
તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
Gandhinagar, India
Joined November 2019
- Tweets6.3K
- Following18
- Followers272K
- Likes4.3K
Pinned Tweet
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia
@narendramodi
@AmitShah
@Bhupendrapbjp
@CMOGuj
m.facebook.com/story.php?sto…
Yuvrajsinh Jadeja retweeted
જે યુવાનએ હંમેશા ગુજરાત ના એક એક યુવાનો માટે ચીંતા કરી છે …
પોલીસ આવાસ હોય કે નકલી દુધ આ યુવાન લડ્યો છે ..
ભષ્ટ્રાચારીઓને પકડ્યા અને દુનિયા સામે લાવ્યા એટલે કહેવાય કે નડ્યો છે
આજે એમનો જન્મદિવસ છે માતાજી ને પ્રાર્થના કરીએ એમને હંમેશા તાકાત આપે …
જન્મદિવસની ખુબ ખુબ શુભકામના 💐💐💐
@YAJadeja
#Vijaysinh_Rajput
#Network_News_Gujarat
તાપી જિલ્લાના #વાલોડ તાલુકાના ભીમપોર ગામની #પ્રાથમિક_શાળામાં દુર્ઘટના સર્જાઈ હતી.
⛔શાળાના કેમ્પસમાં આવેલા શેડ પર ખેતીવાડી લાઇનનો જીવંત વીજતાર તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ભીમપોર પ્રાથમિક શાળામાં 29 બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળાના કેમ્પસમાં જ જીવંત વીજતાર તૂટી પડતાં બાળકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં વારંવાર વીજતાર તૂટી પડવાની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વીજ વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માગ છે.
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
#કળયુગના_રાવણ
🤔"પ્રચાર માટે બાળકોના ફોટા સોશિયલ મીડિયા પર ખડકી દેતા નેતાઓને આજે અચાનક બાળ અધિકાર અને કલમ-૨૧ યાદ આવી ગઈ!"👺
🤔"શાળાઓની બદહાલી સુધારી ન શકાય એટલે મોબાઈલના કેમેરા સુધારવા નીકળ્યા છે!"
🤔"પ્રવેશોત્સવ વખતે બાળકો ‘વોટબેંકનું મોડેલ’ અને જનતા સવાલ પૂછે ત્યારે ‘ગોપનીયતા’? વાહ રે બેવડા ધોરણો!"
🤔"કળશ યાત્રાના તાયફાઓમાં વિદ્યાર્થીઓને ભાજપ પક્ષનો ખેસ પહેરાવી રોડ પર ફેરવો ત્યારે કોઈ કાયદો નહીં, પણ વાલી / પત્રકાર કે જાગૃત શાળાની હાલત જોવા જાય ત્યારે POCSO અને પોલીસની ધમકી? વાહ રે બેવડા ધોરણો!"
🤔"નેતાઓ પોતાના પ્રચાર માટે કેમેરાના કાફલા લઈને વર્ગખંડમાં ઘૂસી જાય ત્યારે કોઈ પરવાનગી નહીં, પણ ગરીબ વાલી પોતાના બાળકનું ભવિષ્ય જોવા જાય તો પોલીસ કેસની ધમકી?"
🤔"તાયફાઓમાં કરોડોના ખર્ચા અને ફોટો સેશન સરકારી, પણ જ્યારે શાળાના તૂટેલા છાપરાં કેમેરામાં કેદ થાય ત્યારે નિયમો સરકારી!"
🤔"આ પરિપત્ર બાળકોની સુરક્ષા માટે નથી, વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર અને પાપ છુપાવવાનું કાયદાકીય પડદો છે."👹
🤔"જ્યાં ગંદા શૌચાલય, ટપકતી છતો અને મધ્યાહ્ન ભોજનમાં સડેલું અનાજ પીરસાતું હોય, ત્યાં કેમેરા તો ખૂંચવાના જ ને સાહેબ!"
🤔"શિક્ષકોની ઘટ પૂરી નથી કરવી, શાળાના ઓરડા નથી બનાવવા, બસ શિક્ષણની દુર્દશા બતાવતો અરીસો ફોડી નાખવો છે!"
🤔"સરકારી શાળા એ પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સથી ચાલે છે, કોઈ નેતા કે સાહેબની ખાનગી જાગીર નથી!"
🤔"અરીસો ધૂંધળો કરવાથી ચહેરાના ડાઘ નથી ભૂંસાતા; નાગરિકોના કેમેરા બંધ કરવાથી શાળાઓના કૌભાંડો નહીં છુપાય."
🤔"બંધારણની કલમ ૧૯(૧)(a) એ સામાન્ય નાગરિકને બોલવાની અને સત્ય જોવાની આઝાદી આપી છે, કોઈ પરિપત્ર તેને બંધક ન બનાવી શકે."
🤔"RTI ના કાયદાથી જે સંસ્થાઓનું નિરીક્ષણ થઈ શકે, તેને આચાર્યની લેખિત મંજૂરીના તાળા મારી લોકશાહીની હત્યા ન કરી શકાય."
🤔"બાળકોના જાતીય શોષણ સામે બનેલા POCSO જેવા પવિત્ર કાયદાનો ઉપયોગ ભ્રષ્ટાચાર છુપાવવા માટે? આનાથી મોટો કાયદાનો દુરુપયોગ શું હોઈ શકે?"👺
🤔"શાળાની છતનો પોપડો પડતો બતાવનાર પત્રકાર કે નાગરિક પર પોલીસ કેસ? શું સત્ય ઉજાગર કરવું હવે ગુનો બની ગયું છે?"👹
🤔"ગુનેગારો સામે કલમો લગાવવામાં હાથ ધ્રૂજે છે અને જાગૃત નાગરિકો સામે કાયદાની કલમોના સરઘસ કાઢો છો!"
🤔"ખેતર કે મજૂરી છોડીને બાળકની સ્થિતિ જોવા આવતો ગરીબ બાપ શું હવે શાળાના દરવાજે અરજીઓ લઈને લાઈનમાં ઊભો રહેશે?"
🤔"RTE કાયદાએ વાલીઓની બનેલી SMC ને સ્કૂલ મોનિટરિંગનો અધિકાર આપ્યો છે, આ પરિપત્ર વાલીઓને પોતાના જ બાળકના શિક્ષણથી બેદખલ કરે છે."📝
🤔"વાલીઓને શાળાના પરિસરમાંથી બહાર કાઢીને કયા મોંઢે 'બેટી પઢાવો, બેટી બચાવો' અને 'શિક્ષણ સુધાર'ના ભાષણો ઠોકો છો?"
