Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए

Ahmedabad
Joined November 2015
Devanshi Joshi retweeted
દેવાંશી જોશીએ ફૂડ સેફ્ટી અધિકારીને શું કહ્યું? સિસ્ટમમાં કેટલો સડો? #DevanshiJoshi #FoodSafety #SystemExposed #GujaratNews #Jamawat
15
57
4
228
12,538
Devanshi Joshi retweeted
US Justice Department releases photograph (from 2014) of Jeffery Epstein meeting with Petroleum and Natural Gas Minister Puri, who was then in New York with the International Peace Institute.
#HardeepPuri is on record he never met paedophile and #Trump best friend, #JeffreyEpstein one on one, only as part of a delegation. #HappyDusshera all! justice.gov/epstein/files/Da…
183
961
46
2,787
129,770
હાશ! Finally, ખાવા-પીવાની વસ્તુઓને લઈને દેશમાં કોઈક તો કાર્યવાહી કરી રહ્યું છે! પ્રિયા ગોલ્ડ: બિસ્કિટમાં ફાઇબરના નામે ઢોરના ખોરાક માટેનો ખોળ વપરાતો હતો. નેસ્લે: કિડનીના દર્દીઓ માટેના Resource Renal પાઉડરને જરૂરી મંજૂરી અને લેબલિંગના નિયમો માટે નોટિસ આપી છે હિન્દુસ્તાન યુનિલિવર: Horlicks Mother’s Plusના બાળકના તંદુરસ્ત જન્મવજનને લગતા ભ્રામક દાવા માટે નોટિસ આપી છે મોટી કંપની હોય કે નાની, ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા કે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ જવાબદારી નક્કી થવી જ જોઈએ. આવી કાર્યવાહી સતત થશે તો કદાચ ૨-૫% બદલાવ આવશે.
44
171
3
1,228
42,496
એક ગરબા આયોજક સાથે વાત થઈ રહી હતી, એમને પણ ફાયર NOC નહોતી મળી પણ આયોજન કરી નાખ્યું તો કમનસીબ ઘટનાઓ જોયા પછીનો સ્વાભાવિક પ્રશ્ન પુછ્યો કે જો કશુંક ખરાબ થાત તો? એમણે જવાબ આપ્યો ક્યાં કશું થયું! અધિકારીને પુછ્યું કે આટલા બધા આયોજનો બેફામ કોઈ જ સુરક્ષા તપાસ વગર કેમ થવા દો છો? આગ લાગે એવુ મટિરીયલ, જરૂરથી વધારે ખાલી શણગાર અને અલગ દેખાવવાના નામ પર મશાલો રાખે છે, તો સરસ જવાબ આપ્યો.. આપણી પાસે એટલા માણસો, વ્યવસ્થા છે જ નહીં કે કોઈ SOP સરસ રીતે લાગુ થાય તો ખોટો લોકોનો તહેવાર અને ધંધો ક્યાં બગાડવાનો!!! ગજબ સ્થિતિ છે, આપણે ત્યાં દરેક માણસ માનીને બેઠું છે કે એ ભલે કોઈની પરમિશન ના લે પણ અકસ્માત અને દુર્ઘટના એની પરમિશન લઈને જ આવશે.. કોઈ જ નીતિ નિયમોનું પાલન નહીં, ઓળખાણ-સેટીંગ-રૂપિયાની બોલબાલા.. ધંધો કરી જ નાખવો છે જાણે આવતું વર્ષ જોવાના જ નથી. આટલી આટલી જિંદગીઓ અકસ્માતોમાં ગુમાવી નાખ્યા પછી નાગરીક, બ્યુરોક્રસી કે સરકાર જાણે કોઈને ફરક જ નથી પડતો.. કહીએ તો કહે તહેવાર ક્યાં બગાડવાનો.. હદ કરો છો, કાલે કશું થાય ત્યારે? ૪ લાખ ફેંકશો મરનારના સ્વજનોના મોંઢા પર? આપત્તિ વ્યવસ્થાપનના નામે મૃતકોને વળતર ચુકવવાના બજેટ ના હોય, આપત્તિ આવે નહીં એ માટે પ્લાનિંગ અને અમલ હોય. માતાજી મનના અસુરોનો નાશ કરે એવી પ્રાર્થના.
