The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
માનનીય ચેરમેન સર, @Kiritbhai_Patel સાહેબ
તમારું નેતૃત્વ માત્ર પદ નહીં પણ વિચાર છે આપના દિગ્દર્શનમાં જુનાગઢ જીલ્લા સહકારી બેંક સહકારના પાવન પંથમાં નવી ઊંચાઈઓ સર કરી છે.
ભગવાન આપને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને સર્વસંપત્તિથી સંપન્ન રાખે આપને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ!
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
જુનાગઢ જીલ્લાના વડાલ ગામ ખાતે “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ ૨૦૨૫” અંતર્ગત ધી જુનાગઢ જીલ્લા સહકારી બેંક લી.દ્વારા યોજાયેલ સહકારી સેમિનારમા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહીને ખેડુતભાઈઓ સાથે સંવાદ કર્યો,
આ કાર્યક્રમમાં જુનાગઢ સહકારી બેંકના ચેરમેન શ્રી કીરીટભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેલ હતા
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
સહકારી ક્ષેત્રે ને મહત્વ આપવા માટે વર્ષ 2025 ને આંતરરાષ્ટ્રીય સહાકારીતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહેલ છે.
આ ના અનુસંધાને જિલ્લા સહકારી બેન્ક @JDCCBank દ્વારા વડાલ ગામ ખાતે આયોજીત "સહકાર થી સમૃદ્ધિ" કાર્યક્રમ માં સહકારી આગેવાનો સાથે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
મારા જન્મદિવસ નિમિતે શુભકામનાઓ પાઠવવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છુ. આપ સૌનો આ અપ્રતિમ પ્રેમ અને શુભકામનાઓ મારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરશે અને બમણી ગતિએ સેવાકીય કાર્યોમાં રત રહેવા પ્રેરણા પ્રદાન કરશે.
આપ સૌ લાગણી અને પ્રેમ સદાય વરસાવતા રહો એવી અભિલાષા.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ ધનતેરસ ના દિવસે ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. @JDCCBank ની તમામ શાખાઓ દ્વારા પોત પોતની શાખા ને સ્વચ્છ કરી અને ખુબ સરસ રંગોળીઓ કરી અને દરેકે પોતની શાખા મા સુંદર શુશોભન કરેલ. સર્વે કર્મચારી ગણ ને આ સુંદર પ્રયાસ બદલ ખુબ ખુબ અભિનંદન.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબ @AmitShah ને તેમના જન્મદિવસ નિમિત્તે ખુબ ખુબ શુભ કામનાઓ.
#HBDayAmitShah
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
માઁ આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામના.
#Navratri2024
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ વંથલી તાલુકાના અંબેશ્વર મહાદેવ મંદિર ખાતે વંથલી તાલુકા ખરીદ વેંચાણ સંઘ ની વાર્ષિક સાધારણ સભામા ઉપસ્થિત રહી અને જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક @JDCCBank સાથે સંલગ્ન દુધ મંડળીઓના પ્રમુખશ્રીઓ ને માઇક્રો એ.ટી.એમ. નુ વિતરણ કરેલ.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ અંતર્ગત જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની કામગીરીની સમીક્ષા બેઠક મેંદરડા ખાતે યોજાઈ. આ બેઠક મા ગુજરાત સરકાર ના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા @MLAJagdish અને ગુજરાત રાજ્ય સહકારી બેન્ક ના ચેરમેન શ્રી અજયભાઇ પટેલ @ajayhpatel9262 સાહેબ એ માર્ગદર્શન આપેલ.
ગામડાના લોકોને તાલુકા અને જિલ્લા કક્ષાએ પૈસાની લેવડ દેવડ કરવા ન આવવું પડે તે માટે ગ્રામ્ય સ્તરે માઇક્રો એટીએમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. આ માઇક્રો એટીએમની વ્યવસ્થા ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય લેવડ દેવડ કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. @JDCCBank ની બિલખા શાખા ની મુલાકાત લઇ શાખા મા ચાલતી કામગીરી નુ નિરિક્ષણ કરેલ.