👹"જો પરિસરમાં બધું બરાબર જ ચાલતું હોય તો કેમેરાથી આટલો ડર કેમ? પારદર્શિતાથી એ જ ડરે જેના વહીવટમાં કાળા કામ છુપાયેલા હોય!"
👹"લંકાપતિ રાવણે તો સીતાહરણ માટે સાધુનો વેશ લીધો હતો, પણ આજના કળિયુગી રાવણોએ પોતાના પાપ અને ભ્રષ્ટાચાર છુપાવવા 'બાળ સુરક્ષા'નો મહોરો પહેરીને શિક્ષણનું જ હરણ કરી લીધું છે!"
👹"બાળકોને રાજકીય ખેસ પહેરાવી કાર્યકર્તાની જેમ રસ્તા પર ફેરવવાના, અને જનતા અરીસો બતાવે તો કાયદાની તલવારો વીંઝવાની - આ જ છે આજના શાસકનો રાવણ-રાજ!"
👹"સાચો રાવણ એ નથી જે પૂતળામાં બળે છે, સાચો રાવણ એ સિસ્ટમ છે જે સરસ્વતીના મંદિરમાં બાળકોનું ભવિષ્ય હોમીને પોતાના પાપ છુપાવવા સરકારી તાળાં મારે છે!"
_
📌પોતાના પાપ છુપાવવા લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયાસ:👇🏻
આજના ડિજિટલ યુગમાં સામાન્ય નાગરિક જાગૃત થયો છે અને મોબાઈલ કેમેરા દ્વારા સરકારી શાળાઓની બદહાલ સ્થિતિ સરકાર સામે લાવી રહ્યો છે. શાળામાં પીવાના પાણીની અસુવિધા, ગંદા શૌચાલયો, છતમાંથી ટપકતું પાણી, શિક્ષકોની ઘટ અને મધ્યાહ્ન ભોજનમાં અપાતો હલકી ગુણવત્તાવાળો ખોરાક સોશિયલ મીડિયા પર ખુલ્લો પડી રહ્યો છે. વહીવટી તંત્ર પોતાની લાપરવાહી, અણઆવડત અને કૌભાંડો છુપાવવા માટે આવા તાનાશાહી પરિપત્રો બહાર પાડીને જાગૃત નાગરિકોના મોં સીવવા માંગે છે.
📌ભારતીય બંધારણ નાગરિકોને અભિવ્યક્તિ અને માહિતી મેળવવાની સ્વતંત્રતા આપે છે. સરકારી શાળા એ કોઈ ગુપ્ત સૈન્ય મથક નથી કે જ્યાં સામાન્ય નાગરિક કે પત્રકાર માટે પ્રવેશબંધી હોય. શાળા એ પ્રજાના ટેક્સના પૈસાથી ચાલતી જાહેર મિલકત છે. ત્યાંની સ્થિતિ જાણવી અને તેને ઉજાગર કરવી એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે.
📌સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓનો દુરુપયોગ:પરિપત્રમાં 'પુટ્ટસ્વામી ચુકાદા' હેઠળ ગોપનીયતાના અધિકારનો હવાલો આપવામાં આવ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જાહેર હિત (Public Interest) અને પારદર્શિતા સામે ગોપનીયતાનો અતિરેક કરી શકાય નહીં. વહીવટી નિષ્ફળતા છુપાવવા માટે ગોપનીયતાના અધિકારને ઢાલ બનાવવો એ કાયદાકીય રીતે અન્યાયી અને ગેરબંધારણીય છે.
@Bhupendrapbjp
@CMOGuj
પ્રતિ #GSSSB 🙏
#BMC દ્વારા #MPHW પરીક્ષાની તારીખ અગાઉથી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ GSSSB દ્વારા મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર / સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની પરીક્ષા પણ તા. 01/11/2026ના રોજ રાખવામાં આવી છે.
આથી બંને પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો એક પરીક્ષા આપવાથી વંચિત રહેશે અને એક પરીક્ષા માટે ભરેલી ફી તથા પરીક્ષા આપવાની તક પણ ગુમાવશે.
📝વિદ્યાર્થીઓના હિતમાં
BMCની અગાઉથી જાહેર થયેલી તારીખને ધ્યાનમાં રાખીને GSSSB દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તેવી વિનંતી.
#GSSSB #BMC #MPHW
@GsssbOfficial
@GSSSB_OFFICIAL
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
સવારે પરીક્ષા અને સાંજે ઘરે પહોંચો તે પહેલાં OMR તમારા મોબાઇલના ડિજિટલ વાયદાઓ ક્યાં ગયા ?❓
• જગ્યાઓ(પદ): ૭૧૭
• કુલ નોંધાયેલા ઉમેદવારો: ૧,૧૪,૯૭૦
• પરીક્ષામાં હાજર ઉમેદવારો: ૭૫,૯૬૩
ગત ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ યોજાયેલ સુરત મહાનગરપાલિકા (SMC) વર્ગ-૩ જુનિયર ક્લાર્કની ૭૧૭ જગ્યાઓ માટેની પરીક્ષા પૂર્ણ થયે સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી ઉમેદવારોની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી જાહેર ન થતાં હજારો મહેનતુ પરીક્ષાર્થીઓમાં ભારે રોષ અને શંકાઓનું વાતાવરણ ઊભું થયું છે.
⛔તંત્રનો દાવો: પરીક્ષા બાદ ૨ દિવસમાં OMR સ્કેનિંગ પૂર્ણ કરી ઓનલાઇન મુકાશે અને ૫ દિવસમાં આન્સર કી જાહેર કરવાની ફાંકા ફોજદારી કરવામાં આવી હતી.
🧑🏻🏫ઉમેદવારોના ગંભીર સવાલો અને શંકાઓ:
૧. આધુનિક ટેક્નોલોજીના યુગમાં આટલો મોટો વિલંબ કેમ ? જ્યારે રાજ્યમાં આધુનિક હાઈસ્પીડ સ્કેનિંગ સિસ્ટમ અને ટેકનોલોજી ઉપલબ્ધ છે, ત્યારે પૂર્વ જાહેરાત મુજબ ૨ દિવસમાં OMR સ્કેનિંગ અને ૫ દિવસમાં આન્સર કી મૂકવાના વાયદા છતાં હજુ સુધી ૭૫,૯૬૩ પરીક્ષાર્થીઓની OMR શીટ અપલોડ કેમ નથી થઈ ?
૨. છેલ્લા કેટલાક દિવસોથી ઉમેદવારોના ગ્રૂપ અને સોશિયલ મીડિયા પર કોઈ કોર્પોરેટરના નામ સાથે ઉમેદવાર દીઠ લાખોની કથિત લેવડ-દેવડ અને મેરિટમાં નામ ઘુસાડવાની વાતો ભારે ચર્ચામાં છે. શું આ વિલંબ પાછળ કોઈ અંદરખાને ગોઠવણ કે OMR શીટ સાથે છેડછાડની શક્યતા છે ?
