સનાતન હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ મુજબ હિન્દુ તિથિ સૂર્યોદય થી જ ગણાય પરંતુ ઘણા વર્ષો સુધી અંગ્રેજ (બ્રિટીશ) શાસન હતું ત્યારે રાત્રે બાર વાગ્યે ઉદ્ઘાટન શરૂ થયેલ જે ખરેખર સંસ્કૃતિ થી વિપરીત હતું આઝાદી પછી આ સુધારો કરવાનો પ્રયાસ ના થયો જેથી કુદરતે જ સાચી દિશા બતાવી @CMOGuj @PMOIndia
“પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા”
ગઈકાલ થી પરિક્રમા પ્રવેશદ્વાર પાસે યાત્રિકોની ભીડ વધતી જતી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રિકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તેમજ ભીડનું સુચારુ સંચાલન થઈ શકે તે હેતુથી આજે વહેલી સવારે 5:45 કલાકે પરિક્રમા પ્રવેશદ્વાર ખોલવામાં આવેલ છે.
@CMOGuj
3
38
आदरणीय श्री @AshwiniVaishnaw
सर गुजरात के जूनागढ़ गिरनार क्षेत्र में सबसे बड़ा परिक्रमा मेला 20/11/26 से 24/11/26 तक होने वाला है इस विषय को ध्यान में रखते हुए @WesternRly
द्वारा विषेश ट्रेन शुरू करने की आवश्यकता रहती है आशा करते हैं कि इस बारे में सकारात्मक प्रयास होगा @DRM_BVP
3
84
આદરણીય સાહેબ શ્રી
@collectorjunag ગિરનાર પરિક્રમા ના આયોજન માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે નાની નાની બાબતો ની ચીવટથી કાળજી લેવામાં આવી રહી છે પરંતુ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા પુરવા નું કાર્ય થતું નથી હિરો હોન્ડા ના શો રૂમ પહેલા ખરાબ રોડ ને કારણે મુશ્કેલી થાશે
1
72
તેમજ ઘણી જગ્યા એ આ પ્રકારે રોડ રિપેરીંગ માટે ધ્યાન અપાયું નથી દર વર્ષે બન્ને મેળા પહેલા રસ્તા રિપેરીંગ કામ વ્યવસ્થિત થાય છે પરંતુ આ વખતે કોઈ કાળજી @mcjunagadh દ્વારા લેવામાં આવેલ નથી નરસિંહ મહેતા ચોરા કે ઉપરકોટ સુધી ના રસ્તા ની બદતર હાલત થી ઐતિહાસિક નગરી ની આબરૂ ઘટે છે
@CMOGuj
18
સાહેબ શ્રી જૂનાગઢ માં પ્રવાસન ક્ષેત્રે ખુબ વિપુલ તકો રહેલી છે અને આપણા આદરણીય @PMOIndia શ્રી એ જૂનાગઢ ને ગુજરાત ની ટુરિઝમ રાજધાની નું બિરુદ આપેલ છે ત્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટી ની ઉણપ દૂર થાય તે માટે @mcjunagadh ને જાગૃત કરવા ની આવશ્યકતા છે શહેર ના પ્રવેશ માર્ગ માટે ચિંતન થાય
આજરોજ કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીશ્રીઓ અને સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ.
બેઠક દરમિયાન જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામોના વિકાસ માટે ચાલી રહેલાં વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @ikaushikvekaria
26
आदरणीय श्री @collectorjunag सर जूनागढ़ परिक्रमा मेले का सुंदर आयोजन वहीवटी तंत्र द्वारा किया जा रहा है इस मे भरडावाव के सामने गत साल डिमोलीशन कर के पार्किंग की व्यवस्था की गई थी लेकिन इस साल वही जगह पर रोड़ वेस्ट डाल दिया है इस पार्किंग की जगह खाली किया जाये यह सुचारू सुचन है
31
आदरणीय सर
@byadavbjp गुजरात के जूनागढ़ गिरनार अभयारण्य क्षेत्र में काफी लंबे समय से वन्यजीवों के पानी का मुख्य स्त्रोत चेकडैम मरमत नहीं हुआ है और इन चेकडैम मे से कांप भी निकाल ने का कार्य नही हुआ है इस साल बारिश कम हुई है इस कारण से वन्यजीव को पानी के लिए भटकने की नौबत आयेगी
आदरणीय श्री @CMOGuj श्री @Bhupendrapbjp सर जूनागढ़ म्यूनिसिपल कार्पोरेशन द्वारा शहर के अशांत विस्तार में नया टाउनहोल बनाने का निर्णय उचित नहीं है इस लिए इस निर्णय पर तुरंत रोक लगा दी जाये और हयात टाउनहोल की जगह पर ही टाउनहोल निर्माण कार्य किया जाये यहीं जनता की मांग है @PMOIndia
22
आदरणीय श्री @CMOGuj श्री @Bhupendrapbjp सर जूनागढ़ शहर में सीटी बस सुविधा की आवश्यकता को ध्यान में रखते हुए बहाउदीन कालेज के पास मे म्यूनिसिपल कार्पोरेशन की डंपिंग साईट को हटाकर वह जगह पर सीटी बस स्टैंड बनाया जाये तो शहर के मध्य में अच्छी जन सुविधा उपलब्ध होगी.... @PMOIndia
