Collector & DM Dangs retweeted
અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજ્યંતી નિમિત્તે ડાંગ જિલ્લાના આહવા ખાતે યોજાઈ "રન ફોર યુનિટી"
આહવા ખાતે સામૂહિક શપથ ગ્રહણ અને એકતા દોડનું આયોજન
પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીત, પ્રભારી સચિવ શ્રી એમ.આઇ.પટેલ સહિત મહાનુભાવોના હસ્તે 'ફ્લેગ ઓફ'
Collector & DM Dangs retweeted
ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારે આહવા તાલુકાના ટાંકલીપાડા અને ઇસદર ગામની મુલાકાત લઈ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો અને પ્રશ્નોના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
Collector & DM Dangs retweeted
આજે ‘વિશ્વ પ્રવાસન દિન’ તેમજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આહવા તાલુકાના રમણીય પ્રવાસન સ્થળ 'અંજનકુંડ' ખાતે મહા સફાઈ ઝુંબેશનું આયોજન કરાયું.
Collector & DM Dangs retweeted
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત 'અંજનકુંડ' ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ
'વિશ્વ પ્રવાસન દિન' નિમિત્તે પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મળી ૫૦૦થી વધુ લોકો સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા
પ્રવાસન સ્થળને કરાયું પ્લાસ્ટિકમુક્ત અને સ્વચ્છ
Collector & DM Dangs retweeted
સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને "સેવા મેરા યોગદાન" કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં બાળકોને સ્પોર્ટ્સ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
"બાળકોનો સર્વાંગી વિકાસ એ જ વિકસિત ભારતનો પાયો" – શ્રી વિજયભાઇ પટેલ
Collector & DM Dangs retweeted
મહારક્તદાન અભિયાન અંતર્ગત આહવામાં ૧૭ સપ્ટેમ્બરે 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાશે
સાંસ્કૃતિક ભવન ખાતે સવારે ૧૦ વાગ્યાથી રક્તદાન કેમ્પનું આયોજન : અધિકારીઓ, કર્મચારીઓ સહિત સૌને સ્વૈચ્છિક રક્તદાન માટે અપીલ.
Collector & DM Dangs retweeted
પ્રકૃતિનું સંરક્ષણ અને વિકાસનો અદભુત સમન્વય: આપણું ગૌરવવંતું ડાંગ! 🍃🌾
ગુજરાતનો 'પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક જિલ્લો' ડાંગ આજે પર્યાવરણ અને સર્વાંગી વિકાસનું ઉત્તમ મોડેલ બન્યો છે:
૧૦૦% પ્રાકૃતિક ખેતી: રસાયણમુક્ત ખેતી અને પૌષ્ટિક ‘નાગલી’ થકી ધરતીનું જતન. 💚
Collector & DM Dangs retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી પરોઢે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા રવાના થયા હતા.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકા અને કેનેડાના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઇમરજિંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટૂ-વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે તેમજ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.
Collector & DM Dangs retweeted
ચોમાસામાં ડાંગ બન્યું કુદરતનું સ્વર્ગ: ગિરમાળ ધોધ અને યુ-ટર્ન પોઈન્ટ પર પ્રવાસીઓની ભારે ભીડ
ડાંગ કલેક્ટર શ્રી એન.ડી.પરમારે પ્રવાસીઓને સુરક્ષા જાળવવા અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા રાખવા કરી અપીલ
Collector & DM Dangs retweeted
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સાપુતારા મોન્સુન ફેસ્ટિવલમાં ચા લારીએ ચાનો આસ્વાદ માણ્યો..