૩. પારદર્શિતા પર ઊભા થતા સવાલો: જો પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે લેવાઈ હોય, તો ઉમેદવારોને પોતાની અસલ સ્કેન થયેલી OMR મૂકવામાં આટલો વિલંબ કેમ ? તંત્રને શેનો ડર છે ? આ પ્રકારનો ઢીલાશભર્યો અભિગમ જ શંકાઓને જન્મ આપે છે..
#SMCClerk #SMCExam #OMRSheet #JusticeForCandidates #Transparency #DigitalGujarat #TransparencyInExams #SMCExam2026
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
📝જાહેરાત ક્રમાંક: ૪૬૧/૨૦૨૬૨૭ (વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩) માં રજૂ કરાયેલ વિસંગતતા ધ્યાને લઈ, કુલ જગ્યાઓ ૧૧૬૩ ના બદલે ૧૬૬૩ સાથે ત્વરિત સુધારેલી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.👇🏻👇🏻👇🏻
#GSSSB_OFFICIAL
⛔ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (#GSSSB) દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના મધ્યસ્થ આલેખન તંત્ર, ગાંધીનગર હસ્તકની વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ (જાહેરાત ક્રમાંક: ૪૬૧/૨૦૨૬૨૭) માં પ્રાથમિક દ્રષ્ટિએ રહેલી આંકડાકીય વિસંગતતા ધ્યાને આવતાં જ, મંડળે ત્વરિત સુધારો કરીને કુલ ૧૬૬૩ જગ્યાઓ સાથેની નવી સુધારેલી સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરી દીધી છે.
🙏🏻ઉમેદવારોની રજૂઆતને આટલી ગંભીરતાથી લઈ ગણતરીના કલાકોમાં પારદર્શક રીતે સુધારો કરવા બદલ માનનીય અધ્યક્ષશ્રી, સચિવશ્રી તેમજ સમગ્ર મંડળનો આભાર.
🏮સુધારેલી જાહેરાત (Advt No. 461/2026-27): કુલ સુધારેલી જગ્યાઓ: ૧૬૬૩
#GSSSB #WorkAssistant #Advt461 #GSSSBRecruitment #GujaratJobs #GSSSB_Update #YouthOfGujarat
@GSSSB_OFFICIAL
@GsssbOfficial
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
🙏🏻માનનીય અધ્યક્ષશ્રી / સચિવશ્રી, ગૌણસેવા પસંદગી મંડળ
🕵🏻અમારા ધ્યાનમાં એક વિસંગત બાબત ધ્યાનમાં આવી છે, આજરોજ મંડળ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૪૬૧/૨૦૨૬૨૭, સંવર્ગ: વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ ની વિગતવાર સૂચનાઓમાં જગ્યાઓની વિગતો દર્શાવતું કોષ્ટક જોતાં, પ્રાથમિક દ્રષ્ટિએ કુલ જગ્યાઓના સરવાળા તથા કક્ષાવાર ફાળવણીમાં ટાઈપિંગ/આંકડાકીય ક્ષતિ રહી ગઈ હોય તેમ જણાય છે.
📝જાહેરાતમાં કુલ જગ્યાઓ ૧૧૬૩ દર્શાવેલ છે,
પરંતુ કક્ષાવાર દર્શાવેલ સંખ્યાઓ સરવાળો કરતાં વિસંગત્તા ધ્યાને આવે છે.
📢ઉમેદવારોમાં કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહે અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી, આપશ્રીને ખૂબ નમ્ર વિનંતી છે કે આ બાબતની યોગ્ય ચકાસણી કરી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સત્વરે સુધારા જાહેરાત (શુદ્ધિપત્રક) પ્રસિદ્ધ કરવા કૃપા કરશો અને કદાચ જો અમારી સમજવા ભૂલ હોય તો પણ અમારૂ ધ્યાન દોરશો.
@GSSSB_OFFICIAL
@GsssbOfficial
#GSSSB #WorkAssistant #Advt461 #GSSSBRecruitment #GujaratJobs #Corrigendum #GSSSB_Update #YouthOfGujarat
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
🙏🏻માનનીય અધ્યક્ષશ્રી / સચિવશ્રી, ગૌણસેવા પસંદગી મંડળ
🕵🏻અમારા ધ્યાનમાં એક વિસંગત બાબત ધ્યાનમાં આવી છે, આજરોજ મંડળ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૪૬૧/૨૦૨૬૨૭, સંવર્ગ: વર્ક આસિસ્ટન્ટ, વર્ગ-૩ ની વિગતવાર સૂચનાઓમાં જગ્યાઓની વિગતો દર્શાવતું કોષ્ટક જોતાં, પ્રાથમિક દ્રષ્ટિએ કુલ જગ્યાઓના સરવાળા તથા કક્ષાવાર ફાળવણીમાં ટાઈપિંગ/આંકડાકીય ક્ષતિ રહી ગઈ હોય તેમ જણાય છે.
📝જાહેરાતમાં કુલ જગ્યાઓ ૧૧૬૩ દર્શાવેલ છે,
પરંતુ કક્ષાવાર દર્શાવેલ સંખ્યાઓ સરવાળો કરતાં વિસંગત્તા ધ્યાને આવે છે.
📢ઉમેદવારોમાં કોઈ પણ પ્રકારની અસમંજસ ન રહે અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી, આપશ્રીને ખૂબ નમ્ર વિનંતી છે કે આ બાબતની યોગ્ય ચકાસણી કરી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો સત્વરે સુધારા જાહેરાત (શુદ્ધિપત્રક) પ્રસિદ્ધ કરવા કૃપા કરશો અને કદાચ જો અમારી સમજવા ભૂલ હોય તો પણ અમારૂ ધ્યાન દોરશો.
@GSSSB_OFFICIAL
@GsssbOfficial
#GSSSB #WorkAssistant #Advt461 #GSSSBRecruitment #GujaratJobs #Corrigendum #GSSSB_Update #YouthOfGujarat
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
"ગુજરાત સરકારના આ #નિર્ણય અંગે યુવા શિક્ષિત ઉમેદવારોની પ્રતિક્રિયાઓ અને તેમની આક્રોશિત વાજબી કોમેન્ટ પરથી જમીની હકીકત અને જનમત સમજી લેવાની જરૂર છે."👇🏻
❓એક પ્રશ્ન ગુજરાત સરકારને છે.❓
જે જવાન ૧૭ વર્ષ કારગિલ/સિયાચીનમાં લોહી રેડી ૩૮ વર્ષની ઉંમરે આવે તેને દોડ પણ લગાવવાની અને ૪૦% પાસિંગ માર્ક્સ પણ લાવવાના.
