
Yes, I can see new Development Work , in our Surat : Facebook page Traveled All over India (Each & Every State) Nepal Bhutan on MotorBike #FenilThakkar
Surat, Gujarat
Joined March 2015
- Tweets14.1K
- Following1.4K
- Followers5.7K
- Likes115K
विकसितSurat retweeted
👉 UPI Continues to Remain Free for Peer to Peer Transactions and 96% of Merchant Transactions
👉 The new UPI framework introduced has no impact on any person to person transactions
👉 UPI will continue to remain completely free for all person-to-person transactions, irrespective of the amount transferred
👉 Payments to merchants up to ₹2,000, along with transactions covered under the zero-MDR framework for small merchants, will also remain free
👉 Consequently, approximately 96% of all P2M transactions will remain unaffected. MDR will apply only to specified merchant transactions above ₹2,000
👉 It is clarified that MDR is neither a tax nor a charge collected by the Government or @NPCI_NPCI. It is distributed among payment ecosystem participants, including banks and payment application providers, to support the operation and continued expansion of the UPI ecosystem
👉 Introduced under the Payment and Settlement Systems Act, 2007, following detailed deliberations by the UPI Steering Committee, the framework seeks to ensure the long-term sustainability of UPI while protecting individuals and small merchants from additional charges
Read here for full details ➡️ pib.gov.in/PressReleasePage.…
विकसितSurat retweeted
BHARAT- DATA CAPITAL OF THE WORLD 🇮🇳
Voice calls: ₹0.50 ➡️ ₹0.003
Data: ₹287/GB ➡️ ₹9/GB
विकसितSurat retweeted
સુરત મહાનગરપાલિકાના રીક્રુટમેન્ટ વિભાગને ધ્યાને આવેલ છે કે, કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સુરત મહાનગરપાલિકાનો લોગો, કલેક્ટરશ્રીનો સ્ટેમ્પ તથા રીક્રુટમેન્ટ વિભાગના સ્ટેમ્પનો ગેરકાયદેસર અને ખોટી રીતે ઉપયોગ કરી બનાવટી નિમણૂક પત્રો (Fake Appointment Letters) તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આવા બનાવટી નિમણૂક પત્રો ઉમેદવારોને આપી તેમની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઈ-મેઈલ અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રાપ્ત થતા નિમણૂક પત્ર, ભરતી સંબંધિત દસ્તાવેજો કે અન્ય પત્રવ્યવહારની સત્યતા ચકાસ્યા વિના તેના પર વિશ્વાસ કરવો નહીં. તમામ ઉમેદવારોને અનુરોધ છે કે, લાલચમાં આવી કોઈપણ વ્યક્તિને નાણાં કે વ્યક્તિગત દસ્તાવેજો આપતા પહેલાં ભરતી અને નિમણૂકની સત્તાવાર ચકાસણી અવશ્ય કરવી. @InfoSuratGOG
विकसितSurat retweeted
महिला सशक्तिकरण और रक्षाबंधन का इससे बेहतर विज्ञापन शायद ही हो सकता है।
कुछ घटिया ब्रांड सस्ती पब्लिसिटी के चक्कर में कम समझ वाले ब्रांड मैनेजरों के जरिए सस्ती एजेंसियों और अभिनय का ककहरा भी न जानने वाली अभिनेत्रियों से कपड़े उतरवाकर रक्षाबंधन जैसे पवित्र पर्व के विज्ञापन बना रहे हैं। यह सब कम बजट में भी हो जाता है।
लेकिन असली रचनात्मकता, संवेदनशीलता और संदेश देने की कला क्या होती है, यह इस विज्ञापन से सीखने की जरूरत है!!
विकसितSurat retweeted
सूरत में बुलेट ट्रेन स्टेशन का निर्माण तेज़ी से आगे बढ़ रहा है। आधुनिक डिज़ाइन, बेहतर यात्री सुविधाएँ और मजबूत कनेक्टिविटी मिलकर इसे एक अत्याधुनिक ट्रांज़िट हब बना रही हैं। यह स्टेशन सूरत की पहचान में नई चमक जोड़ते हुए शहर के विकास को और गति देगा।
#BharatkaGarv
विकसितSurat retweeted
ફક્ત એક ક્લિકથી થશે માર્ગ સંબંધિત ફરિયાદનું નિવારણ….
ગુજમાર્ગ એપ ડાઉનલોડ કરો અને તમારી સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડો…
#Gujmarg #surat
@CMOGuj @InfoGujarat @GujDCoffice
@RnBGujarat @collectorsurat
@SURAT_DDO1 @CMOGuj
विकसितSurat retweeted
Some Gujarati kids from Surat have made this beautiful video... and it’s so true..
(P.S. – Not all people from Maharashtra, Tamil Nadu, etc., are bad language fanatics. This is for those who are suffering from an identity crisis and show their stupidity by engaging in violence)
विकसितSurat retweeted
Adani Ports unveils steel slag road at Hazira, first-ever at any private port globally
· In a significant step for green infrastructure, Adani Ports and Special Economic Zone Ltd (APSEZ) on Saturday said it has inaugurated the world's first steel slag road at any port, setting a new global benchmark in circular economy-led development
🔗: ianslive.in/adani-ports-unve…
विकसितSurat retweeted
Birthday wishes to Union Minister Shri CR Patil Ji. He is making commendable efforts to ensure our water resources are harnessed effectively to boost ‘Ease of Living’ and our vision of Har Ghar Jal is realised. May he lead a long and healthy life.
