Guj.Trade.Federation (@GujTradersFed) profile picture

We are Federation of all Retail Traders associations of Gujarat State in India

Ahmedabad
Joined April 2020
Replying to @AmitShah
@AmitShah @Bhupendrapbjp @sanghaviharsh @narendramodi @nsitharamanoffc @hasmukhpatelmp . સાહેબો, GST ના નિયમો થી કારીગરો સ્વરોજગાર છોડી નોકરી કરવા મજબુર થયા છે. આત્મનિર્ભર અને મેઇક ઇન્ડિયા ની યોજના ને જોઈએ તેવી સફળ નથી. લાખો કુટુંબ સુરત,રાજકોટ,કચ્છમાં છે.જ્યેન્દ્ર તન્ના
31
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @AmitShah @iJagdishBJP @arjunmodhwadia સાહેબો, ગુજરાતી વેપારીઓ ભાજપ પરિવારના છે . વેપારીઓને મદદ કરવી આપની પ્રાથમિકતા સમજો તે વિનંતી. યુરોપના 50 દેશો એ ઓનલાઈન વેપાર પર સ્પે.ટેરીફ લગાવેલ તે રીતે રાજ્યને ફાયદો અને પ્રજાને ન્યાય કરો.
1
1
11
Replying to @AmitShah
@AmitShah @Bhupendrapbjp @narendramodi @PiyushGoyal @arjunmodhwadia @FAIVM_National સાહેબો,ઇ. કોમર્સ કમ્પની વેપારીઓ ગ્રાહકો, સરકાર બધાને છેતરી રહ્યાના અનેક રિપોર્ટ છતાં અધિકારીઓ મદદ કરે છે. લાખો ધંધા બન્ધ થયા છે ,લાખો રજુઆત છે, ન્યાય આપો .દેશને બરબાદી થી રોકો -જયેન્દ્ર તન્ના.
1
21
Replying to @AmitShah
@AmitShah @Bhupendrapbjp @CRPaatil @narendramodi @nsitharamanoffc @hasmukhpatelmp @paragdaveTOI માનનીય શ્રી, વેપારીઓની અનેક રજૂઆતો છતાં ઓનલાઈન પ્લેટફોર્મ ની ગેરરીતિઓ પર સરકાર ન્યાય નથી કરતી.GST ની વેપાર.ઉદ્યોગની સમસ્યા ઉકેલાતી નથી અને e. commerce ને ફાયદાની નીતિ પક્ષપાતી છે.
1
18