❓જ્યારે ૨૨ વર્ષના ફિટ અગ્નિવીરને દોડ કે લેખિત બંનેમાંથી મુક્તિ ?
❓પરીક્ષા વિના ૨૦% બેઠકો પર પસંદગીનો માપદંડ શું ?
શારીરિક કસોટી નથી, લેખિત પરીક્ષા નથી - તો ૨૦ બેઠકો સામે ૫૦ અગ્નિવીર અરજી કરશે ત્યારે પસંદગી કોની થશે ? લાગવગ, સેટિંગ કે લકી ડ્રો ? 🤔
(👆🏻અગ્નિવીરોને અનામત કે વયમાં છૂટછાટ આપો એ #આવકાર્ય છે એનો કોઈ વિરોધ પણ નથી...પણ પરીક્ષા માંથી જ મુક્તિ !?🤔)
🧑🏻✈️આર્મીનું કાર્ય દેશની સરહદ સાચવવાનું છે
અને
👮🏻પોલીસનું કાર્ય રાજ્યની કાયદો-વ્યવસ્થાનું.
👆🏻અગ્નિવીરોને અનામત કે વયમાં છૂટછાટ આપો એ #આવકાર્ય છે એનો કોઈ વિરોધ પણ નથી, પણ તમામ પરીક્ષાઓ માંથી મુક્તિ આપીને લાખો યુવાનો અને ૧૭ વર્ષ સુધી અમૂલ્ય સેવા આપનાર દેશના સાચા #માજી_સૈનિકો સાથે વિરોધાભાસ કેમ ?
ભરતી પ્રક્રિયામાં સમાનતાના સિદ્ધાંત અને ન્યાયિક વ્યવસ્થાનો પણ પ્રશ્ન છે. વહીવટી અને નૈતિક સ્તરે મોટા વિરોધાભાસ ઊભા થાય છે. 🫡સેનાનું કૌશલ્ય અને પોલીસનું નાગરિક કાયદો-વ્યવસ્થાનું કાર્ય અલગ છે. પાયાના કાયદાકીય કે બૌદ્ધિક જ્ઞાનની ચકાસણી (લેખિત ટેસ્ટ) વિના પોલીસ દળમાં નિમણૂક આપવી એ વ્યવસ્થા માટે કેટલી વ્યવહારુ ગણાય ? તે પણ સરકારે સમજાવું જોઈએ..
🫡#અગ્નિવીરોનું પુનર્વસન ચોક્કસ થવું જોઈએ અને તેમને અનામત કે વયમર્યાદામાં લાભ મળવો #આવકાર્ય છે. પરંતુ ૧૭ વર્ષ સેવા આપનાર નિયમિત માજી સૈનિકો અને વર્ષોથી તપસ્યા કરતા સામાન્ય ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, અગ્નિવીરો માટે પણ ઓછામાં ઓછા પાસિંગ માર્ક્સ કે લઘુતમ ગુણવત્તા ચકાસણીનો કોઈ પારદર્શક માપદંડ રાખવો #અનિવાર્ય બને છે.
🫡🧑🏻✈️નિયમિત #માજી_સૈનિક (Ex-Serviceman):
સેવાકાળ: ૧૫ થી ૧૭ વર્ષ દેશના સૌથી દુર્ગમ મોરચાઓ (સિયાચીન, કારગિલ, એલઓસી કે નોર્થ-ઈસ્ટ) પર ફરજ બજાવીને ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે.
👆🏻તો પણ : પોલીસ ભરતીમાં તેઓને ગ્રાઉન્ડ (દોડ) પણ કરવી પડે છે અને લેખિત પરીક્ષામાં બેસીને ૪૦% લઘુતમ પાસિંગ માર્ક્સ લાવવા ફરજિયાત હોય છે.
🧑🏻✈️🫡 માજી અગ્નિવીર (Ex-Agniveer):
સેવાકાળ: ૪ વર્ષની સેવા પૂર્ણ કરી ૨૧ થી ૨૫ વર્ષની યુવાન વયે પરત ફરે છે.
👆🏻પોલીસ ભરતીમાં : શારીરિક કસોટી (PET) માંથી પણ ૧૦૦% મુક્તિ અને લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ.
⛔૪૦ વર્ષની ઉંમરે પહોંચેલા ૧૭ વર્ષ સેવા આપી ચૂકેલા અનુભવી સૈનિક પાસેથી દોડ અને લેખિત પરીક્ષાના ૪૦% માર્ક્સના નીતિનિયમો રાજ્ય સરકાર ને યોગ્ય લાગે છે તો જ્યારે ૨૩-૨૪ વર્ષના ફિટ યુવાન અગ્નિવીરને બંનેમાંથી મુક્તિ આપવી આ કઈ નીતિ હેઠળ તાર્કિક ગણાય ? 🤔
🧑🏻🦱સામાન્ય ઘરનો યુવાન રાત-દિવસ એક કરીને ૦.૫ માર્ક્સ માટે બહાર ફેંકાઈ જાય, અને બીજી તરફ કોઈ પણ પરીક્ષા વગર સીધા ઓર્ડર ? શું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાન તકનો બંધારણીય અધિકાર માત્ર કાગળ પર જ રહેશે ?🤔 સામાન્ય પરિવારના લાખો યુવાનો લાઇબ્રેરીઓમાં બેસીને જનરલ નોલેજ, રીઝનિંગ અને કાયદાની તૈયારી કરે છે અને સવારે ૪ વાગ્યે ગ્રાઉન્ડમાં દોડીને ૧-૧ માર્ક માટે વર્ષો સુધી સંઘર્ષ કરે છે..
👇🏻👇🏻
ઉદાહરણ: માની લો કે પોલીસ દળમાં ૧૦૦ જગ્યાઓ બહાર પડે છે:
નિયમ મુજબ: ૨૦ જગ્યાઓ માજી(x) અગ્નિવીરો માટે અનામત થાય છે.
🧑🏻💼ઉમેદવાર A (Ex-Serviceman - ઉંમર ૩૮ વર્ષ): ૧૭ વર્ષ આર્મીમાં સેવા આપી, પણ જો તે લેખિતમાં ૩૯ માર્ક્સ લાવે તો ૪૦% ના નિયમ હેઠળ નાપાસ ગણાય. જો નિયત સમયે દોડ પૂર્ણ ન કરે તો પણ નાપાસ.
🧑🏻🏫ઉમેદવાર B (સામાન્ય ઉમેદવાર - ઉંમર ૨૪ વર્ષ): લેખિતમાં ૮૫ માર્ક્સ લાવવા છતાં મેરિટ ઊંચું જવાથી ૦.૫ માર્ક્સ માટે બહાર થઈ જાય.
