ગુજરાત રાજ્ય શાળા સલામતી સપ્તાહ 2019:
23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર 2019 સુધી તાપી જિલ્લામાં તમામ શાળાઓમાંઆ કાર્યક્રમ ઉજવાશે.
જેનો શુભારંભ જે.બી હાઇસ્કુલ, વ્યારા ખાતે કરવામાં આવ્યો.
#SchoolSafetyWeek
@CMOGuj
@pkumarias
@CollectorTapi
@InfoGujarat
સુરત ખાતે થયેલ ડિઝાસ્ટર સંદર્ભમાં તાપી જિલ્લામાં તા.25 મે ના અધિકારીઓ સાથે મીટીંગ. હોસ્પિટલ્સ,કોચિંગ ક્લાસીસની મુલાકાતો કરીને ફાયર સેફ્ટીનાં સાધનોની ચકાસણી કરવા તેમજ *જો આ સાધનો નહીં લગાવ્યાં હોય તો 3 દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવા નહીં તો 4 થા દિવસે પ્રોપર્ટીને સીલ કરાશે.
Good Governance Day 2018 celebration in Tapi District Collector Office. TAPI Collector Hon. NK Damor Sir guided district officers to serve the citizens promptly, with quality and as per the rules and regulations. @CollectorTapi #GoodGovernanceDay
















