As part of the National Unity Day 2026 celebration, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.”
#valsadpolice #nationalunityday2026
#fightagainstdrugs
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
As part of the National Unity Day 2026 celebrations, Valsad Police warmly welcomed the National Motorcycle Rally featuring 140+ riders, united by the mission “Fight Against Drugs.”
#valsadpolice #nationalunityday2026
#fightagainstdrugs
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
પારડી પોલીસની સફળ કાર્યવાહી
મહેન્દ્રા કપંનીની સ્કોર્પીયો કારમાં ચોરી છુપીથી કિં.₹. ૨,૫૩,૦૮૦/- નો વિદેશી દારૂનો જથ્થો ભરી વાહતુક કરવાની પેરવી કરતા કાર ઝડપી પાડેલ
#gujaratpolice #valsadpolice #prohibition #wanted #pardi_police_station
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
વલસાડ LCB ની સફળ કામગીરી
દમણ ખાતેથી મારૂતી સેલેરીયો કારમાં ચોરી છુપીથી લઈ જવાતો કિં.₹. ૧,૦૬,૩૬૮/-નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડેલ
#gujaratpolice #valsadpolice #prohibition #valsad #crime #lcb #lcb_pi
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
બંધ બોડી ટાટા ટેમ્પોમાં લઇ જવાતો કિ.રૂ. ૯૪,૮૬,૩૩૬/- ના વિદેશી દારુના જથ્થો ઝડપી પાડતી "વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ"
#seva #suraksha #santi #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
મારામારીના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી ઉમરગામ પોલીસ
#gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police #detection #crime #crimedetection #WANTED
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
વાપી GIDC પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં WANTED આરોપીને ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
#gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi #wanted
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
અસત્ય પર સત્યનો, અધર્મ પર ધર્મનો અને અંધકાર પર પ્રકાશનો વિજય એટલે વિજયાદશમી.
વલસાડ જિલ્લા પોલીસ તરફથી દશેરાની હાર્દિક શુભકામનાઓ
#ValsadPolice #Vijayadashami #Dussehra #દશેરા #વિજયાદશમી #સત્યનોવિજય
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
મુક બધીર બાળકને ગુમ થયાના ગણતરીના સમયમાં શોધી પરીવાર સાથે પુન:મિલન કરાવતી "ઉમરગામ પોલીસ"
#gujaratpolice #valsadpolice #umargam_police_station #umargam_police
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની સફળ કામગીરી
હ્યુન્ડાઈ I20 કારમાંચોરી છુપીથી લઈ જવાતો કુલ કિં.₹ ૪૩,૭૨૮/- નો વિપુલ પ્રમાણનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડેલ
#gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
વલસાડ જિલ્લા પોલીસ
આપની સલામતી, અમારું લક્ષ્ય
#gujaratpolice #valsadpolice
#navratri2026❤️✨ #happynavratri #navratrifestival #navratrivibes❤️ #garbalover #garbanight #gujaratigarba #dandiya
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
ઉમરગામ પોલીસ કટિબદ્ધ છે.
ગરબા પણ થાય અને ગરિમા પણ જળવાય
#gujaratpolice #valsadpolice #umargam_police_station
#navratri2026 #happynavratri #navratrifestival #navratrivibes #garba #garbanight #gujaratigarba #dandiya #awareness
@dgpgujarat @GujaratPolice @igpsuratrange
ડુંગરી પોલીસની સરાહનીય કામગીરી
છેલ્લા દોઢેક વર્ષથી ડુંગ૨ી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડેલ
#gujaratpolice #valsadpolice #wanted #valsad
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
ઉમરગામ પોલીસની સફળ કામગીરી પળગામમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગુજરાત પોલિપ્લાસ્ટ નામની કંપનીમાં ઈલેકટ્રીક મશીનના કોપરના કેબલ કાપી ઘરફોડ ચોરી કરતી “ગડગ ગેંગ” ના ૦૫ આરોપીઓને પકડી પાડેલ
#gujaratpolice
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
ઉમરગામ પોલીસની સફળ કામગીરી
પળગામમાં વૃંદાવન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ ગુજરાત પોલિપ્લાસ્ટ નામની કંપનીમાં ઈલેકટ્રીક મશીનના કોપરના કેબલ કાપી ઘરફોડ ચોરી કરતી “ગડગ ગેંગ” ના ૦૫ આરોપીઓને પકડી પાડેલ
#GujaratPolice #valsadpolice
@sanghaviharsh @CMOGuj @GujaratPolice @igpsuratrange
પારડી તથા નાનાપોંઢા પોલીસ સ્ટેશનના વાહનચોરીના કુલ- ૦૪ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલતી વલસાડ SOG
#gujaratpolice #valsadpolice #seva #suraksha #shanti
@sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @igpsuratrange
દમણથી સેન્ટ્રો કારમાં ચોરી છુપીથી લઈ જવાતો કિ.રૂ! ૮૦,૩૫૨/- ના વિદેશી દારુના જથ્થો ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ
#seva #suraksha #santi #gujaratpolice #valsadpolice #prohibition #valsad #detection #crime #lcb #lcb_pi
@dgpgujarat @GujaratPolice @igpsuratrange