🤷🏻ઉમેદવાર C (માજી અગ્નિવીર - ઉંમર ૨૩ વર્ષ): ન તો દોડ આપવાની, ન તો લેખિત પરીક્ષામાં એક પણ માર્ક લાવવાનો, સીધો ઓર્ડર !
👼🏻❓અંતે એક સવાલ: જો અગ્નિવીરોની અરજીઓ ૨૦ બેઠકો સામે ૫૦ આવશે, તો પરીક્ષા વિના તેમની વચ્ચે પસંદગીનો માપદંડ કયો રહેશે ?
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@Vivekdoza
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@hbtwits4u
@VoraMalhar
📱આ નિર્ણય બાબતે આપનો #અભિપ્રાય જણાવજો👇🏻
🏮ગુજરાત પોલીસ ભરતી: માજી અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો નવો નિર્ણય👇🏻
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગની સીધી ભરતીમાં માજી અગ્નિવીરો (Ex-Agniveers) માટે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે. સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, લશ્કરમાંથી સેવા પૂર્ણ કરી પરત ફરેલા ગુજરાતના મૂળ અગ્નિવીરો માટે સીધી ભરતીના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
🟤મુખ્ય જોગવાઈઓ:👇🏻
📌૨૦% અનામત: પોલીસ વિભાગની યુનિફોર્મવાળી જગ્યાઓ પર માજી અગ્નિવીરો માટે ૨૦% હોરિઝોન્ટલ અનામત લાગુ રહેશે.
📌પરીક્ષાઓમાંથી સંપૂર્ણ મુક્તિ:
શારીરિક કસોટી (PET) માંથી મુક્તિ: અગાઉ જુલાઈ ૨૦૨૬ના નોટિફિકેશન મુજબ શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
📌લેખિત પરીક્ષામાંથી મુક્તિ: તાજેતરના ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના સુધારા મુજબ સીધી ભરતીની લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
⛔વયમર્યાદામાં છૂટછાટ:
સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટછાટ.
પ્રથમ બેચના માજી અગ્નિવીરો માટે ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની વિશેષ છૂટછાટ.
⛔આ જોગવાઈ હેઠળ આવરી લેવાયેલ જગ્યાઓ:
➖આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Armed PSI)
➖આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (Armed Constable)
➖એસ.આર.પી.એફ. પ્લાટૂન કમાન્ડર (SRPF Platoon Commander)
➖એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ (SRPF Constable)
➖જેલર, ગ્રૂપ-૨
➖જેલ સિપાહી
⛔લશ્કરમાંથી યોગ્ય ડિસ્ચાર્જ મેળવી પરત ફરતા ગુજરાતના યુવાનો માટે રાજ્યની પોલીસ સેવામાં જોડાવાની આ એક સીધી તક બનશે.
📢૨૦% હોરિઝોન્ટલ અનામત (20% #Horizontal_Reservation): યોગ્ય ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ધરાવતા માજી અગ્નિવીરોને સીધી ભરતીમાં ૨૦% અનામત મળશે.
#GujaratPolice #Agniveer #GujaratPoliceBharti #ExAgniveer #PoliceRecruitment #GujaratGovt #HomeDepartment #GujaratJobs #PSI #Constable #SRPF
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
📱આ નિર્ણય બાબતે આપનો #અભિપ્રાય જણાવજો👇🏻
🏮ગુજરાત પોલીસ ભરતી: માજી અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો નવો નિર્ણય👇🏻
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગની સીધી ભરતીમાં માજી અગ્નિવીરો (Ex-Agniveers) માટે વિશેષ રાહતો જાહેર કરવામાં આવી છે. સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, લશ્કરમાંથી સેવા પૂર્ણ કરી પરત ફરેલા ગુજરાતના મૂળ અગ્નિવીરો માટે સીધી ભરતીના નિયમોમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે.
🟤મુખ્ય જોગવાઈઓ:👇🏻
📌૨૦% અનામત: પોલીસ વિભાગની યુનિફોર્મવાળી જગ્યાઓ પર માજી અગ્નિવીરો માટે ૨૦% હોરિઝોન્ટલ અનામત લાગુ રહેશે.
📌પરીક્ષાઓમાંથી સંપૂર્ણ મુક્તિ:
શારીરિક કસોટી (PET) માંથી મુક્તિ: અગાઉ જુલાઈ ૨૦૨૬ના નોટિફિકેશન મુજબ શારીરિક ક્ષમતા કસોટીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
📌લેખિત પરીક્ષામાંથી મુક્તિ: તાજેતરના ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના સુધારા મુજબ સીધી ભરતીની લેખિત પરીક્ષામાંથી પણ સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
⛔વયમર્યાદામાં છૂટછાટ:
સામાન્ય રીતે ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટછાટ.
પ્રથમ બેચના માજી અગ્નિવીરો માટે ઉપલી વયમર્યાદામાં ૫ વર્ષની વિશેષ છૂટછાટ.
⛔આ જોગવાઈ હેઠળ આવરી લેવાયેલ જગ્યાઓ:
➖આર્મ્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (Armed PSI)
➖આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (Armed Constable)
➖એસ.આર.પી.એફ. પ્લાટૂન કમાન્ડર (SRPF Platoon Commander)
➖એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ (SRPF Constable)
➖જેલર, ગ્રૂપ-૨
➖જેલ સિપાહી
⛔લશ્કરમાંથી યોગ્ય ડિસ્ચાર્જ મેળવી પરત ફરતા ગુજરાતના યુવાનો માટે રાજ્યની પોલીસ સેવામાં જોડાવાની આ એક સીધી તક બનશે.
📢૨૦% હોરિઝોન્ટલ અનામત (20% #Horizontal_Reservation): યોગ્ય ડિસ્ચાર્જ સર્ટિફિકેટ ધરાવતા માજી અગ્નિવીરોને સીધી ભરતીમાં ૨૦% અનામત મળશે.
#GujaratPolice #Agniveer #GujaratPoliceBharti #ExAgniveer #PoliceRecruitment #GujaratGovt #HomeDepartment #GujaratJobs #PSI #Constable #SRPF
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
💁♂️ભાવનગર માં ડમીકાંડ ફરી ગુંજ્યું
👨🚒ભાવનગર કોર્પોરેશનની ફાયરમેનની ભરતીમાં ડમીકાંડના સંગીન આરોપ
⛔#CCTV જગજાહેર કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
👇🏻👇🏻👇🏻
🔥ભાવનગરમાં ફરી ડમીકાંડનો મુદ્દો ગુંજ્યો : આગ બુઝાવનારાઓની ભરતીમાં જ ભ્રષ્ટાચારનો દાવાનળ!
