
Working towards eliminating TB in India by 2025. #TBMuktBharat Website : https://teapawt.net/t.co/TQWLpGuxvp
Joined February 2022
- Tweets221
- Following17
- Followers94
- Likes215
DTO BOTAD retweeted
Gujarat has awarded with "Best performing State at Zonal Task Force Meeting"....
The meeting organized at Goa and Gujarat has achieved best performance in various indicators of Medical college performance in NTEP...#TBmuktbhart
DTO BOTAD retweeted
Collective Push Towards TB Elimination
The journey towards a TB-Mukt Bharat is powered by collective determination and sustained action.
#JOSH #TBMuktBharat #HealthForAll
DTO BOTAD retweeted
“TB will lose, India will win.”
A review meeting on the TB Mukt Bharat Abhiyaan was held at Lok Bhavan under the esteemed chairmanship of Hon’ble Governor Shri @ADevvrat Ji.
DTO BOTAD retweeted
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodiજીના રાષ્ટ્રવ્યાપી સંકલ્પ અને માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના નેતૃત્વમાં ગુજરાતની આ દીકરીઓને સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય તરફ આગળ વધારવાનું આ અભિયાન સતત કાર્યરત છે.
🛡️"ગુજરાતની દીકરીઓને સર્વાઇકલ કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ - ૬ લાખથી વધુ કિશોરીઓને HPV રસીકરણ! 💉
ગુજરાતે HPV રસીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યની ૬ લાખથી વધુ કિશોરીઓને HPV રસીકરણનો લાભ આપવામાં આવ્યો છે.
#HPVVaccine #HealthAwareness
DTO BOTAD retweeted
સૌ નાગરિકોને અપીલ છે કે બ્રેઈન ડેથ જેવી દુઃખદ પરિસ્થિતિમાં અંગદાનનો નિર્ણય લઈને અન્ય અનેક પરિવારોમાં જીવનની નવી આશા પ્રગટાવીએ.
જે પરિવારોએ પોતાના સ્વજનને ગુમાવવાની અસહ્ય વેદના વચ્ચે પણ તેમના અમૂલ્ય અંગોનું દાન કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો છે, તે તમામ પરિવારોને નતમસ્તકે વંદન.
DTO BOTAD retweeted
અત્યાર સુધીમાં 250 જેટલા અંગદાતાઓના અંગદાન થકી 1000થી વધુ દર્દીઓમાં પ્રત્યારોપણ શક્ય બન્યું છે અને અનેક અમૂલ્ય જીવનને નવજીવન મળ્યું છે.
આ મહાન સેવાયજ્ઞમાં દિલીપભાઈ દેશમુખ (દાદા) સહિત વિવિધ સંસ્થાઓ તથા NGO દ્વારા કરવામાં આવેલી જનજાગૃતિનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
DTO BOTAD retweeted
આધુનિક આરોગ્ય માળખાને વધુ સુદૃઢ બનાવવાની સાથે દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સુવિધાયુક્ત અને માનવતાસભર આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારની અવિરત પ્રતિબદ્ધતા છે.
DTO BOTAD retweeted
વિશ્વ અંગદાન દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે નવ નિર્મિત અદ્યતન કોન્ફરન્સ હોલ “પ્રેરણા કક્ષ”નું લોકાર્પણ કર્યું. સાથે જ દર્દીઓ, તેમના સગાં-સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફની સુવિધા માટે “ઇલેક્ટ્રિક કાર” સેવાનો પણ પ્રારંભ કરાવ્યો.
DTO BOTAD retweeted
સુરતથી વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી ભાવનગર મેડિકલ કોલેજ અને સર.ટી હોસ્પિટલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને આરોગ્યલક્ષી નિર્માણ પામનારા નવા બિલ્ડિંગનું કામ ઝડપથી અને ગુણવત્તાસભર પૂરું કરવા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને દિશાનિર્દેશ આપ્યા.
DTO BOTAD retweeted
"સજાગ નાગરિક, સ્વસ્થ પરિવાર અને નિરોગી ગુજરાત - સૌની સામૂહિક જવાબદારી"
દરેક નાગરિકને અપીલ છે કે વરસાદી ઋતુમાં સ્વચ્છતા અને સાવચેતીને જીવનશૈલીનો ભાગ બનાવો.
સ્વચ્છ પાણી પીવો, મચ્છરજન્ય રોગોથી બચવા આસપાસ પાણી ભરાવા ન દો અને કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો સમયસર તબીબી સલાહ લો.
DTO BOTAD retweeted
Strengthening people-centric healthcare.
Today in Gandhinagar, I reviewed the progress of key health infrastructure projects with PIU officials and emphasized timely execution, quality delivery, and faster implementation to ensure modern healthcare reaches every citizen.
DTO BOTAD retweeted
Today at Swarnim Sankul-2, Gandhinagar, I met citizens, community leaders, and well-wishers from across Gujarat. After carefully reviewing their representations, necessary directions were issued to the concerned departments to ensure timely and appropriate action.
DTO BOTAD retweeted
જીવન અમુલ્ય છે,
ચાલો સાથે મળીને ટીબીના ભયને દૂર કરીએ. #TBMuktBharat
ટીબીનું વહેલું નિદાન અને સારવાર થકી જિંદગી બચાવી શકાય છે.
#TBHaregaDeshJeetega #tbmuktgujarat #endTB #EndTBNow #EndTBStigma #EndTBTogether #PMTBMBA #100DaysTBEliminationCampaign #contecttracing
DTO BOTAD retweeted
Replying to @prafulpbjp @narendramodi
'નમો સ્વચ્છતા અભિયાન' દ્વારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, સુરક્ષા અને ગુણવત્તાસભર દર્દીકેન્દ્રિત સેવાઓને વધુ મજબૂત બનાવાશે. સાથે જ 'અમૃતપાન અભિયાન' માતાના પ્રથમ દૂધ અંગે જાગૃતિ વધારી નવજાતના તંદુરસ્ત ભવિષ્યનો મજબૂત પાયો બનશે.
DTO BOTAD retweeted
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સ્વચ્છ અને સ્વસ્થ ભારતના વિઝનને આગળ ધપાવતા આપણું ગુજરાત આજે મેડિકલ ટુરિઝમ અને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે રાજ્યની દરેક આરોગ્ય સંસ્થાને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાસભર બનાવવા માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે.
DTO BOTAD retweeted
સ્વચ્છતા-સ્વાસ્થ્યનો સંગમ: 'નમો સ્વચ્છતા અભિયાન' અને 'અમૃતપાન અભિયાન'નો પ્રારંભ!
'રાષ્ટ્રીય ડોક્ટર દિવસ'ના અવસરે માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpજીના વરદહસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની બે અત્યંત મહત્વપૂર્ણ પહેલના શુભારંભ પ્રસંગે કર્મયોગીઓ સાથેનો સંવાદ ઉત્સાહવર્ધક રહ્યો.
DTO BOTAD retweeted
TB Harega -Desh Jeetega.
#TBMuktBharat
DTO BOTAD retweeted
ચાલો, સૌ મળીને સ્વચ્છતા અપનાવીએ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં સહભાગી બનીએ.
#નમોસ્વચ્છતાઅભિયાન #સ્વચ્છગુજરાત #NamoSwachhataAbhiyan
DTO BOTAD retweeted
સમર્પણ, સંવેદના અને સેવાના સંસ્કારને જીવનમંત્ર બનાવી આરોગ્યની સુરક્ષા માટે અવિરત કાર્યરત તમામ તબીબોને #NationalDoctorsDay ની હાર્દિક શુભકામનાઓ.























































