Collector & District Magistrate, Arvalli retweeted
અરવલ્લી જિલ્લામાં જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત શ્રી આર.એચ.પટેલ વિદ્યાલય ખાતે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ.મંત્રીશ્રી પી.સી.બરંડાની ઉપસ્થિતિમાં કબ્બડી, દોરડાખેંચ, કોથળાદોડ રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિજેતાઓને ટ્રોફી-પ્રમાણપત્ર આપવામાં આવ્યા.
@CollectorArv @InfoGujarat
ગુજરાતના ઐતિહાસિક ગૌરવને વૈશ્વિક ઓળખ!
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું.અંદાજે 1500 વર્ષ પ્રાચીન મંદિરને આંતરરાષ્ટ્રીય સન્માન મળતાં ગુજરાતનું ગૌરવ વધ્યું.
#ShamlajiTemple #GujaratPride
@CMOGuj @InfoGujarat
ગુજરાતના ઐતિહાસિક ગૌરવને વૈશ્વિક ઓળખ!
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ શ્રી શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું. અંદાજે 1500 વર્ષ પ્રાચીન મંદિરને આંતરરાષ્ટ્રીય સન્માન મળતાં ગુજરાતનું ગૌરવ વધ્યું.
#ShamlajiTemple #GujaratPride
@CollectorArv @InfoGujarat
1
234
Collector & District Magistrate, Arvalli retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ભિલોડા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
માન. મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ. યોજનાઓના લાભાર્થીઓએ આપ્યા પ્રતિભાવ.
#BirsaMundaJayanti #JanjatiyaGauravSaptah #Aravalli
@CollectorArv @prant_modasa @InfoGujarat
Collector & District Magistrate, Arvalli retweeted
ન્યુમોનિયાથી બાળકોનું રક્ષણ, સ્વસ્થ બાળપણનું જતન!
સાંસ (SAANS) અભિયાન
📅 ૧૨/૧૧/૨૦૨૬ થી ૨૮/૦૨/૨૦૨૭
ન્યુમોનિયાને ઓળખો, સમયસર સારવાર અપાવો અને બાળપણ બચાવો!
#SAANSAbhiyan #ChildHealth #HealthForAll #Aravalli
@CollectorArv
Collector & District Magistrate, Arvalli retweeted
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત અરવલ્લીમાં બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમા સ્વચ્છતા અભિયાન યોજાયું. પદાધિકારીઓ, યુવાનો અને ગ્રામજનોએ પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો.
#જનજાતીયગૌરવસપ્તાહ #બિરસામુંડા #અરવલ્લી @CollectorArv @InfoGujarat
ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા આપને નિમંત્રણ.
તા.૧૫ નવેમ્બર ૨૦૨૬.
સમય:-૦૯:૩૦ કલાકે.
સ્થળ:-સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા,અરવલ્લી.
@CMOGuj @PCBaranda3 @AravalliGog
1
442
Collector & District Magistrate, Arvalli retweeted
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મોડાસા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંમેલન યોજાયું. શ્રી પ્રશાંત કોરાટે સંબોધન કરી આદિવાસી વિકાસ અને યુવાનોને પ્રોત્સાહન આપ્યું.
#બિરસા_મુંડા #જનજાતીય_ગૌરવ_સપ્તાહ
@CollectorArv @InfoGujarat
🎆 સલામત દિવાળી, આનંદમય દિવાળી!
દિવાળીના પર્વે ફટાકડા ફોડતી વખતે ખાસ સાવચેતી રાખો.
🚨 ઇમરજન્સી: ૧૧૨ | ફાયર: ૧૦૧ | એમ્બ્યુલન્સ: ૧૦૮
સલામતીના નિયમોનું પાલન કરી દિવાળીની ઉજવણી કરો.