🛑પરીક્ષા કેન્દ્રો પર જે તમાશો થયો તે જોઈને લાગે કે ભરતી પરીક્ષા નહોતી, પણ "આવો, બેસો અને પાસ થઈ જાઓ" સ્કીમ ચાલતી હતી!
👤ન કોઈ ID પ્રૂફ ચેક કરવાનું, માત્ર કોલલેટર જોઈને પ્રવેશ માટે લીલી ઝંડી! સાચો ખોટો જોવાની કોઈ તસ્દી નહીં.
👤બાયોમેટ્રિક જેવી "તકલીફ" લેવાની તંત્રને જરૂર જ ન લાગી.
👤જેને જ્યાં ફાવે ત્યાં બેસી જવાનું અને સાથે બેસીને પ્રેમથી પૂછી-પૂછીને જવાબો લખવાના!
👉 હવે સાદો અને સીધો હિસાબ: જો ભરતી બોર્ડ અને તંત્રે ખરેખર પ્રામાણિકતા, પારદર્શિતા અને નિયમોના દાયરામાં રહીને પરીક્ષા લીધી હોય, તો પરીક્ષા કેન્દ્રોના તમામ #CCTV ફૂટેજ જગજાહેર કરે! સીસીટીવી સામે આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
બાકી જો CCTV છુપાવવાના બહાના શોધાયા, તો પછી સમજી લેવાનું કે ‘દાળમાં કંઈક કાળું નથી, આખી દાળ જ કાળી છે’... અને મહેનતુ યુવાનોના ભવિષ્ય પર ફરી એકવાર "જય શ્રી રામ"!
હિંમત હોય તો CCTV ફૂટેજ જાહેર કરો,
ઉમેદવારો સત્ય જોવા આતુર છે !
#BMC #Bhavnagar #FiremanRecruitment #ScamAlert #GujaratJobs #JusticeForCandidates #CheckCCTV #FiremanRecruitment #ExposeCorruptSystem #JusticeForYouth
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
શિક્ષણનું રાજકીયકરણ ક્યાં સુધી યોગ્ય ?
ગોધરાની પટેલવાડા સ્થિત શાળા ખાતે યોજાયેલી 'સેવા જ્યોતિ કળશ યાત્રા' દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને રાજકીય પક્ષનો ખેસ પહેરાવવામાં આવ્યો હોવાનો વિડિઓ સામે આવ્યો છે.
શાળા એ સરસ્વતીનું મંદિર છે કે રાજકીય પ્રચારનું મેદાન ?
શિક્ષણને બાજુ પર મૂકીને આવા કાર્યક્રમોમાં જોડાવા માટે મજબૂર કરવા કેટલા અંશે યોગ્ય છે ?
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રાજકીય ખેસ કેમ?
સરકારી અને અનુદાનિત શાળાઓ શિક્ષણ આપવા માટે છે કે પક્ષીય પ્રચાર માટે ?
ગોધરાની શાળામાં યોજાયેલી યાત્રા દરમિયાન બનેલી આ ઘટના શિક્ષણ જગત માટે શરમજનક છે.
#Godhra #GujaratEducation #EducationFirst #SchoolPolitics #GodhraNews #GujaratNews #StopPoliticizingEducation #SaveEducation
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
🙏🏻અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક: આચાર્ય શ્રી શંકરભાઈ જાધવને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ🙏🏻
#વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સ્થિત નિલોશી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શંકરભાઈ જાધવના આકસ્મિક અને દુઃખદ અવસાનથી સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ અને શોકમગ્ન છે. એક સમર્પિત શિક્ષક અને આચાર્યનું આ પ્રકારે જીવન ટૂંકાવવું એ સમગ્ર સમાજ અને વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક તેમજ પીડાદાયક ઘટના છે.
📝સ્યૂસાઈડ નોટમાં વ્યક્ત થયેલી અંતિમ વેદના:
જીવનનો અંત લાવતા પહેલાં આચાર્યશ્રીએ લખેલી સ્યૂસાઈડ નોટમાં સતત વધતા વહીવટી અને માનસિક તાણનો દર્દનાક ચિતાર જોવા મળ્યો છે. તેમણે લખ્યું હતું કે શાળાકીય કામગીરી, #ચૂંટણી_લક્ષી_કામગીરી અને સતત એક પછી એક આવતી #ઓનલાઈન_કામગીરીના અસહ્ય ભારણથી તેઓ સતત તણાવમાં દિવસો પસાર કરી રહ્યા હતા. આ #અસહ્ય_દબાણ સહન ન થતાં તેમણે ભારે હૈયે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોતાની નોટમાં તેમણે પરિવાર અને સાથી શિક્ષકો પ્રત્યે લાગણી વ્યક્ત કરી બાળકોના શિક્ષણની ચિંતા પણ દર્શાવી હતી.
◻️બિન-શૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીનું વાસ્તવિક ભારણ: આ કરુણ ઘટનાએ ફરી એકવાર શિક્ષકો અને આચાર્યો પર લાદવામાં આવતા વહીવટી, ઓનલાઈન ડેટા એન્ટ્રી અને બિન-શૈક્ષણિક કામગીરીના અતિરેક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાની મુખ્ય જવાબદારી વચ્ચે સતત રિપોર્ટિંગ અને ડિજિટલ પોર્ટલોની કામગીરી શિક્ષકોના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલો મોટો પડકાર બની રહી છે, તે આ ઘટનાથી છતું થાય છે. આ સમગ્ર મામલે શિક્ષક આલમમાં ઊંડો રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.
🙏🏻પરમકૃપાળુ પરમાત્મા દિવંગત શ્રી શંકરભાઈ જાધવના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે અને આ અસહ્ય આઘાત સહન કરવાની તેમના શોકગ્રસ્ત પરિવારજનો, સ્નેહીઓ તથા સાથી શિક્ષકોને શક્તિ પ્રદાન કરે.🙏🏻
શિક્ષણ જગતના એક સાચા સેવકને ભાવભીની શ્રદ્ધાંજલિ.
ૐ શાંતિ... શાંતિ... શાંતિ...
#Valsad #Kaprada #TeacherSuicide #GujaratEducation #RIPShankarJadhav #EducationSystem #WorkPressure #OnlineWorkload #TeacherIssues
#Tribute #OmShanti
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
📝#GPSC માં 7 નવા સભ્યોની નિમણૂક
◻️નવા નિમણૂક પામેલ સભ્યોની નામવાર યાદી નીચે મુજબ છે:
૧. ડૉ. શિશિર મનોહરભાઈ ત્રિવેદી
૨. શ્રી દીપકકુમાર અશોકભાઈ રાઠોડ (નિવૃત્ત સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર)
૩. શ્રી કે.એસ.વસાવા, IAS (નિવૃત્ત)
૪. શ્રી એચ.જે.પ્રજાપતિ, IAS
૫. શ્રી મયુર કે. મહેતા, IAS
૬. શ્રી કે.એલ.બચ્ચાની, IAS
૭. શ્રી કે.સી.સંપટ, IAS
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
#GPSC : ‘ગોલ્ડન મોડલ’ થી ‘ગોકળગાય મોડલ’ સુધીની અધોગતિ!
