ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION) header
ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION) profile picture

ITI TECHNICAL UNION OFFICIAL

Gandhinagar, India
Joined March 2020
Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)Photo by ITI TECHNICAL UNION GUJARAT (@ITI_UNION)
સ્કીલઇન્ડિયામાં મહત્વનું યોગદાન આપતા કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત. #Transfer_ITI_Injustice_DET_GAD @VtvGujarati @Balwantsinh99 @DETGujarat @GujLabEmpDept @CMOGuj @PMOIndia @abpasmitatv @AmitShah @irushikeshpatel @GSTV @ndtvindia @MSDESkillIndia
5
200
2
102
2,465
રાજયની આઇ.ટી.આઈમાં ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓનો બદલીનો સર્વસમાવેશી કેમ્પ કરવામાં આવે.અને અન્યાયી બદલી નિયમો નાબૂદ કરી યોગ્ય બદલી પોલિસી બનાવવામાં આવે. #Transfer_ITI_Injustice_DET_GAD @CMOGuj @Balwantsinh99 @kunvarjihalpati @anju_sharma_ind @GujLabEmpDept @DETGujarat
5
227
1
99
2,493
#Transfer_ITI_Injustice_DET_GAD ITI માં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી વારંવાર નિયમો બદલીને કરવામાં આવે છે જેમાં GAD થી વિરુદ્ધ નિયમો ઘડી કર્મચારીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે તો તમામનો સર્વ સમાવેશી કેમ્પ વહેલી તકે કરી દરેકને ન્યાય આપો. @CMOGuj @DETGujarat @ITI_UNION @Balwantsinh99
3
203
2
97
2,220
Cl 3 Employees Serving in #ITI is Frequently #Transferred by the Rules in Which #Injustice is being done by Framing Rules Which r Totally Oppose to #GAD So it's Our Humble Request to Arrange Online #Transfer Camp. #Transfer_ITI @Balwantsinh99 @DETGujarat @kunvarjihalpati
4
184
2
81
1,864
બદલી બાબત ના અન્યાયી પરિપત્ર ના વિરોધ માં ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ -૩ દ્વારા ગુજરાત ની તમામ આઇ ટી આઇ ના કર્મચારીઓ તા. ૨૭-૧૦-૨૩ ના રોજ કાળી પટ્ટી તેમજ પેન ડાઉનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવશે. @Balwantsinh99 @DETGujarat @CMOGuj
3
140
3
130
4,845
ITI ના કર્મચારીઓ પોતાની પડતર માંગણીને લઈને ધરણા પર ઉતર્યા છે સરકાર દ્વારા અમારા ગ્રેડ પે અને સળંગ નોકરીના પ્રશ્ન બાબતે હકારાત્મક નિર્ણય લેવામાં નહિ આવે તો કર્મચારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. @PMOIndia @CMOGuj @brijeshmeja1 @KanuDesai180 @AamAadmiParty @ArvindKejriwal
22
311
5
216
આજ રોજ ગુજરાતના તમામ કર્મચારીઓ ના પ્રાણપ્રશ્ન સમાન જૂની પેંશન યોજના,ગ્રેડ પે માં સુધારો કરવો અને ફિક્સ પ્રથા નાબૂદ કરવા જેવા મુદ્દા પર તમામ કર્મચારીઓ માસ સી.એલ પર ઉતરી પોતાની માંગણી રજૂ કરી #CMOguj @PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal @AamAadmiParty @jitu_vaghani
10
220
2
205
આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj @PMOIndia @brijeshmeja1 @ArvindKejriwal @AamAadmiParty
52
501
13
437
ITI TECHNICAL UNION GUJARAT retweeted
#4200_itigradepay In All India Same syllabus, Same Training,Same Rules But Payscale Different.. We want One Nation One Payscale We want 4200 @Bhupendrapbjp @brijeshmeja1 @CMOGuj @KanuDesai180 @PMOIndia @narendramodi @GujLabEmpDept @DGT_MSDE @sanghaviharsh @narendramodi
10
554
13
202
ITI TECHNICAL UNION GUJARAT retweeted
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay @CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat @DGT_MSDE
9
709
15
265
ITI TECHNICAL UNION GUJARAT retweeted
#4200_itigradepay ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ? @CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
11
696
19
273
#4200_itigradepay ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વિકસિત રાજ્ય કે જ્યાં ITI ઇન્સ્ટ્રકસ્ટર ને મહારાષ્ટ્ર=4200 ઉત્તરપ્રદેશ=4200 આંધ્રપ્રદેશ=4200 અને દિલ્હી=4200 ગ્રેડપે મળે છે જ્યારે ગુજરાત સરકાર માત્ર 2800 ગ્રેડ પે આપે છે આવો ભેદભાવ કેમ? @CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat
11
696
19
273
આઈ.ટી.આઈ માં કામ કરતા સુ.ઇ. ટેકનીકલ કેડર હોય અને સરકાર શ્રી ન બધા જ ટેકનીકલ કર્મચારીઓ ના ગ્રેડ પે 4200/4600 હોય તો આ ડિગ્રી/ડિપ્લોમા ટેકનીકલ લાયકાત ધરાવતા સુ.ઇ ઓ ને પણ 4200 ગ્રેડ-પે આપવામા આવે. #4200_itigradepay @CMOGuj @KanuDesai180 @brijeshmeja1 @DETGujarat @DGT_MSDE
9
709
15
265
#4200_itigradepay In All India Same syllabus, Same Training,Same Rules But Payscale Different.. We want One Nation One Payscale We want 4200 @Bhupendrapbjp @brijeshmeja1 @CMOGuj @KanuDesai180 @PMOIndia @narendramodi @GujLabEmpDept @DGT_MSDE @sanghaviharsh @narendramodi
10
554
13
202
#4200_itigradepay આઠ રાજ્યો માં ૪૨૦૦ , અને ૪૬૦૦, તો આપડું ગુજરાત આપે છે ૨૮૦૦, ગુજરાત પાછળ કેમ ? અમારો હક ૪૨૦૦ @Bhupendrapbjp @KanuDesai180 @brijeshmeja1 @CRPaatil @narendramodi @CMOGuj @PMOIndia @sanghaviharsh @GujLabEmpDept @
3
455
12
152
#4200_itigradepay કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પાર્ટીની સરકાર છે, તો ગુજરાતમાં કેમ કેન્દ્રની guidelines નો અમલ નહીં? 4200 હક છે અમારો @Bhupendrapbjp @brijeshmeja1 @KanuDesai180 @CMOGuj @GujLabEmpDept @DGT_MSDE @anju_sharma_ind @narendramodi @PMOIndia @VtvGujarati @abpasmitatv
6
551
10
196
#4200_itigradepay નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે, બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે, પણ સરકાર ની આ કેવી વિચિત્ર કળા, કે સમાન કામ સમાન વેતન હોવા છતાં ITI ના કર્મચારી 2800 ગ્રેડ પે માં પીડાય છે. @brijeshmeja1 @CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 @CRPaatil @narendramodi @AmitShah
2
456
6
160