visit your nearest health camp today and get free checks for TB, BP, and sugar to keep yourself safe.



