#SafeDiwali #Aravalli #Diwali2026
@CMOGuj @AravalliGog
🚦માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🚦
આરટીઓ મોડાસા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા ઉમેદવારો માટે વાહન વ્યવહાર વિભાગ,અરવલ્લી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
#RoadSafety #RTOModasa
@sanghaviharsh
@GRSAofficial
🚦માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ 🚦
આરટીઓ મોડાસા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા ઉમેદવારો માટે વાહન વ્યવહાર વિભાગ, અરવલ્લી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
#RoadSafety #RTOModasa
@CollectorArv
@sanghaviharsh
@GRSAofficial
સાઠંબા તાલુકાના દહેગામડા પ્રાથમિક શાળા ખાતે મહિલા અને બાળ કચેરી અરવલ્લી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. @MinistryWCD @ICDSGujarat @AravalliGog
સાઠંબા તાલુકાના દહેગામડા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા મહિલા અને બાળ કચેરી અરવલ્લી દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ અતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. @MinistryWCD @CollectorArv @DdoArvalli @TDOSATHAMBA @InfoGujarat @AravalliGog
Collector & District Magistrate, Arvalli retweeted
પપૈયાની બાગાયતી ખેતી કરીને સફળતા મેળવતા અરવલ્લીના બાયડ તાલુકાના જાલમપુરા ગામના ખેડૂત જયેશભાઈ પટેલ...
પરંપરાગત ખેતીમાંથી આધુનિક બાગાયતી ખેતી તરફ વળેલા જયેશભાઇએ ગુજરાત સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન તેમજ સબસિડીના સહયોગથી પપૈયાના વાવેતરમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી...
ખેડૂત જયેશભાઈએ બાગાયત વિભાગના અધિકારીઓના સૂચન અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પપૈયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શરૂ કરી; બાગાયત વિભાગ તરફથી સમયાંતરે તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્ર મુલાકાતો યોજાય છે, જેથી ખેડૂતોને નવીનતમ તકનીકની જાણકારી મળી રહે...
#Gujarat #Agriculture #Horticulture
Collector & District Magistrate, Arvalli retweeted
અરવલ્લીના ગડાધરકંપાના ખેડૂત કેતનકુમાર પટેલ છેલ્લા ૧૦-૧૨ વર્ષથી બાગાયતી ખેતીમાં સફળતા મેળવી રહ્યા છે. આ વર્ષે ૧૦ હજાર પિન્ક તાઇવાન જામફળના પ્લાન્ટની ખેતી કરી!
બાગાયતી વિભાગની સબસીડી અને સલાહથી આગળ વધી રહ્યા છે.#અરવલ્લી #બાગાયતીખેતી #પિન્કતાઇવાનજામફળ @CollectorArv @InfoGujarat
Collector & District Magistrate, Arvalli retweeted
આજે સોમવારે સરકારી આરોગ્ય સંસ્થામાં રસીકરણ દિવસ..
આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકોને ઉમર પ્રમાણે ની રસીથી રક્ષિત કરવા વિનંતી 🙏 #MamtaClinic #Vaccination
@CollectorArv
Collector & District Magistrate, Arvalli retweeted
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અરવલ્લીના મોડાસામાં “રન ફોર યુનિટી”નું આયોજન.યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સરદારના આદર્શો સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો.
#SardarJayanti #RunForUnity #Aravalli #Modasa @CollectorArv @InfoGujarat @SP_Arvalli
Collector & District Magistrate, Arvalli retweeted
ખેડૂત કલ્યાણથી જનકલ્યાણ સુધી, વિકાસની નવી પહેલ... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાના 24મા હપ્તાનું વિતરણ, વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત અને નવી રેલ સેવાઓને ફ્લેગ ઓફ.
#KisanKalyanSeRashtraKalyan
Collector & District Magistrate, Arvalli retweeted
આજે શુક્રવાર એટલે #NCD તપાસ દિવસ!
લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગોની સમયસર તપાસ અને સારવાર અત્યંત જરૂરી છે.
નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ ડાયાબિટીસ, હાયપરટેન્શન, મોઢાનું કેન્સર, સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખના કેન્સર સહિતના રોગોની તપાસ કરાવો.
@CollectorArv
Collector & District Magistrate, Arvalli retweeted
LIVE: ભીલડી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનું વિતરણ, વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા નવી રેલ સેવાઓનું ફ્લેગ ઓફ. #KisanKalyanSeRashtraKalyan teapawt.net/i/broadcasts/1jGXgBWyM…
Collector & District Magistrate, Arvalli retweeted
આજરોજ માન.કલેક્ટર સા.શ્રી, અરવલ્લી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર-ધનસુરાના નિર્માણાધીન નવા બિલ્ડિંગની મુલાકાત લઈ બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
#HealthInfrastructure #AarogyaGujarat #CHCDhansura
#Arvalli
@CollectorArv
Collector & District Magistrate, Arvalli retweeted
Replying to @GlpcLivelihood




























