એક સમય હતો જ્યારે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ના ઉદાહરણો આખા દેશમાં અપાતા હતા. અન્ય રાજ્યોના આયોગો ગુજરાત આવીને શીખતા કે પરીક્ષા સમયસર કેવી રીતે લેવાય. પણ આજે ? આજે GPSC એટલે "તારીખ પે તારીખ" અને અનંત પ્રતીક્ષાનું બીજું નામ બની ગયું છે.
🛑GPSC બોર્ડ કાગળ પર 8, વાસ્તવમાં 2 !
GPSC નું બંધારણ કહે છે - 1 Chairman + 7 Members હોવા જોઈએ જ્યારે વાસ્તવિકતામાં ➡️ 1 Chairman + માત્ર 1 Member, બાકી 6 ખુરશીઓ ખાલી અને ઉમેદવારોનું ભવિષ્ય અનિશ્ચિતતાથી ભરેલું!
🚫જો રોજ બે બોર્ડ બેસે અને ૩૦ લોકોના ઇન્ટરવ્યુ લેવાય તો ૧૫,૦૦૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પૂરા કરતા ૨૧ મહિના (લગભગ ૬૦૦ દિવસ) લાગે! અને એ પણ ત્યારે જ, જો આ બે સભ્યો રવિવાર કે રજા વગર સતત કામ કરે. શું આ '#ગુડ_ગવર્નન્સ' છે ?
૧. આંકડાકીય માયાજાળ અને વરવી વાસ્તવિકતા👇🏻
GARC (Gujarat Administrative Reform Commission) ના રિપોર્ટ મુજબ,બે તબક્કાની પરીક્ષા 6 મહિના સુધીમાં અને ત્રણ તબક્કાની પરીક્ષા 10 થી 12 મહિનામાં પૂરી થવી જોઈએ. પણ અહીં તો જાહેરાત ક્રમાંક 47/2023-24 ના ૭૫૧ દિવસ વીતી ગયા છે! હવે માત્ર ૪૯ દિવસ બાકી છે ૧૦૦૦ દિવસ પૂરા થવામાં. આયોગ કદાચ ‘#સૌથી_ધીમી_ભરતી’ નો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ફિરાકમાં હોય તેવું લાગે છે.
અને GPSC માટે આ GARC રિપોર્ટ પણ ફક્ત ➡️ ફાઈલમાં ધૂળ ખાતું કાગળ બની રહ્યો છે.
૨. 🐢 “સસલા ગતિ” ના વચન અને કાચબા ગતિની હકીકત👇🏻
નવા ચેરમેન સાહેબ આવ્યા ત્યારે 'સસલાની ગતિએ' કામ કરવાની આશા જગાડી હતી, પણ વાસ્તવમાં આયોગ '#કોમા' માં હોય તેવું જણાય છે અને ચાલી રહ્યું છે કાચબા કરતા પણ ધીમી ગતિએ.
૩. સ્વાસ્થ્ય અને વિકાસ સાથે ચેડાં👇🏻
સૌથી વધુ ૭,૬૦૦ થી વધુ ઇન્ટરવ્યુ મેડિકલ ઓફિસરોના બાકી છે. રાજ્યમાં ડોક્ટરોની અછત છે, હોસ્પિટલોમાં સ્ટાફ નથી, ગાંધીનગર જેવા પાટનગરના શહેરમાં ગંભીર બેદરકારી જોવા મળે છે અને બીજી બાજુ લાયક ઉમેદવારો ઇન્ટરવ્યુની રાહમાં ઘરડા થઈ રહ્યા છે. શું સરકારને માત્ર બજેટમાં જ '#સ્વાસ્થ્ય' દેખાય છે ? ગ્રાઉન્ડ લેવલ પર નિમણૂક કરવામાં આટલી ઉદાસીનતા કેમ?🤔
🛑નિયંત્રણ વગરનું શાસન: જ્યારે આયોગમાં સભ્યો જ નથી, તો કામનું ભારણ કોણ ઉપાડશે ?🤔
🛑પોકળ દાવા: મોટા મોટા બેનરોમાં '#સુશાસન' ના ગીતો ગવાય છે, પણ જે આયોગ અધિકારીઓ આપે છે, તે જ આયોગ આજે ખાલીખમ છે.😱
🙏🏻જાગો સરકાર, જાગો!
GPSC અત્યારે એવા વળાંક પર છે જ્યાંથી યુવાનોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. જો સત્વરે સભ્યોની નિમણૂક કરવામાં નહીં આવે, તો આ ૧૫,૦૦૦ ઉમેદવારોનો રોષ આવનારા સમયમાં '#ઐતિહાસિક' બની રહેશે. નવા ચેરમેન સાહેબ પાસેથી જે અપેક્ષાઓ હતી, તે અત્યારે નિરાશામાં ફેરવાઈ રહી છે.
😱શું આયોગ ૧૦૦૦ દિવસનો 'મહાન રેકોર્ડ' બનાવીને જ જંપશે ?🤔
🩺 Medical Recruitment
▪️ Advt 82 → 5347 અંદાજિત ઉમેદવાર
▪️ Advt 83 થી 101 → 2310 ઉમેદવાર
➡️ કુલ : 7680 (Interview pending)
👉 Medical હોવા છતાં Top Priority પર નથી!
🛠 Engineer Recruitment
▪️ Advt 36 → 245 અંદાજિત ઉમેદવારો
▪️ Advt 55 → 448
▪️ Advt 56 → 156
▪️ Advt 73 → 1103
▪️ Advt 81 → 3938
➡️ Document scrutiny બાદ
➡️ Probable Interview : 3500+ ઉમેદવાર
📂 Other Recruitment
▪️ Advt 13 → 400 (Principal ITI)
▪️ Advt 68 → 540 (Malaria Officer)
▪️ Advt 103 → 152 (Nursing Dy Sup)
▪️ Advt 102 → 163 (Research Officer)
▪️ Advt 106 → 999 (Horticulture Officer)
➡️ કુલ : 2254 ઉમેદવાર
♿ PH Special Drive
➡️ 70+ જાહેરાતો
➡️ Top Priority હોવી જોઈએ.. પરંતુ ફક્ત કાગળ પર!