35
85
4
718
87,495
Thousands gather to join Opposition leaders march from Barakhamba Road to the Supreme Court in Delhi LIVE updates: indianexpress.com/article/de…
616
8,092
1,044
30,353
2,291,289
Devanshi Joshi retweeted
Never thought I'd see the day the Indian opposition will RT Shri Elon Musk Ji Ki. Our opposition is Left. Musk is as Right as it gets. Hor dus kinne achchhe din chahida tainu! The same people called Starlink a national security risk last year. Was his entry the scandal or the delay is the scandal? Ek hi sahi hoga na. Tesla drove in on his conditions because Trump Chachu forced India's hand. Starlink is different. Cars need showrooms, satellite links need security clearance. India will set conditions, Starlink will negotiate, and that's how it works everywhere. China hasn't let him in. Sovereignty is not a monthly internet subscription plan. Yes, the government is in a tight spot at home ATM. It has seen how a Meta algorithm can feed the fire of dissent. It would want X on its side. Smart of Elon to press the crony nerve at this crucial moment. The government better be equally smart to equal. My guess is Starlink will eventually be in, once India finalises the framework for this new comm compounder. Even the Indian telcos are still waiting for the final go-ahead. It's natural for Starlink to eye the first-mover advantage. For the government, it should always be Advantage India. No matter which party is in power, some things remain non-negotiable and this issue is not even in that category. Outside the conditions of guardrails, everything else will be negotiated. India is not China. India is not Ghana either. Like Tesla, Starlink would find few takers though if prices remain in that zone. India remains a value for money and price-sensitive market. Jai ho!
86
566
25
2,913
82,301
Devanshi Joshi retweeted
કુરુક્ષેત્રનાં રણમેદાનમાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહેલી, સંજયે ધૃતરાષ્ટ્ર માટે દોહરાવેલી, વ્યાસજીએ ગાયેલી અને ગણેશજીએ આલેખી એ ગીતા આપણને સૌને મળેલો કૃષ્ણપ્રસાદ છે. @devanshijoshi71 & @Jamawat3 આપનો આભારી છું. youtu.be/_41UAZKz8Io?si=BlXd…
2
17
1,087
Devanshi Joshi retweeted
“सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।” Spent Saturday afternoon with @AmdavadNxt @TULfoundation @urbanvoicesin @ahmedabadmirror to do a pedestrian audit of the same street where 19 year old Prerna, a student of @SilverOakUni was run over by a crane vehicle on her way to university. We are launching #PrernaForSaferStreets with Ahmedabad Mirror to make walking safe in our cities. How can you support : 1. Sign the petition : c.org/kb8L2QZSnr 2. Be a voice for pedestrians.
5
25
4
76
4,014
Devanshi Joshi retweeted
This is an appreciation post for @devanshijoshi71 for doing a rare and comprehensive coverage of the city planning and urban planning with a holistic view in Gujarati language. Also, highlighting the hardships and challenges faced by pedestrians, cyclists and public transport users in the city. Also kudos to research team. Worth a watch ! Saw on FB.
5
26
1
119
5,404
તમારે પણ કોલ ડ્રોપની સમસ્યા આવે છે? કયુ નેટવર્ક વાપરો છો?
ગુજરાતમાં કયા મોબાઇલ નેટવર્કથી તમે સૌથી વધુ પરેશાન છો? #Gujarat #Network #CallDrop #Jio #Airtel #Vi #BSNL #MobileNetwork #GujaratNews #Jamawat
62%Jio
16%Airtel
16%Vi (Vodafone Idea)
7%BSNL
321 votes • Final results
72
4
3
158
25,732
The show of solidarity shown by the Washington media is praiseworthy. In similar circumstances the Delhi media will NOT be united. Indian media reflects Indian realities and made in India complexities. We are divided by castes, language, region and most importantly class. The class divide within Indian media world is huge. The language divide within the media, particularly English versus rest, is quite deep and will never be bridged. thehill.com/homenews/media/6…
2
3
2
12
2,578
🕉️ શાંતિ 🙏😑😕
Payal Mehta Ji was a hardworking journalist who remained firmly connected to the ground, bringing a deep understanding of national issues to her reporting. Beyond her work, she will be remembered for the kindness and warmth with which she touched so many lives. Her sudden and untimely passing is extremely saddening. My condolences to her family, friends and colleagues. May they find strength in this difficult hour. Om Shanti.
