SDM Pardi (@SDMPardi) header
SDM Pardi (@SDMPardi) profile picture

Pardi Prant, Valsad comprises the talukas of Pardi, Vapi and Umbergaon. ERO-182 Umbergaon.

Joined November 2021
સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા અને નવા/ પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ નોંધવા અંગેની ખાસ ઝુંબેશ. special Drive : 11/10/2026 @CEOGujarat @collectorvalsad @DeoValsad
2
2
113
આજ રોજ ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ પીએમ સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપી. – at Umbergaon, India
2
329
માનનીય કલેકટર સાહેબશ્રી વલસાડનાં માર્ગદર્શન હેઠળ ડોમ્સ કંપનીનાં સહયોગથી પુર અસરગ્રસ્ત લગભગ ૨૫૦૦ જેટલા બાળકોને નોટબુક અને કીટનું વિતરણ કરવામાં આવેલ. @collectorvalsad @revenuegujarat @CMOGuj @InfoGujarat @InfoValsadGoG
6
256
આજ રોજ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની તપાસણી હાથ ધરવામાં આવી હતી.@collectorvalsad @revenuegujarat @CMOGuj
2
141
અતિભારે વરસાદના કારણે આવેલ પુરથી પ્રભાવિત થયેલ ઉમરગામ તાલુકાનાં પુણાટ ગામની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કરી તેમજ થયેલ નુકસાનની સમીક્ષા કરીને રાજ્ય સરકાર/જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર સંભવ મદદ /સહાય કરવા માટે ખાત્રી આપવામાં આવી હતી.@CMOGuj @revenuegujarat @collectorvalsad
1
1
96
ભારે વરસાદના કારણે આવેલ પુરથી પ્રભાવિત થયેલ વિસ્તારમાં NDRF ટીમની મદદ લઇને અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલ ગ્રામજનો ને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
4
346
આજ રોજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ નિમિતે પધારેલ યુક્રેન નાં ભારત ખાતેનાં એમ્બેસેડર Dr.Oleksandr Polishchuk એ મોરાઇ (વાપી) ખાતે વેલસ્પન કંપની ની મુલાકાત લીધી હતી એ દરમ્યાન તેમને આવકાર્યા.
2
70
આજ રોજ ગુજરાત રાજયના સ્થાપના દિન નિમિતે જ્ઞાનધામ સ્કુલ વાપી ખાતે હાજરી આપી, ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી
1
3
78
આજરોજ જૂની આરટીઓ ભીલાડ ખાતે પારડી સબડીવિઝનમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાંથી પકડાયેલ દારૂના મુદ્દામાલના જથ્થાનો પ્રાંત અધિકારીશ્રી પારડી અને અન્ય અધિકારીશ્રીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat @collectorvalsad
2
74
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા મામલતદારશ્રી ઉમરગામની ટીમ સાથે ઉમરગામ અને ભીલાડ વિસ્તારમાં ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડર બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
1
97
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે. #NoPanicPlease
1
6
12
1,000
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય ✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર ✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
4
157
4
227
9,831
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા ઉમરગામ તાલુકામાં આવેલ સંજાણ આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને સંજાણ આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
74
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા પારડી તાલુકાના પારડી પોલીસ સ્ટેશનની ઉદવાડા આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને ઉદવાડા આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી.@CMOGuj @revenuegujarat @collectorvalsad
1
96
તા.૧૯/૦૨/૨૦૨૬ના રોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા ઉમરસાડી ગામની મુલાકાત લેવામાં આવી. ઉમરસાડી માછીવાડના ગ્રામજનો સાથે ચર્ચા કરી અને દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
5
96
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે. આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv #SomnathSwabhimanParVAL
1
62
72 કલાકનો અખંડ ઓમકાર નાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન #SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે. #SomnathSwabhimanParvVAL
59
'સોમનાથ સ્વાભિમાન પર્વ’ અતૂટ આસ્થાના 1000 વર્ષ... સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ... તા. 8 થી 11 જાન્યુઆરી, 2026 #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvVAL
57
"વિરાસત અને અતૂટ આસ્થાનો સમન્વય એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ" વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની ધન્ય ધરા પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ #SomnathSwabhimanParv #SomnathSwabhimanParvVAL
5
8
437
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા નગવાસ ગામની મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળા નગવાસ મુખ્ય ની મુલાકાત લેવામાં આવી. તેમજ ધોરણ-૪ ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના પ્રશ્નો પૂછી શિક્ષકો દ્વારા આપવામા આવતા શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
1
70