22
आदरणीय श्री @CMOGuj श्री @Bhupendrapbjp सर जूनागढ़ की बहाउदीन कालेज के पास मे शहर का कचरे का डंपिंग स्टेशन होने की वजह से कालेज के छात्रों को परेशानी हो रही है और स्वास्थ्य पर भी गंभीर असर होता है इसलिए इस डंपिंग स्टेशन को हटा कर मजेवडी दरवाजा के पास ले जाना जरूरी है @PMOIndia
57
आदरणीय श्री @PMOIndia सर गुजरात के जूनागढ़ शहर में हयात टाउनहोल को पुनः जिवित करने के आवश्यकता है लेकिन @mcjunagadh द्वारा अशांत विस्तार में 45 करोड़ रुपये का खर्च करके नया टाउनहोल बनाने की साजिश हो रही है.. जनता के विरोध के बावजूद यह कार्य हो रहा है रोकना जरूरी है @CMOGuj
42
संकल्प को सिध्द करने के लिए अविरत प्रयत्नशील हमारे आदरणीय @PMOIndia श्री @narendramodi जी के जन्मदिन पर बहुत बहुत बधाई राष्ट्र निर्माण कार्य में आगे बढो बढते रहो यही शुभकामनाएं भगवान गुरु दत गिरनारी महाराज आपको अच्छा स्वास्थ्य अर्पे यही प्रार्थना के साथ साथ शुभकामनाएं 💐💐💐💐💐
37
#विश्वकर्मा_जयंती के अवसर पर आओ मिलकर संकल्प करें स्वदेशी उत्पादन से राष्ट्र निर्माण कार्य के लिए ...
भगवान विश्वकर्मा जी को नत मस्तक प्रणाम 🙏🙏🙏🙏🙏🙏
42
आदरणीय सर श्री @CMOGuj श्री @Bhupendrapbjp सर जूनागढ़ म्यूनिसिपल कार्पोरेशन द्वारा नया टाउनहोल अशांत विस्तार में 45 करोड़ रुपये से अधिक खर्च करके बनाने का निर्णय उचित नहीं है इस विषय को आदरणीय @PMOIndia सर को भी अवगत किया गया है.. हयात टाउनहोल को पुनः शुरू करने का प्रयास उचित है
Amrut Desai retweeted
श्री गणेश चतुर्थी के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
विघ्नहर्ता भगवान श्री गणेश जी सभी के जीवन में सुख, समृद्धि, शांति एवं सफलता का संचार करें और हर कार्य में मंगल एवं उन्नति प्रदान करें।
गणपति बप्पा मोरया!
#गणेशचतुर्थी #गणपति_बप्पा_मोरया #GaneshChaturthi #GanpatiBappaMorya #LUB #लघुउद्योगभारती #शुभकामनाएं
#सेवा_संकल्प_अभियान
#जूनागढ़ के सभी रास्ते में बहुत बड़े गड्ढे पडे है और @mcjunagadh शहर को गड्ढा मुक्त करने मे सक्षम नहीं है इस लिए @BJPJunagadhcity के सभी पदाधिकारी ओ से विनम्र निवेदन है कि शहर को गड्ढा मुक्त करने के लिए एक बड़ा श्रम यज्ञ अभियान शुरू किया जाये. @iJagdishBJP
जूनागढ़ रेलवे स्टेशन को आधुनिक बनाने के लिए आदरणीय @PMOIndia श्री @narendramodi जी द्वारा काफी लंबे समय पहले खात मुहूर्त कीया गया है लेकिन अभी तक स्थल पर कोई काम शुरू नहीं हुआ है इस विषय को ध्यान में रखते हुए जल्द ही सकारात्मक प्रयास किया जाये यहीं उम्मीद है @AshwiniVaishnaw
Hon’ble MP Shri Rajesh Chudasama visited Junagadh Railway Station and discussed passenger-related issues with DRM, Bhavnagar Division. The discussion focused on passenger amenities and railway-related development for improved services.
@WesternRly
@RailMinIndia
@AshwiniVaishnaw
#RajeshChudasama #Junagadh #JunagadhRailwayStation #BhavnagarDivision #WesternRailway #IndianRailways #PassengerAmenities #RailwayDevelopment
एक और अभ्यास वर्ग से राजनीति में मुल्य निष्ठा के पाठ पढ़ाया जा रहा है..दुसरी और सेवा का मुल्य बढाने की मांग हो रही है क्या यही है पंडित दीनदयाल जी की विचारधारा..
#दला_तरवाडी_राज
@BJP4India @BJP4Gujarat @NitinNabin @iJagdishBJP @nehalcshukla @bhikhubhaidbjp @ratnakar273
1
31
સેવા નું મુલ્ય લઈ સેવા ના નામે મેવા ખાવા નું ભવ્ય આયોજન.. લોકશાહી ના મુલ્યો નું ચીરહરણ કરી રહયા છે નગર સેવકો.. જો સેવા નું મુલ્ય જ જોઈએ તો નગર સેવકો નહીં પણ બીન ક્વોલિફાય પગારદાર નોકરો કહેતા જનતા એ અચકાવું ના જોઇએ..દલા તરવાડી રાજ.. @iJagdishBJP @BJP4India @BJP4Gujarat
#सेवक
1
44





























