(ART) Association Of Revenue Talati The Dang retweeted
Our Spirit is very High !
Replying to @CollectorMeh
We have taken very serious note and strict actions being taken against the culprit.
Admiring Revenue staff working tirelessly 24×7 in this crisis. We stand with you all.
Equally heartening to see all sections of society supporting our staff & deep condemning of unlawful act.
(ART) Association Of Revenue Talati The Dang retweeted
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj @pkumarias @kaushikpatelbjp @revenuegujarat
(ART) Association Of Revenue Talati The Dang retweeted
હાલની કોરોનાવાયરસની મહામારીના સમયે ડીઝાસ્ટરની અગત્યની કામગીરી અમો કરી રહ્યા છીએ ત્યારે વ્યક્તિગત નોટીસ બજવણી કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધુ છે. તેથી કોરોના વાઇરસનું સંકટ ટળે નહીં ત્યાં સુધી ૯૦ દિવસની સમય મર્યાદા અને ૧૩૫-ડીની નોટીસ બજવણી માંથી મુક્તિ આપવા નમ્ર વિનંતી. @pkumarias
(ART) Association Of Revenue Talati The Dang retweeted
નોવેલ કોરોના વાયરસ (COVID-19) ડાંગ જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
@CMOGuj
@pkumarias
@InfoGujarat
@GujHFWDept
પ્રજાલક્ષી કામ કરવા હરહંમેશ પુરી નિષ્ઠા થી તમામ કામો કરનાર રેવન્યુ તલાટીઓ દ્વારા ગઈકાલે પોતાની જવાબદારી ઉપરાંત કચેરી ની તમામ કામગીરી કરી ને લોકોના દિલ જીતી લીધા.. @GujaratTalati @CMOGuj @vijayrupanibjp
3
(ART) Association Of Revenue Talati The Dang retweeted
મામલતદાર કચેરીઓ અરજદારોથી ધમધમી રહી છે અને અરજદારોને હાલાકી પડ્યા વિના રેવન્યુ તલાટીઓ કામ પણ કરી રહ્યા છે.





















