SDM Pardi retweeted
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે.
#NoPanicPlease
SDM Pardi retweeted
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
SDM Pardi retweeted
"વિરાસત અને અતૂટ આસ્થાનો સમન્વય એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ"
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની ધન્ય ધરા પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvVAL
SDM Pardi retweeted
🏠 પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અનેક આદિજાતિ પરિવારોને મળ્યું પોતાનું "ઘરનું ઘર"
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) થકી નાંદોદ તાલુકાના કરાઠા ગામના સતીષભાઈ વસાવા અને તેમના પરિવારનું જીવન સરળ અને સુવિધાયુક્ત બન્યું...
#JanJatiyaGauravVarsh
#JanJatiyaGauravVarshVAL
SDM Pardi retweeted
ભારત પર્વ 2025
તા. 1થી 15 નવેમ્બર, 2025 સુધી આયોજિત ભારત પર્વમાં લાઈટ અને સાઉન્ડ શૉ, જંગલ સફારી, સરદાર સરોવર ડેમ અને બોટિંગ, બટરફ્લાય ગાર્ડન, આરોગ્ય વન તેમજ વિશ્વ વન બની રહ્યાં છે આકર્ષણનું કેન્દ્ર...
સ્થળ: સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગર
#BharatParv2025
#BharatParv2025VAL
SDM Pardi retweeted
તમારી સર્જનાત્મકતા સાથે ગુજરાતના 75 વર્ષની ઉજવણી...
Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાતના સ્વર્ણિમ ઇતિહાસને કંડારો. પ્રથમ વિજેતાને મળશે ₹ 3,00,000 ઈનામ.
સ્પર્ધામાં ભાગ લેવા મુલાકાત કરો: mygov.in/task/gujarat75-year…
#Gujarat75LogoCompetition
#Gujarat75LogoCompetitionVAL
SDM Pardi retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સામાજિક પરંપરા અને સંસ્કૃતિની ઉજવણી કરતા ઉત્સવપ્રિય ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
SDM Pardi retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ થકી સર્વાંગી વિકાસની પ્રેરક શક્તિ બનેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
SDM Pardi retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ધાર્મિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થાનો ખાતે કલા અને આરાધનાનો સમન્વય સાધતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
SDM Pardi retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના અર્થતંત્રને સમૃદ્ધિના પથ પર આગળ ધપાવવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
SDM Pardi retweeted
આજ રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કે.એચ. દેસાઈ પુરૂષ અધ્યાપન મંદીર કોલેજ, બલીઠા ખાતે શ્રી કનુભાઇ દેસાઇ, માન.મંત્રીશ્રી, નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા અન્ય પદાધિકારીશ્રીઓની હાજરીમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ (પ્રજાસત્તાક દિન)ના જીલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. @CMOGuj
SDM Pardi retweeted
માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટીકાર્ડના ઈ-વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
SDM Pardi retweeted
હજારો વર્ષોથી કાળની અનેક થાપટોની વચ્ચે પણ માનવ સભ્યતાને જીવંત રાખીને બેઠેલું ગુજરાતનું વડનગર માનનીય વડાપ્રધાનશ્રીનો ‘વિકાસ ભી વિરાસત ભી’નો મંત્ર કરશે સાકાર. #Vadnagar
SDM Pardi retweeted
વડનગરને મળશે વિકાસની વણઝાર…
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન વડનગર ભરશે વિકાસની નવી ઉડાન…. #Vadnagar
SDM Pardi retweeted
વિકાસ, વિરાસત અને વૃદ્ધિ
વડનગરને મળશે ₹400 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ.
#Vadnagar
SDM Pardi retweeted
જીવંત વારસાની સાથે અનંત વિકાસ સાધશે આપણું અનંત અનાદિ વડનગર.
#Vadnagar
SDM Pardi retweeted
માનનીય શ્રી અમિતભાઈ શાહ હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ સ્કીમ, અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટીફિકેશનના કાર્યોનું અવલોકન કરી વડનગરના વૈશ્વિક વિકાસની કામગીરીને બનાવશે વેગવંતી.
#Vadnagar
SDM Pardi retweeted
દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તે પ્રેરણા સંકુલનું આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થશે લોકાર્પણ.
#Vadnagar
SDM Pardi retweeted
આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમમાં પુરાતત્વીય અવશેષો ઉપરાંત વડનગરના 7 અલગ-અલગ કાલખંડોના ઈતિહાસને અત્યાધુનિક ટેક્નોલોજીથી ઉજાગર કરવામાં આવશે. #Vadnagar
SDM Pardi retweeted
વડનગરમાં ₹400 કરોડના વિકાસકામોના લોકાર્પણ અંતર્ગત ખુલ્લું મુકાશે ભારતનું સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ. #Vadnagar























