ગરવા ગિરનારની પાવન ગોદમાં આજ રોજ માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ તેમજ પૂજ્ય સાધુ-સંતોની ગરિમામય ઉપસ્થિતિમાં 'ગિરનાર લીલી પરિક્રમા'નો ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. પ્રકૃતિ અને ભક્તિના આ મહાસંગમમાં જોડાનાર સૌ ભાવિક ભક્તોની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ. 🙏
19
3
196
શાસ્ત્રો અને આધ્યાત્મિક દ્રષ્ટિએ તુલસીનું અનન્ય મહત્વ માનવામાં આવે છે, અને આયુર્વેદિક દ્રષ્ટિએ ઘરમાં તુલસી હોવાથી અનેક રોગો સામે રક્ષણ મળે છે. આ પવિત્ર ભાવના સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સનશ્રી પલ્લવી શ્રેયસ ઠાકર દ્વારા કર્મચારી મિત્રોને તુલસીના રોપા અર્પણ કરવામાં આવ્યા.
5
3
147
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરા સામે ટાંચ-સીલીંગ અને સ્થળ પર વેરા વસુલાતની કાર્યવાહી શરૂ છે. દંડ અને સીલીંગથી બચવા સમયસર વેરો મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ અથવા ઓનલાઈન ભરવા નમ્ર અપીલ.
88
જૂનાગઢ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર અને ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારાએ આગામી તા. ૨૦/૧૧/૨૬થી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમાના આયોજનની સ્થળ મુલાકાત લીધી હતી.
3
2
120
આગામી લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે મહાનગર પાલિકા, જૂનાગઢના માન.સ્થાયી સમિતિ ચેરપર્સનશ્રી પલ્લવીબેન ઠાકર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ગિરનારની પવિત્રતા જાળવીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ. 🌿♻️
જય ગિરનારી! 🙏
#Junagadh #GirnarParikrama #SwachhBharat
73
આગામી લીલી પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે મહાનગર પાલિકા, જૂનાગઢના માન.ડે.મેયરશ્રી આકાશભાઈ કટારા દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. ગિરનારની પવિત્રતા જાળવીએ અને પ્રકૃતિની રક્ષા કરીએ. 🌿♻️
જય ગિરનારી! 🙏
#Junagadh #GirnarParikrama #SwachhBharat #PlasticFreeGirnar
1
87
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા વસૂલાત અંગે બેઠક યોજાઈ...
જે મિલકતધારકોનો મિલકતવેરો બાકી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને મિલકત ટાંચમાં લઈ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. તમામ નાગરિકોને સમયસર વેરો ભરી જૂનાગઢના વિકાસમાં સહભાગી થવા અનુરોધ છે.
1
95
જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ કોમ્પલેક્ષ ખાતે 🏏સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર દ્વારા આ કેમ્પની મુલાકાત લેવામાં આવી અને વાલીઓને આગામી વેકેશનમાં બાળકોને આ સંપૂર્ણ નિઃશુલ્ક ક્રિકેટ કેમ્પમાં મોકલવા અપીલ કરવામાં આવી છે.
2
146
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મ જયંતી 'જન જાતિય ગૌરવ વર્ષ' નિમિત્તે પદાધિકારીઓ, અધિકારીઓ અને શહેરીજનોની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી. 🌿🏹
10
1
174
જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓની ઉપસ્થિતિમાં નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
7
1
140
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ૯ નવેમ્બર 'જૂનાગઢ મુક્તિ દિન' નિમિત્તે બહાઉદ્દીન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો અદભુત નજારો જોવા મળ્યો. મેયરશ્રી, પદાધિકારીશ્રીઓ અને નગરજનોની ઉપસ્થિતિએ આ દિવસને વધુ યાદગાર બનાવ્યો. 🇮🇳✨
#JunagadhMuktiDin #Junagadh #ProudMoment
1
141
૯મી નવેમ્બર 'જૂનાગઢ મુકિ્ત દિન' (આરઝી હકુમત દિન) નિમિત્તે માનનીય મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અગ્રણીશ્રીઓની ઉપસિ્થતિમાં વિજય સ્તંભનું પૂજન કરી વીરોના બલિદાનને નમન કરવામાં આવ્યા.
104
દિવાળીના પાવન પર્વે જ્યારે આખું નગર ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે પોતાના ઘર-પરિવારની ચિંતા છોડીને સતત આપણી સેવા અને શહેરની સફાઈમાં રત રહેતા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને “સ્વચ્છ દિવાળી, શુભ દિવાળી” અભિયાન અંતર્ગત શુભેચ્છા પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
89

98

67

મહાનગરપાલિકા દ્વારા સુચારુ આયોજનના ભાગરૂપે હંગામી પ્લોટોની સફળ હરરાજી પૂર્ણ થઈ છે અને નિયત શરતો સાથે પ્લોટો ફાળવી દેવામાં આવ્યા છે. પરિક્રમાર્થીઓને ઉત્તમ સગવડો મળે તે માટે તંત્ર પૂરી તૈયારીમાં છે.
#GirnarParikrama #Junagadh #GirnarParikrama2026 #JunagadhMunicipalCorporation
88
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની જાણાર્થે અત્રેથી સ્પષ્ટ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયામાં પ્રસારિત થઈ રહેલા ઝોનલ ઓફિસના ખાતમુહૂર્તના સમાચાર પાયાવિહોણા અને ભ્રામક છે.આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નમ્ર અનુરોધ છે.
121
દિવાળીના પાવન અવસરે આપણું શહેર સ્વચ્છ અને સુંદર રહે તે માટે આજરોજ સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટશ્રીની અધ્યક્ષતામાં તમામ SI તથા સ્વચ્છતા માર્શલો સાથે વિશેષ બેઠકનું આયોજન કરી તહેવારો દરમિયાન સઘન સફાઈ ઝુંબેશ ચલાવવા અને ઉત્કૃષ્ટ વ્યવસ્થા જાળવી રાખવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
3
166