Info Sabarkantha GoG (@InfoSabarHmt) header
Info Sabarkantha GoG (@InfoSabarHmt) profile picture

Official twitter account of District Information office, Sabarkantha( જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા) Government of Gujarat

himmatnagar sabarkantha india
Joined August 2024
Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)Photo by Info Sabarkantha GoG (@InfoSabarHmt)
સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને હિંમતનગર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ.બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નો, સિંચાઈ, માર્ગો, પેન્શન કેસો સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના અપાઈ. #SK
21
હિંમતનગર ITI ખાતે સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં પાંચમો કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો. તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરાયા. યુવાનોને કૌશલ્ય આધારિત રોજગાર અને સ્વરોજગાર થકી આત્મનિર્ભર બનવા અનુરોધ કરાયો. #SkillDevelopment #ITI #Sabarkantha
1
33
📢 સાબરકાંઠા જિલ્લાના યુવાનો માટે રોજગારની તક! સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે તાલુકાવાર ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 તારીખ: ૨૪ નવેમ્બરથી ૨ ડિસેમ્બર ⏰ સમય: સવારે ૧૦:૩૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી. જિલ્લાના ઉમેદવારોને આ તકનો લાભ લેવા અપીલ. #Sabarkantha
1
22
🩸 દેસાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીએમઆરએસ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો. PHCના કર્મચારીઓ, આશા બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. પાંચ બહેનો સહિત કુલ ૫૧ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. #BloodDonation #Sabarkantha
1
2
73
હિંમતનગર ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ ૨૦૨૫-૨૬ના નાણાકીય લક્ષ્યાંકની સિદ્ધિમાં યોગદાન આપનાર કચેરીઓ અને વ્યક્તિગત યોગદાનકર્તાઓનું ટ્રોફી આપી સન્માન કરાયું. સાથે જિલ્લા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠકમાં વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરાઈ.
17
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્માની ડી.ડી. ઠાકર કોલેજ ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં મહિલા સભા યોજાઈ. મહિલાઓનું સન્માન કરી વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. માહિતી કચેરી, હિંમતનગર #JanjatiyaGauravDiwas
1
13
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. #JanJatiyaGauravSaptah #Khedbrahma #GujaratGovernment
1
21
જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ યોજાયો. ગિલ્લી-દંડા, તિરંદાજી, રસ્સા ખેંચ, કબડ્ડી અને ખો-ખો જેવી દેશી રમતોમાં યુવા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો. પરંપરાગત રમતોના સંવર્ધન સાથે ગ્રામ્ય રમત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો સરાહનીય પ્રયાસ#
21
Info Sabarkantha GoG retweeted
ગુજરાતના વારસાને વૈશ્વિક ઓળખ... વડનગર સ્થિત ‘અનંત અનાદિ વડનગર’ સંગ્રહાલયને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’થી સન્માનિત... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
3
305
Info Sabarkantha GoG retweeted
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ... ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
5
367
Info Sabarkantha GoG retweeted
વૈશ્વિક સ્તરે ગુજરાતનું વધુ એક ગૌરવ! જર્મનીના બર્લિન ખાતે 'અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ' પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'થી સન્માનિત... #VadnagarWinsRedDot @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
5
381
Info Sabarkantha GoG retweeted
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પી.સી.બરંડાની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડા સહિત આદિજાતિ ક્રાંતિવીરોના શૌર્ય, સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમને યાદ કરી તેમના ગૌરવશાળી વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ
1
2
4
359
Info Sabarkantha GoG retweeted
2
2
63
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાઈ #JanjatiyaGauravDiwas
1
19
Info Sabarkantha GoG retweeted
જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠામાં રૂ. ૫૯.૪૬ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. #JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
2
5
346
Info Sabarkantha GoG retweeted
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિજયનગર તાલુકાના આંતરસુંબા ખાતે શબરી બુથ અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે જોહાર કેફેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી આદિવાસી ઉત્પાદનોને બજાર, મહિલા સ્વસહાય જૂથોને રોજગારી અને નાગરિકોને સ્થાનિક સેવાઓનો લાભમળશે.#JanjatiyaGauravDiwas
2
3
443
Info Sabarkantha GoG retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને ભાવપૂર્વક નમન કરાયું. #JanjatiyaGauravDiwas @CMOGuj
1
3
206
Info Sabarkantha GoG retweeted
ખેડબ્રહ્મા ખાતે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી.#JanjatiyaGauravDiwas @CMOGuj
1
2
195
Info Sabarkantha GoG retweeted
‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સરદાર ચોકથી કે.ટી. હાઈસ્કૂલ સુધી રેલી યોજાઈ હતી. જેમાં નાગરિકો અને યુવાનો જોડાઈ ભગવાન બિરસા મુંડાના શૌર્ય, બલિદાન અને આદિવાસી ગૌરવની ભાવનાને જીવંત કરી.#JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
3
7
551
Info Sabarkantha GoG retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.#JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat
3
6
354