SDM Veraval & ERO 90 Somnath retweeted
‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ના ઉપલક્ષમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ગાર્ડન થી મણિબહેન કોટક સ્કૂલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ
------------
કેન્ડલ માર્ચ એ ઘર-વતનથી વિસ્થાપિત થયેલા લાખો નાગરિકોના સંઘર્ષ, ધૈર્ય અને બલિદાનને સ્મરણ કરવાનો અવસર @CMOGuj @InfoGujarat @InfoGirsomnath @JayantiRavi
SDM Veraval & ERO 90 Somnath retweeted
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે તિરંગી રોશનીથી ઝળહળ્યું વેરાવળ
----------------
સરકારી કચેરીઓ અને ભવનો રોશનીથી ઝળહળી ઉઠ્યા. @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
SDM Veraval & ERO 90 Somnath retweeted
સારસવા ગામે આવેલ ઐતિહાસિક પગથિયાં વાળી વાવ ની મુલાકાત કરી,જેનો ઇતિહાસ 10મી સદી સાથે જોડાયેલ છે.આવા પૌરાણિક મહત્વના વારસાનુ યોગ્ય જતન અને દેખભાળ માટે સબંધિતોને કાળજી લેવા જણાવ્યું.@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
@MLASanjaysinh
SDM Veraval & ERO 90 Somnath retweeted
સારસવા ગામે ગ્રામ પંચાયત તલાટી રેકર્ડ ની તપાસણી કરી અને નબળી વસુલાત માં સુધારો કરવા,અવશાન પામેલ ખેડૂત ખાતેદારો પૈકી વારસાઈ માટે બાકી કેશો શોધી સત્વરે વારસાઈ નોંધ કરાવવા સૂચના આપી.@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
@MLASanjaysinh
SDM Veraval & ERO 90 Somnath retweeted
સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ
-----------------
મહારાષ્ટ્રથી વિશેષ ટ્રેન મારફતે સોમનાથ પહોંચ્યા ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ.
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
@MLASanjaysinh
SDM Veraval & ERO 90 Somnath retweeted
આજરોજ વેરાવળ તાલુકાના સારસવા ગામે પ્રાથમિક શાળાની મુલાકાત કરી, સુવિધા, સ્ટાફ, બાળકોની હાજરી બાબતે ખાત્રી કરી, શાળામાં નિયમિત સાફ સફાઈ માટે સૂચના આપી.
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
@MLASanjaysinh
અતિથિ દેવો ભવઃ 🤝
શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મહારાષ્ટ્રથી પધારેલ યાત્રાળુઓ સાથે આવેલ પ્રતિનિધિ મંડળને પ્રાંત અધિકારીશ્રી વેરાવળ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
1
3
226
મહારાષ્ટ્ર શાસન વતી પ્રતિનિધિ મંડળે તેઓની ગીર સોમનાથ જીલ્લાની યાત્રા સુખરૂપ અને યાદગાર સંપન્ન થયા બદલ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ પ્રત્યે વિશેષ આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. @CMOGuj @InfoGujarat @collectorgirsom @InfoGirsomnath
44
SDM Veraval & ERO 90 Somnath retweeted
માન.કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મહેસૂલી અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ.જેમાં iORA,IRCMS,સ્વામિત્વ અને CBDC યોજના સહિત સરકારી જમીનની માંગણી-દબાણ, ગામતળની દરખાસ્તોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
SDM Veraval & ERO 90 Somnath retweeted
આજરોજ વેરાવળ તાલુકાના કોડીદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે બાલ વાટીકા તથા ધોરણ-1 માં કુલ મળીને ૬૯ બાળકોને પ્રવેશ કરાવેલ, શાળાના સમગ્ર કેમ્પસની મુલાકાત કરી જરૂરી સાફ સફાઈ માટે સૂચનાઓ આપી તથા પી.એમ. પોષણ કેન્દ્રની મુલાકાત કરી સબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @InfoGirsomnath
SDM Veraval & ERO 90 Somnath retweeted
આજરોજ આગામી નીટ પરીક્ષા સંદર્ભે સબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવેલ અને પરીક્ષા અંગે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે. પરીક્ષાની ગોપનીયતા જળવાઈ રહે તે મુજબની જરૂરી સૂચના આપવામાં આવેલ. @CMOGuj @revenuegujarat @JayantiRavi @SEOC_Gujarat @Harsh_Office @InfoGirsomnath
SDM Veraval & ERO 90 Somnath retweeted
વેરાવળ ચોપાટી ખાતે મહિલાઓએ યોગાભ્યાસ કર્યો
-----------------
૨૫૦ થી વધુ મહિલાઓએ યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશો આપ્યો @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi @Harsh_Office @MLASanjaysinh
SDM Veraval & ERO 90 Somnath retweeted
આજ રોજ સવારે ૧૧.૦૦ કલાક થી ૧૮.૦૦ કલાક સુઘી યોજાયેલ માન. અઘિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલના અઘ્યક્ષ સ્થાને રાજયના તમામ કલેકટરશ્રીઓની વીડીયો કોન્ફરન્સમાં હાજરી આપી. @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi @Harsh_Office @MLASanjaysinh
SDM Veraval & ERO 90 Somnath retweeted
માન.કલેક્ટરસાહેબશ્રીએ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પડેલ ચૂંટણી કાર્યક્રમ અન્વયે જિલ્લાના જિલ્લાના તમામ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને નોડલ ઓફિસર શ્રીઓ સાથે મીટીંગ યોજી.@SECGujarat
SDM Veraval & ERO 90 Somnath retweeted
માન. કલેકટરશ્રીએ સ્થાનિક સ્વરાજ્ય એકમોની ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત વિડીયો કોન્ફરન્સમાં હાજરી આપી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.@SECGujarat
SDM Veraval & ERO 90 Somnath retweeted
Review of Department’s key initiatives by Hon. MoS, Revenue. Keeping ‘Public Interest' at the core of every decision, we are committed to a proactive, transparent and citizen-centric administration. A path toward @ViksitGujarat
વેરાવળ સબ ડિવિઝન તળેના વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો મુદામાલનો જથ્થો કુલ બોટલ નંગ−42806 જેની કિંમત આશરે એક કરોડ દસ લાખનો સરકારશ્રીના નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @JayantiRavi @InfoGujarat @collectorgirsom
3
170
SDM Veraval & ERO 90 Somnath retweeted
વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું...
બજેટ 2026-27માં આદિજાતિ વિદ્યાર્થીઓને શિક્ષણ, રહેઠાણ અને આધુનિક સુવિધાઓ માટે મહત્વપૂર્ણ જોગવાઈઓથી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસને મળશે નવી ઊંચાઈ
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
SDM Veraval & ERO 90 Somnath retweeted
પ્રથમ જ્યોતિર્લિંગની પવિત્ર ભૂમિ
@CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
SDM Veraval & ERO 90 Somnath retweeted
*સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી ખાતે ૧૬માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી*
@CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @Harsh_Office @ECISVEEP @CEOGujarat






















