⏳ નજીકના ભવિષ્યમાં આવનાર ઇન્ટરવ્યુ
▪️ GPSC 47 Class 1–2 → ~1000 ઉમેદવાર
▪️ GPCB → 1000
▪️ Veterinary → 1200
📊 અટકેલું ભવિષ્ય - ડરાવનારો સત્ય
▪️ Medical → 7680
▪️ Engineer → 3500
▪️ Other → 2254
▪️ Class 1–2 → 1000
➡️ કુલ અંદાજે : 15,294 ઉમેદવાર
#GPSC : એક સમયનું ગૌરવ, આજની ગતિએ રેકોર્ડ તોડતી નિષ્ક્રિયતા
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@CMOGuj
@InfoGujarat
@mygovindia
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની #CCE માં #પોલીસ કર્મચારી ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક મળી તે માટે બંદોબસ્ત માંથી મુક્તિ આપવા અને રજા મંજૂર કરવા માટે તમામ પોલીસ કચેરીઓને સૂચના આપવામાં આવી છે.
#CCE #GUJARATPOLICE
"महामानव के जन्मदिन पर करोड़ों के दीये जगमगाते हैं, और आज़ादी के इतने साल बाद भी मासूम उन्हीं दीयों से बचा हुआ तेल बटोरकर अपना पेट भरने को मजबूर हैं- #वाह_रे_नया_भारत!"
👇🏻एक तरफ विज्ञापनों और रोशनी के बड़े-बड़े ढकोसले, और दूसरी तरफ उसी रोशनी के नीचे अपनी बदहाली और भुखमरी मिटाने की जद्दोजहद करते ये बच्चे!
#DeepotsavReality #GroundReality #NewIndia #ShameOnSystem #PovertyInIndia
@PMOIndia
@narendramodi
🙏🏻ભાવભીની શ્રદ્ધાજંલી - ચંદન રાઠોડ ('ગુજ્જુ લવ ગુરુ')🙏🏻
સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર-ઘરમાં હાસ્ય રેલાવનાર, ઉત્તર ગુજરાતની લોકબોલીના લોકલાડીલા કલાકાર અને 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા ચંદન રાઠોડના અચાનક અને આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે.
પોતાની આગવી કોમેડી શૈલીથી લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર ચંદન ભાઈ આજે આપણી વચ્ચે નથી રહ્યા, તે વાત હજી પણ કોઈના માન્યામાં નથી આવતી. બનાસકાંઠાના ભાભર-સુઈગામ હાઇવે પર સર્જાયેલા આ ભયાનક અકસ્માતે કલા જગત અને તેમના ચાહકોને ક્યારેય ન ભરાઈ તેવી ખોટ આપી દીધી છે.
"જેમણે આખી જિંદગી લોકોને હસાવવામાં જ વિતાવી, તેવા લોકપ્રિય કલાકાર ચંદન રાઠોડનું આ પ્રકારે ચાલ્યા જવું એ સમગ્ર સોશિયલ મીડિયા જગત અને ગુજરાત માટે મોટી ક્ષતિ છે. ઈશ્વર તેમની મિલનસાર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે.આ અસહ્ય અને વરવા દુઃખના સમયે ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા તેમના શોકગ્રસ્ત પરિવાર, મિત્રો અને લાખો ચાહકોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી હાર્દિક પ્રાર્થના."
🙏 ઓમ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏
#RIPGujjuLoveGuru #ChandanRathod #GujjuLoveGuru #RIPChandanRathod #BanaskanthaNews
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
🙏🏻ભાવભીની શ્રદ્ધાંજલિ🙏🏻
અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર..
ગાંધીનગરના સેક્ટર-૩ડી ખાતે રહેતા અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં લોકરક્ષક કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા માત્ર ૨૮ વર્ષીય જ્હાનવીબેન અનિલભાઈ ડાભીનું અસમયે અવસાન થયું છે.
જાણવા મળ્યા મુજબ, નાઇટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને પરત ફર્યા હતા. ત્યારબાદ બનેલી આ દુઃખદ ઘટનાથી પરિવારજનો, સહકર્મીઓ અને સમગ્ર પોલીસ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
એક યુવાન અને ફરજશીલ પોલીસ કર્મચારીની આ રીતે અકાળે વિદાય અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારજનો તથા તેમના સહકર્મીઓને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.
ૐ શાંતિ... શાંતિ... શાંતિ... 🙏💐
⛔આવી મુશ્કેલ ઘડીમાં કોઈ વ્યક્તિ માનસિક તાણ, નિરાશા કે ગંભીર મુશ્કેલીમાંથી પસાર થતી હોય તો એકલા ન રહેવું, વિશ્વાસુ વ્યક્તિ સાથે મુક્ત મને વાત કરવી અને સમયસર યોગ્ય મદદ લેવી ખૂબ જરૂરી છે.
#JhanvibenDabhi #Gandhinagar #GujaratPolice #ShaibaugPolice #Tribute #RIP #Shraddhanjali #GandhinagarNews
LRD 2025-26 DV Update
⛔️દસ્તાવેજ ચકાસણી શરૂ થવાની તારીખ: તા. ૩૦.૦૯.૨૦૨૬
⛔️કોલલેટર ડાઉનલોડ કરવાની શરૂઆત: તા. ૨૪.૦૯.૨૦૨૬ થી
⛔️પ્રમાણપત્રો ઇશ્યુ (મેળવેલ) હોવાની છેલ્લી મર્યાદા: તા. ૨૩.૧૨.૨૦૨૫ સુધીમાં
🗒️જરૂરી દસ્તાવેજો: તમામ અસલ પ્રમાણપત્રો અને તેની સ્વ-પ્રમાણિત 📃એક-એક નકલ (A થી I મુજબ) સાથે રાખવાની રહેશે (જે ૨૩.૧૨.૨૦૨૫ સુધીમાં ઇશ્યુ થયેલ હોવા જોઈએ).
🧾મુખ્ય પ્રમાણપત્રો:
જન્મ તારીખનો પુરાવો (એસ.એસ.સી./એચ.એસ.સી. પ્રમાણપત્ર)
ધોરણ-૧૨ અથવા સમકક્ષનું પ્રમાણપત્ર અને ગુણપત્રક
🛑જાતિનું પ્રમાણપત્ર (SEBC/SC/ST) તથા SEBC માટે નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ (નિયત સમયગાળાનું)
🛑EWS ઉમેદવારો માટે જરૂરી પ્રમાણપત્ર
🛑આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર (અસલમાં)
Annexure-3 ફોર્મ તથા લાગુ પડતા અન્ય ફોર્મ્સ ભરીને લાવવાના રહેશે.