@CRPaatil
विकसितSurat retweeted
मुझे विश्वास है कि ‘सबका साथ सबका विकास’ की स्पिरिट को आत्मसात करने वाले हमारे सूरत का खाद्य सुरक्षा सैचुरेशन अभियान देश के दूसरे जिलों के लिए भी प्रेरणा बनेगा।
विकसितSurat retweeted
તેરા તુજક અર્પણ’ અંતર્ગત સુરત શહેર ઉધના પોલીસ દ્વારા ખોવાયેલ તેમજ ચોરી થયેલા 130 જેટલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા.
#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.
#surat #safesurat #suratcitypolice #SuratPolice #udhana #udhanapolice #TeraTujhkoArpan
विकसितSurat retweeted
डोनेट लाइफ संस्था के माध्यम से 63 वर्षीय स्व. विजयकुमार नरेंद्रलाल ठक्कर के परिजनों के साहसिक निर्णय से 3 लोगों को जीवनदान मिला। प्रार्थना सभा में डोनेट लाइफ टीम ने श्रद्धांजलि अर्पित की, परिजनों को प्रशस्ति पत्र व 'माय टिकट' देकर आभार व्यक्त किया।
विकसितSurat retweeted
सूरत रेलवे स्टेशन के पुनर्विकास का दूसरा चरण 8 जनवरी 2025 से शुरू किया गया है, जिसके चलते प्लेटफॉर्म 2 और 3 को अस्थायी रूप से बंद किया गया है।
इस दौरान यात्रियों की सुविधा को ध्यान में रखते हुए, 201 ट्रेनों का संचालन अब उधना स्टेशन से किया जा रहा है। यात्रियों को परेशानी से बचाने और जानकारी सुलभ कराने के उद्देश्य से एक 'मार्गदर्शिका' क्यूआर कोड जारी किया गया है। इस क्यूआर कोड को स्कैन करके सूरत और उधना से परिचालित की जाने वाली ट्रेनों की विस्तृत जानकारी प्राप्त की जा सकती है।
यह नई व्यवस्था यात्रियों को एक स्मार्ट, सरल, और सुव्यवस्थित यात्रा अनुभव प्रदान करेगी।
#SuratRedevelopment
#WRUpdates
विकसितSurat retweeted
यात्रियों को बेहतर सुविधा प्रदान करने के लिए सूरत रेलवे स्टेशन के पुनर्विकास के दूसरे चरण में प्लेटफॉर्म नंबर 2 और 3 पर काम आज 8 जनवरी, 2025 से शुरू हो चुका है ।
इस दौरान कुछ ट्रेनों का टर्मिनल अस्थायी रूप से स्थानांतरित किया जाएगा।
यह बदलाव संचालन को सुगम बनाएगा, यात्री सुविधाओं में सुधार करेगा, और सूरत स्टेशन पर भीड़ कम करेगा।
विस्तृत जानकारी के लिए: enquiry.indianrail.gov.in पर अवलोकन कर सकते हैं।
#WRUpdates
#SuratRedevelopment
विकसितSurat retweeted
Swachh Surat's, Swachh Ganesh Utsav
Celebrating Ganesh Chaturthi the Sustainable Way
#EcoGanesh #GreenCelebrations #SwachhataHiSeva2024 #sbmugujarat @sbmugujarat #SHSGujarat2024
@MoJSDDWS
@CMOGuj
विकसितSurat retweeted
પ્રધાનમંત્રી આવાસ યોજના -શહેરી 2.0 અંતર્ગત નવા આવાસો માટે ઓનલાઈન સર્વેની સેવાઓ થઈ શરું.
પોતાના સપનાનું મકાન મેળવવાની તક આજે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો!
ઓનલાઈન અરજી કરવા માટેની લિન્ક :-
pmaymis.gov.in/PMAYMIS2_2024…
*નોંધ:- લિન્ક ચેક કર્યા પછીજ અરજી કરવી અથવા વધુ માહિતી માટે, આપની સંબંધિત નગરપાલિકા/મહાનગરપાલિકા/શહેરી વિકાસ સત્તામંડળ નો સંપર્ક કરવો.
એફોર્ડેબલ હાઉસિંગ મિશન શહેરી વિકાસ અને શહેરી ગૃહ-નિર્માણ વિભાગ, ગુજરાત સરકાર
विकसितSurat retweeted
રીક્ષા અથવા અન્ય કોઈપણ ટ્રાવેલિંગ વાહની મુસાફરી પહેલા વાહન અને ડ્રાઇવરોની યોગ્ય તપાસ કરો.
विकसितSurat retweeted
સરકારશ્રી ઘ્વારા અમલીકૃત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષ અને તેનાથી વધુઉમરનાં (ઉમર આધારકાર્ડ અનુસાર) ના તમામ વરિષ્ઠ નાગરીકોને સામાજીક, આર્થિક સ્થિતિને ઘ્યાનમાં લીઘા વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમજેવાય યોજનામાં જોડાયેલ હોસ્પીટલોમાં આયુષ્માન વય વંદના કાર્ડ રજુ કરી સલંગ્ન તમામ હોસ્પીટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધારકાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવાની કામગીરી કુલ ૬૩ હેલ્થ ફેસીલીટી ખાતેથી કરવામાં આવી રહયુ છે.






























