‘વિશ્વ પ્રવાસન દિન’ નિમિત્તે“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત અંજનકુંડ ખાતે મહા સફાઈ ઝુંબેશ યોજાઈ. 500થી વધુ પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ, ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ અંજનકુંડથી ધોધ સુધીના 1.5 કિ.મી.વિસ્તારમાં સફાઈ કરી પ્રવાસન સ્થળને સ્વચ્છ અને સુંદર બનાવ્યું.
@CMOGuj
@GujPRHDept
આજરોજ ડાંગ જિલ્લા પંચાયત ભવન ખાતે #PoshanAbhiyaan અંતર્ગત "પોષણ ઉત્સવ-૨૦૨૬" નિમિત્તે જીલ્લા કક્ષાની "પૌષ્ટિક વાનગી સ્પર્ધા" યોજાઈ.
THR અને મિલેટ્સમાંથી બનાવેલી સ્વાદિષ્ટ તથા પોષણયુક્ત વાનગીઓ દ્વારા બાળકોને સુપોષિત અને સ્વસ્થ રાખવા કાર્યકર બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આજ રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાકશાળા ગૃપ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કાકશાળા ગૃપ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મનરેગા અને ૧૫માં નાણાપંચના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શિંગાણા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@ICDSGujarat
@GujDCoffice
આજ રોજ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના શિંગાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@HealthDeptGuj
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
આજરોજ સુબીર તાલુકાના શિંગાણા ખાતે યોજાયેલ 'સેવા સેતુ' કાર્યક્રમની મુલાકાત લઈ સરકારશ્રીના દરેક વિભાગોની મહત્વની જન કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના માનવીઓને ઘર આંગણે જ સરળતા મળી રહે તે સુનિશ્ચિત કરી હાજર અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન સહ સૂચનો આપ્યા.
@CMOGuj
આજરોજ મામલતદાર કચેરી સુબીર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોની રજૂઆતો અને ફરિયાદો બાબતે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હકારાત્મક નિકાલ કરવા સુચના આપવામાં આવી.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
DDO Dangs retweeted
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA)-૨૦૨૬
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
જિલ્લા પંચાયત ખાતે RGSA અંતર્ગત ૬૬ નવનિયુક્ત જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
DDO Dangs retweeted
આહવા ખાતે પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતના અધ્યક્ષસ્થાને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને એટીવીટીના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ.
જિલ્લાના વિકાસકાર્યો સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના.
આજરોજ જિલ્લા પંચાયત ભવન ખાતે તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી પંચાયત વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની કામગીરીને વધુ વેગવંતી બનાવવા તેમજ ગત બેઠકથી અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
આજરોજ ICDS વિભાગના યોજનાની કામગીરી અંગે મંથલી રિવ્યૂ બેઠક યોજી, તમામ યોજનાકીય કામગીરીમાં થયેલ પ્રોગ્રેસ બાબતે ગ્રાસરૂટ કક્ષાએથી સઘન મોનીટરીંગ કરવા સાથે સૌ લાભાર્થીને 100% લાભ મળી રહે તે અંગે જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj
@GujPRHDept
@WCDGujarat
@CollectorDan
@InfoDangGog
3
146
ડાંગ જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે તમામ શાખાધિકારીશ્રીઓની રીવ્યુ બેઠક યોજી જેમાં કોર્ટ કેસો, ઓડીટ પારાઓ, પેન્શન કેસો, જુના વાહનનો નિકાલ તથા વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપી.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@HealthDeptGuj
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગામ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@WCDGujarat
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગૃપ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મનરેગા, ATVT, અને ૧૫માં નાણાપંચના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું.
@CMOGuj
@GujPRHDept
@crdgujarat1
@PMAYGGujarat
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગૃપ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી સબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@crdgujarat1
@GujDCoffice
@CollectorDan
@InfoDangGog
આજ રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પિંપરી ગામ ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@GujPRHDept
@GujDCoffice
@EduMinOfGujarat
@CollectorDan
@InfoDangGog
DDO Dangs retweeted
ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત અધ્યક્ષ સ્થાને "મહિલા સ્વાવલંબન દિવસ" ની ઉજવણી કરાઇ :
નારી વદંન ઉત્સવ નિમિત્તે મહિલાઓ માટે વઘઈમાં સ્વરોજગાર મેળો યોજાયો :
DDO Dangs retweeted
આજ રોજ માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી દ્વારા PHC-પીંપરીની મુલાકાત લેવામાં આવી. જેમાં યોજનાકીય કામગીરી, રેકોર્ડ રજીસ્ટર, દવાનો સ્ટોક, આરોગ્ય સ્ટાફ દ્વારા અપાતી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ADHOશ્રી ઉપસ્થિત રહ્યા.
@CMOGuj
@CollectorDan
@ddo_dangs
@InfoDangGog





















