#sahkarsesamriddhi #JDCCBank #Junagadh
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. આવા જ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ પહેલ શરૂ કરવામાં આવી હતી, જે ખૂબ જ સફળ રહી છે.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક @JDCCBank ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની બેઠક યોજાયેલી, જેમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા @rajeshchudasma , પોરબંદર ના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા @arjunmodhwadia , ઇફકો ના ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા શ્રી જયેશભાઇ રાદડિયા @ijayeshradadiya , તથા માણાવદર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીનું સન્માન કરવામાં આવેલ.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
LIVE: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જીની વિશેષ ઉપસ્થિતિમાં 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે આયોજિત 'સહકાર થી સમૃદ્ધિ' કાર્યક્રમ. | સ્થળ: મહાત્મા મંદિર, ગાંધીનગર
teapawt.net/i/broadcasts/1eaKbgjmz…
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
अंतर्राष्ट्रीय सहकारिता दिवस की हार्दिक शुभकामनाएं |
देश, प्रदेश एवं समाज की उन्नति में सहकारिता का बहुत बड़ा योगदान है। प्रदेश में सहकारी समितियां निरंतर उत्कृष्ट कार्य कर आमजन के जीवन में रचनात्मक एवं परिवर्तन का कारण बन रही है।
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ સહકાર થી સમૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત દૂધ મંડળી ના તેમજ દુધ મંડળી ના સભાસદ ના એકાઉન્ટ ખોલવા માટેની મિટિંગ મળેલ. બ્રાન્ચ મેનેજરો તેમજ પ્રોજેક્ટ અંતર્ગત ના નોડલ ઓફિસર હાજર રહેલ હતા. કામગીરી તાત્કાલિક યુદ્ધ ના ધોરણે હાથ ધરવા જણાવેલ હતું. આ પ્રોજેક્ટ થી બેંક ની ડિપોઝિટ તથા બિઝનેસ માં વધારો થશે.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આપ સૌને 75મા પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ભારતનાં બંધારણનાં ઘડવૈયાઓ અને મા ભારતીની આઝાદી માટે પોતાનાં પ્રાણોનું બલિદાન આપનારા સૌ શહીદોને કોટિ કોટિ વંદન કરું છું.
🇮🇳 ભારત માતા કી જય !!!
#26January2024
#RepublicDay
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક @JDCCBank ની મિટિંગ માં નાબાર્ડ ના અધિકારી અને ડિરેક્ટરશ્રીઓ સાથે ઉપસ્થિત રહેલ.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને @JDCCBank બેંક ના ચેરમેન શ્રી @Kiritbhai_Patel કાર્યકર્તાઓ અને શુભેચ્છકો ને નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ ના આદાન પ્રદાન માટે આવતીકાલે તેમનાં નિવાસસ્થાને મળશે.
◆ સમય : સવારે 10 થી 12
◆ લોકેશન :
maps.app.goo.gl/J2ssJPJzi5Ur…
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે @JDCCBank ની બેઠક યોજાઇ જેમાં ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે વધુ મદદ કરી શકે એ હેતુસર પાક ધિરાણ અંગેના ના દર નક્કી કરવાની સાથે સહકારી મંડળીઓને આધુનિકરણ તરફ કોમ્પ્યુટરરાઈઝ કરવા જીલ્લા અધિ. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં હાજરી આપી હતી.
The Junagadh Jilla Sahakari Bank Ltd retweeted
આજરોજ @JDCCBank ગીરગઢડા શાખાનાં નવનિર્મિત મકાન માં પ્રવેશ મંગલ શુભારંભ ઉદઘાટન કરવામાં આવ્યુ, જેમાં સેઈફ ડિપોઝિટ વોલ્ટ સ્ટ્રોંગ રૂમ અને એ.ટી.એમ સુવિધાઓ થશે. આ કાર્યક્રમમાં હાજર રહી લોકાર્પણ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. જેમાં બેન્ક ના ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

























































