Office of the IG of Police Surat Range Surat. Official twitter Account of IGP Surat Range.

Surat, India
Joined September 2016
ઘરફોડ ચોરીના આરોપીને મુંબઈના દાદરથી પકડી પાડતી વલસાડ એલ.સી.બી. @GujaratPolice @SPvalsad
90
ચપ્પુ બતાવી લૂંટ કરનાર ધાર ગેંગના એક આરોપીને પકડી પાડતી વલસાડ પોલીસ. @GujaratPolice @SPvalsad
1
90
ટાટા ટ્રકમાં વડોદરા તરફ લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી સુરત ગ્રામ્ય એલ.સી.બી. @GujaratPolice @SP_SuratRural
1
71
વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડતી વલસાડ એલ.સી.બી. @GujaratPolice @SPvalsad
2
115
“નશાથી દૂર રહો, જીવનની દરેક પળને સુરક્ષિત બનાવો!” 💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત! 📷 State Narcotics Helpline: 1908 #GujaratPolice
1
73
“કેનાબીસના નશાથી સાવધાન! સ્વાસ્થ્ય, પરિવાર અને ભવિષ્યને જોખમમાં ન મૂકો.” 💪 નશામુક્ત ગુજરાત, સુરક્ષિત ગુજરાત! 📞 State Narcotics Helpline: 1908 #GujaratPolice
1
66
સોલાર પ્લાન્ટ માંથી વાયર ચોરી કરનાર બે ઈસમોને પકડી પાડતી બારડોલી રૂરલ પોલીસ. @GujaratPolice @SP_SuratRural
1
80
ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને પકડી પાડતી ઓલપાડ પોલીસ. @GujaratPolice @SP_SuratRural
1
98
તાપી જિલ્લામાં તાજેતરમાં બનેલ ATM કાપવાના બે ગુના તથા વાહન ચોરી સહિત કુલ-૩ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. @GujaratPolice @SP_SuratRural
2
89
"ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડતી નવસારી SOG" નશીલા પદાર્થો સામેની લડાઈમાં ગુજરાત પોલીસની સતર્કતા અને કડક કાર્યવાહી. @GujaratPolice @SP_Navsari
2
78
એલ્યુમિનિયમના ઈન્ગોટ સહિત ટ્રેલરની ચોરીના ગુનામાં પાંચ આરોપીઓને પકડી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ. @GujaratPolice @SP_SuratRural
1
69
કાચા હીરાની ચોરીના ગુનામાં ૧૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ એલ.સી.બી. @GujaratPolice @SPvalsad
2
119
કોપર કેબલની ચોરી કરનાર ગડગ ગેંગના પાંચ આરોપીઓને પકડી પાડતી ઉમરગામ પોલીસ. @GujaratPolice @SPvalsad
2
83
ચપ્પુ બતાવી લૂંટ કરાનાર બે આરોપીઓને પકડી પાડતી કડોદરા GIDC પોલીસ. @GujaratPolice @SP_SuratRural
1
82
ધાડના ગુનામાં છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડતી વલસાડ LCB. @GujaratPolice @SPvalsad
1
63
આસ્તા ગામની સીમમાં આવેલ સાધના ટેક્ષો પ્લોટ નં.૧૩, ૧૪ કંસ્ટ્રક્શનનાં લોખંડના સળીયાની ચોરી કરનાર ઇસમોને ચોરી કરેલ લોખંડના સળીયા સાથે ગણતરીના કલાકમાં પકડી પાડતી કામરેજ પોલીસ. @GujaratPolice @SP_SuratRural
🤖 Made with AI
1
4
183
જુગાર રમતા છ ઈસમોને પકડી પાડતી વલસાડ સીટી પોલીસ. @GujaratPolice @SPvalsad
1
2
98
૯ વર્ષથી લૂંટના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ. @GujaratPolice @SPvalsad
81
જુગાર રમતા છ ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉમરગામ પોલીસ. @GujaratPolice @SPvalsad
1
96
બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલતી તડકેશ્વર પોલીસ. @GujaratPolice @SP_SuratRural
77