@InfoGujarat @CMOGuj @sanghaviharsh @ddo_dangs @DangsDyddo @CollectorDan
Collector & DM Dangs retweeted
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ–2026 અંતર્ગત મેઈન ડોમ ખાતે 29 ઓગસ્ટ સુધી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત જામશે
દરરોજ સાંજે 7 થી 9 વાગ્યા સુધી જાણીતા કલાકારો, બેન્ડ્સ અને સ્થાનિક કલાકારો દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાશે
Collector & DM Dangs retweeted
સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ : દેશના આઠ રાજ્યોના ૩૦૦ થી વધુ કલાકારો સાથે ડાંગમાં સર્જાઈ ભારતની સાંસ્કૃતિક એકતાની અનોખી ઝલક
મોન્સુન ફેસ્ટિવલ'ના ઉદ્ઘાટનપૂર્વે ગિરિમથકની ગરિમાને અનુરૂપ 'ફેસ્ટિવલ પરેડ' ને ફ્લેગ ઓફ કરાવતા નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો
Collector & DM Dangs retweeted
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-૨૦૨૬’નો ભવ્ય પ્રારંભ
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી- સાપુતારા માત્ર હિલ સ્ટેશન નહીં, ડાંગની સંસ્કૃતિ અને પ્રકૃતિની જીવંત ઓળખ છે
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પમાં પ્રવાસન વિકાસનું શક્તિશાળી એન્જિન છે.
Collector & DM Dangs retweeted
Where every street shines with celebration. From dazzling lights to festive vibes, Saputara is calling this monsoon
Saputara Monsoon Festival
8th to 29th August, 2026
#Saputara #SaputaraMonsoonFestival #MonsoonInGujarat #GujaratTourism
Collector & DM Dangs retweeted
मानसून में डांग की खूबसूरती अपने अलग ही रंग में नजर आती है!
आज सापुतारा मॉनसून फेस्टिवल के अंतर्गत वघई के समीप स्थित प्रसिद्ध गीरा धोध का भ्रमण करने का अवसर मिला।
मानसून की बारिश के बाद प्रकृति का अद्भुत रूप यहां देखने को मिलता है, ऊंचाई से वेग के साथ गिरती जलधारा, चारों ओर फैली हरियाली और पहाड़ियों के बीच गूंजती झरने की कल-कल पर्यटकों को अपनी ओर आकर्षित करती है।
गीरा धोध मानसून के दौरान गुजरात के प्रमुख प्राकृतिक पर्यटन आकर्षणों में शामिल हो जाता है। यहां आने वाला प्रत्येक पर्यटक डांग की समृद्ध प्राकृतिक विरासत और उसकी मनमोहक सुंदरता को करीब से अनुभव कर सकता है।
सापुतारा मॉनसून फेस्टिवल के माध्यम से आइए, इस मानसून गुजरात की प्रकृति, संस्कृति और पर्यटन की अद्भुत विविधता का अनुभव करें।
Collector & DM Dangs retweeted
ગુજરાતની આંખોના તારા સમાન સાપુતારામાં ફરી આવી ગયો છે- મોનસુન ફેસ્ટિવલ.
પ્રકૃતિના મનોહર નજારાઓની વચ્ચે એડવેન્ચર એક્ટિવિટીઝ, સ્થાનિક વ્યંજનો, ક્રાફ્ટ વર્કશોપ્સ અને દેશના જુદા-જુદા રાજ્યોની સંસ્કૃતિનો આનંદ માણો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે દેશવિદેશના સહેલાણીઓમાં લોકપ્રિય બન્યું છે, ત્યારે 8 થી 29 ઑગસ્ટ સુધી ચાલનારો આ ફેસ્ટિવલ પ્રકૃતિ અને સંસ્કૃતિનો ઉત્સવ બનીને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની અનુભૂતિ કરાવતું પર્વ બની રહેશે.
#SaputaraMonsoonFest2026
Collector & DM Dangs retweeted
સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. 8 ઑગસ્ટ, 2026ના રોજ પ્રકૃતિ અને સંસ્કૃતિના ઉત્સવ 'સાપુતારા મોનસુન ફેસ્ટિવલ'નો ભવ્ય શુભારંભ કરાવશે...
તા. 29 ઑગસ્ટ સુધી ચાલનારા આ મહોત્સવમાં કુદરતના અદ્ભુત સૌંદર્ય, સમૃદ્ધ સંસ્કૃતિ અને મનમોહક માહોલનો આનંદ માણવા અચૂક પધારો...!!
#SaputaraMonsoonFest2026 @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @NareshPatelBJP @CollectorDan @GujaratTourism
Collector & DM Dangs retweeted
ડાંગમાં “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી:
ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા, કાનૂની અધિકારો, સાયબર સુરક્ષા, સ્વરક્ષણ અને સરકારની મહિલાલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.












































