Modasa City (@ModasaCity) header
Modasa City (@ModasaCity) profile picture

News | Food | Heritage | Natural | Biggest Social Media Community Of #Aravalli | Promoting Only Positivity & Creativity. #ModasaCity #ArvalliDistrict

Modasa, India
Joined January 2015
Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)Photo by Modasa City (@ModasaCity)
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv, આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી દ્વારા મેઘરજ તાલુકાના ઇસરી ગામ ખાતે આવેલ મારૂતિનંદન ગ્રામીણ વિતરક HP GAS agency ની તપાસણી કરવામાં આવી.
1
31
Modasa City retweeted
પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન. જાડેજા IPS અરવલ્લી-મોડાસાનાઓ દ્રારા નવા વર્ષના આગમન નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, RAC, નાયબ પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લાના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી
2
17
2,068
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv,#Modasacity, આજ રોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રી દ્વારા મેઘરજ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ સંચાલિત ગોડાઉનની આકસ્મિક તપાસણી કરવામાં આવી. વજન અને ગુણવત્તા બાબતે પણ ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા.
1
14
Modasa City retweeted
નવા વર્ષના આગમન નિમિત્તે સ્નેહમિલન (Get Together) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી, RAC, નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા જિલ્લાના તમામ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. 🎊
2
7
459
Modasa City retweeted
#cmoguj,#FCSCAGujarat,#collectorArv,#VadnagarWinsRedDot આંતરરાષ્ટ્રીયસ્તરે ઝળક્યું ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’ જર્મનીના બર્લિનખાતે ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’.
1
15
Modasa City retweeted
આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કરવા છતાં સ્કોર્પીયો ગાડીમાંથી ગેરકાયદેસર રીત લઇ જવાતા ૪૨૫.૮૦૦ કિલોગ્રામ પોશડોડા જેની અંદાજિત કિંમત ₹૬૩,૮૭,૦૦૦/- તથા બે પિસ્તોલ, ૧૧ જીવતા કારતૂસ તેમજ અન્ય ચીજવસ્તુ મળી કુલ ₹૮૫,૦૮,૧૦૦/- નો મુદામાલ જપ્ત કરી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશંસાપત્રથી સન્માનિત.
2
6
537
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભિલોડા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન માન. મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. યોજનાઓના લાભાર્થીઓએ આપ્યા પ્રતિભાવ. #BirsaMundaJayanti #JanjatiyaGauravSaptah #Aravalli @CollectorArv @prant_modasa @InfoGujarat
3
1
103
અરવલ્લીમાં જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેરંચા ખાતે મંત્રીશ્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ.એકલવ્ય સ્કૂલનું ખાતમુહૂર્ત, કન્યા છાત્રાલયનું લોકાર્પણ અને બિરસા મુંડા પથ-સર્કલની મંજૂરી. #જનજાતીયગૌરવદિવસ #ભગવાનબિરસામુંડા #અરવલ્લી
1
2
204
સાચી સમજ અને સારા સંસ્કાર બાળકના ઘડતરનો આધાર છે. મૂલ્યોનું સિંચન આજે કરીએ, તો સમાજ આવતીકાલ સશક્ત બનશે. #GujaratPolice
6
19
51
4,277
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મોડાસા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંમેલન યોજાયું. શ્રી પ્રશાંત કોરાટે સંબોધન કરી આદિવાસી વિકાસ અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું. #બિરસા_મુંડા #જનજાતીય_ગૌરવ_સપ્તાહ @CollectorArv @InfoGujarat
2
123
સ્ટુડન્ટ પોલીસ કેડેટ યુવા પેઢીમાં નેતૃત્વ અને સેવાભાવના બીજ રોપે છે. આજના કેડેટ્સ આવતીકાલના આદર્શ નાગરિકો છે. #GujaratPolice
4
18
1
49
3,858
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 12થી 18 નવેમ્બર દરમિયાન અરવલ્લી જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહ-2026ની ઉજવણી.આ અંગે સાંસદશ્રી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. #JanjatiyaGauravSaptah2026 @CollectorArv @InfoGujarat
1
3
293
Modasa City retweeted
નૂતન વર્ષાભિનંદન…!!! નવા વર્ષનો આ પાવન પ્રારંભ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લઈને આવે. સૌનું જીવન ઉત્તમ આરોગ્ય, ઉમંગ અને ઉત્સાહથી છલકાતું રહે, એવી હૃદયપૂર્વક શુભકામનાઓ!
1,158
4,056
145
31,185
1,833,415
ભાઈ-બહેનના અતૂટ સ્નેહનું પર્વ ભાઈબીજ આપના સંબંધોમાં મીઠાશ અને વિશ્વાસ વધારે. ગુજરાત પોલીસ તરફથી શુભકામનાઓ. #GujaratPolice #Bhaibeej
9
23
152
4,594
Modasa City retweeted
બધાયને નવા વરહ ના જાજાથી રામ રામ 🙏🏻
7
40
396
18,679
Modasa City retweeted
તહેવારની ખરીદી દરમિયાન ભીડમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. નાની તકેદારી કિંમતી વસ્તુઓ અને પરિવારની રક્ષા કરે છે. #GujaratPolice #DiwaliSafety
4
13
1
45
4,071
Modasa City retweeted
કાયદાકીય જ્ઞાન દરેક નાગરિક માટે શક્તિ સમાન છે. ન્યાય સુધી સૌની પહોંચ સુનિશ્ચિત કરવા સાથે મળીને આગળ વધીએ. #GujaratPolice
6
13
1
58
6,274