12
25
204
152,146
Devanshi Joshi retweeted
સી.આર.પાટીલે સુરતમાં રોજગાર મેળામાં ભાષણ આપતા સરકારી બાબુઓ માટે શું કહ્યું? #CRPatil #SuratRojgarMela #GovernmentOfficials #jamawat #jamawatupdate
1
3
19
2,092
Devanshi Joshi retweeted
Our statement on passage of the Sanctioning Russia and Iran Act in the US Congress 🔗 bit.ly/3STmTtE
418
1,456
208
7,076
488,434
Devanshi Joshi retweeted
Gujarat Chief Minister Bhupendrabhai Patel has said that his administration is not playing a T20 match, but a Test match… This morning, I had an opportunity to better understand exactly what his “long game” for the State entails. As he outlined his objectives, even his demeanour reflected the approach: patient, but determined. I came away reassured that while he is clearly playing the long game, he has no intention of allowing Gujarat’s economic run rate to slow…
65
270
12
4,709
231,284
"शरीरमाद्यं खलु धर्मसाधनम्" રોગચાળો ફેલાઈ રહ્યો છે ધ્યાન રાખજો પાણી ભરાયેલું ના રહે એ પણ જોજો ચોખ્ખાઈ રાખજો અને સૌથી મોટી વાત… દરરોજ વિડિયો જોઈએ છીએ અખાદ્ય સામગ્રીના તો બને ત્યાં સુધી બહારનું જમવાનું ટાળજો.
ચોમાસાની સિઝનમાં અમદાવાદવાસીઓને માથે રોગચાળાનું સંકટ, મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસમાં ઉછાળો|Jamawat #ahemdabad #MonsoonDiseases #GujaratHealth #HealthDepartment #AMC #Jamawat
9
3
1
101
11,760
Devanshi Joshi retweeted
આશા અમર છે ! જેઠ ગયો અષાઢ ગયો, શ્રાવણિયા તું જા ભાદરવે જળ રેલશે, જો સુદ છઠ્ઠે અનુરાધા ! આ ભડલી વાક્યનો મતલબ એવો છે કે ભાદરવા સુદ છઠ્ઠના દિવસે જો અનુરાધા નક્ષત્ર બેસે તો વરસાદ થાય હિંમત ટકાવી રાખવા અને હતાશા, નિરાશાને દૂર રાખવા આપણા સાહિત્યમાં અપાર તાકાત છે.
1
9
1
61
2,893
Devanshi Joshi retweeted
#Porbandar હકારાત્મક ઇનોવેશન શ્રી ભોરાસર સીમ શાળા રાણાવાવના રેઈન વોટર હાર્વેસ્ટીંગના પાણીના ભૂગર્ભ ટાંકા પરથી વિધાર્થીઓ ઠેકીને જતા એટલે પડવા કે લાગવાની બીક રહેતી આ સમસ્યાને શાળાના સત્તાધીશોએ હકારાત્મક રીતે લઈ તેની ઉપર એક કુટીર બનાવી છે.... સૌ S.M.Cના સભ્યોના સહકારથી લોકભાગીદારીથી માત્ર 12 હજારના નજીવા ખર્ચે આ કુટિર તૈયાર થયેલ છે. આ ગ્રાન્ટ શાળાને મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે જ આપેલ હતી... શાળાએ સરસ્વતી માતાજીની સ્થાપના કરેલ છે.... જે વિધાર્થીઓનો જન્મ દિવસ હોય તે વિધાર્થી ત્યાં દીવો કરે છે. રિશેષમાં વિધાર્થીઓ અહીં જ્ઞાન સાધના માટે આવે છે.... મહેમાનો આવે કે કોઈ અતિથિ આવે તે લોકો જોડે શૈક્ષણિક વાર્તાલાપ અહીં થાય છે.... ખાટલા અને ખુરશીઓ પણ રાખેલ છે..... માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં શાળા સંચાલકોએ આ કુટિર, ગ્રીન સ્કૂલને અનુરૂપ ગ્રીન બનાવી દીધેલ છે. આ જ્ઞાન સાધના કુટિર ગ્રીન સ્કૂલ ભોરાસરની શોભા વધારે છે. @drpradyumanvaja @Rivaba4BJP @CMOGuj
1
2
2
64
5,706
Location 1 maps.app.goo.gl/er2i14V34Mva… Location 2 maps.app.goo.gl/NZSCr9Xf5yPe… બંને લોકેશન (ખરકડી ) આજુબાજુએ દારૂ ધમધોકાર વેચાણ અને ઉત્પાદન થાય છે તેમાં યુરિયા ખાતર ભેળવવામાં આવે છે @sanghaviharsh @SPBhavnagar @GujaratPolice @IGP_BHR_RANGE @Collectorbhav @devanshijoshi71 @tv13gujarati
1
1
3
704