विकसितSurat (@DevelopedSurat) header
विकसितSurat (@DevelopedSurat) profile picture

Yes, I can see new Development Work , in our Surat : Facebook page Traveled All over India (Each & Every State) Nepal Bhutan on MotorBike #FenilThakkar

Surat, Gujarat
Joined March 2015
Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)Photo by विकसितSurat (@DevelopedSurat)
🙏👍
એક જ દિવસમાં ગુજરાત એસ.ટી.નો ટિકિટ બુકિંગના આંકડાઓમાં નવો વિક્રમ ! 🚌 ભાઈબીજના પાવન અવસરે એક જ દિવસમાં ૧,૪૬,૮૭૫ સીટોનું રેકોર્ડ બુકિંગ અને રૂ. ૩.૫૫ કરોડની ડિજિટલ આવક અને રૂ.૧૩ કરોડથી વધુની કુલ આવક સાથે દેશભરના રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત એસ.ટી.એ આગવું સ્થાન મેળવ્યું છે. 🚌 જેમાં મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ ૯૯,૪૦૨ સીટોનું બુકિંગ અને રૂ. ૨.૨૭ કરોડની આવક નોંધાઈ છે. 🚌 સતત સાતમા વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો રેકોર્ડ જાળવી રાખવો એ ગુજરાતની ડિજિટલ પરિવર્તનની સફરનું ગૌરવપૂર્ણ પ્રતીક છે. ગુજરાત એસ.ટી.ની સિદ્ધિ ટેક્નોલોજી, ટીમવર્ક અને જનસેવાના સમન્વયનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિ બદલ GSRTCના તમામ કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન. તહેવારના દિવસોમાં પોતાના પરિવારથી દૂર રહીને લાખો મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સુધી પહોંચાડવાની સર્વે કર્મયોગીઓની ફરજ નિષ્ઠાને સલામ ! @OfficialGsrtc
2
323
Gujarat power capacity: 77,000+ MW Nigeria grid capacity: 5,000 MW One single Indian state produces 6.5x more electricity than the entire nation of Nigeria. Gujarat's heavy industry runs 24/7 while 200+ million Nigerians live in darkness with a collapsed national grid. Giant of darkness. I'm so pained😡 Same Britain colonized India and Nigeria. They've more population which should make it harder to manage but they pulled it off. When I say ivory coast and Ghana have more stable Electricity than Nigeria they'll tell me they have lesser population. Now seee India! Prime minister Narendra Modi is a visionary leader. An exceptional leader per excellence. Not the Emilokan we have in Nigeria. Come 2027, APC/Tinubu must leave that seat by fire or by force✊
235
🚆 उत्राण स्टेशन से भी उत्तर भारत के लिए हॉलिडे स्पेशल! 🪔 दिवाली एवं छठ पूजा पर यात्रियों की सुविधा के लिए उधना के बाद अब उत्राण स्टेशन से भी हॉलिडे स्पेशल ट्रेनों का परिचालन। लालकुआं के लिए पहली ट्रिप 5 नवंबर, 2026 को रवाना होगी। यात्रियों की सुविधा एवं सुरक्षा के लिए विशेष व्यवस्थाएं: 🏢 विशाल होल्डिंग एरिया एवं बैठने की सुविधा 🎫 बुकिंग एवं सहयोग काउंटर ℹ️ पूछताछ एवं मार्गदर्शन सुविधा 🛡️ पर्याप्त सुरक्षा व्यवस्था 🏥 मेडिकल बूथ एवं एम्बुलेंस सेवा पश्चिम रेलवे का वडोदरा मंडल यात्रियों की सुरक्षित एवं सुविधाजनक यात्रा के लिए प्रतिबद्ध है। #WesternRailway #UtranStation #FestivalSpecial #IndianRailway
1
2
204