Hardev Vala (@hardev_vala) header
Hardev Vala (@hardev_vala) profile picture
Bhavnagar, India
Joined August 2018
Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)Photo by Hardev Vala (@hardev_vala)
Hardev Vala retweeted
૨૫ વર્ષના પત્રકારત્વ અનુભવની સફર… जनक दवे: एक छोटे से गाँव से अंतरराष्ट्रीय युद्ध के मैदान तक का सफर, जहाँ जुनून ने बनाई पहचान और खबरों ने बदली लोगों की जिंदगी. journalistcafe.com/janak-dav… via @Journalist
45
26
12
162
8,505
Hardev Vala retweeted
IndianVedas સનાતનને માનો છો ? થોડો સમય કાઢી આ પ્રોગ્રામ જરૂર જોશો. અમેરિકામાંથી પાછું આવ્યું ભારતનું 100 વર્ષ જૂનું રહસ્યમય પુસ્તક. જોશો તો જાણશો અને સ્વાભિમાની થશો. youtu.be/BaGXZT8cYdU?si=7d0h…
2
6
18
1,251
આપ સૌ મિત્રોને નૂતન વર્ષાભિનંદન. #HAPPYNEWYEAR
1
6
644
શ્રી રામભાઈ આહીર સાહેબને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐 @RJRam_Ahir
8
498
મારાં પરમ મિત્ર વિપુલભાઈ પિતાશ્રીનાં શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય સંતવાણી. મિત્ર વિપુલભાઈનાં પૂજ્ય પિતાશ્રીનાં આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના.
6
496
Tat HS પરીક્ષા માં પાસ થવા બદલ મિત્ર @hardev_vala ને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
1
1
2
148
ખૂબ ખૂબ આભાર સ્નેહી મિત્ર @PAhya75 ભાઈ તમેં પણ tat s માં આવનારા સમયના સફળતા પ્રાપ્ત કરો એવી માતાજીને પ્રાર્થના.
👉 પરમ સ્નેહી, શિક્ષણ સહાયક તરીકે હાલ ફરજ નિભાવતા.હરદેવ સાહેબ. 👉 શિક્ષક શ્રી, કોઈપણ, સહાયતા વગર સ્વ પરિશ્રમ એ હાયર સેકન્ડરી માં. સફળતા પ્રાપ્ત કરે છે. 👉 અભિનંદન અને ઉતરોતર પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ. ✨✨ 👉 સતત ત્રણ વખતથી વધુ, ટેટ ટાટ પરીક્ષા પાસ. કરી ✨છે @hardev_vala
8
3
47
2,945
અમુક મિત્રોના મેસેજ આવ્યા કે કોઈ ગ્રુપમાં કોર્ટ કેસ માટે પૈસા ઉઘરાવે તો અપાય. મિત્રો વિશ્વાસ પાત્ર વ્યક્તિ હોય અને ન્યાય મળે ત્યાં સુધી લડે એમ હોય તો અપાય બાકી અમેં ભૂતકાળનાં પૈસા આપેલ પણ કંઈ થયું નથી પૈસા ખવાય જાય છે.અમુક લોકો ઉમેદવાઓનો ફાયદો ઉઠાવશે. સાવધાન રહો,સતર્ક રહો #taths
1
8
43
3,148
પહેલા પરિણામ માટે દેકારા કર્યા અને હવે.... #TATHS #RESULT
4
6
45
4,476
TAT HS ઇતિહાસ વાળા મિત્રો માટે એક ગ્રુપ બાવ્યું છે. t.me/+VdDdcQMdkkU0OWJl જોડાઈ જજો.... અને માર્ક પણ કોમેન્ટ કરજો. #TATHS #HISTORY
2
7
11
798
History Group માં જોડાવા માટે સ્કેન કરી જોડાઈ શકો.
130
દિપાવલીનાં પાવન પર્વની આપ સૌ મિત્રોને શુભેચ્છાઓ.
5
321
Hardev Vala retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન #KaliChaudash #GovernmentEmployees #Campaign #Gujarat #SandeshNews
16
454
5
540
6,965
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં! સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો! યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat
18
342
7
429
4,797
#GenZ_Against_Fixpay_Gujarat ક્યારે આ fix pay ની કાળી ચૌદશ ગુજરાત ના કર્મચારીઓ ના જીવન માં થી જસે. સમૃદ્ધ ગુજરાત ક્યારે અમારી વેદના સમજસે.
2
227
1
196
1,274
#GenZ_Against_Fixpay_Gujarat ગુજરાતના હજારો યુવાનો વર્ષોથી ફિક્સ પગાર પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. એક જ કામ, એક જ જવાબદારી અને એકસરખી મહેનત હોવા છતાં પગારમાં આટલો મોટો ભેદભાવ શા માટે? મોંઘવારીના આ સમયમાં ફિક્સ પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. હવે માત્ર આશ્વાસન નહીં, ન્યાય જોઈએ! ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો #fixpay #Deepavali2026 @PMOIndia @CMOGuj @sanghaviharsh @ChaudhryShankar @pravinmalibjp @arjunmodhwadia
2
282
1
284
2,356
#GenZ_Against_Fixpay_Gujarat કાળી ચૌદશના પાવન દિવસે એક સંકલ્પ કરીએ કે હવે ફિક્સ પ્રથાને તિલાંજલિ આપીએ. 🙏 @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @AmitChavdaINC @Jamawat3 @YAJadeja @Gopal_Italia @jigneshmevani80 @KhavaHemat
10
844
10
573
4,479
#GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat દિવાળી નો તહેવાર છે દિવાળી સમયે લોકો ને આશા હોય એમનો જે હક છે એ સરકાર દ્વારા મળે તો લોકો માટે કામ કરતા સરકારી કર્મચારીઓ ને પણ #fixpay નાબૂદ કરી દિવાળી ની અનોખી ભેટ આપી એમની અને એમના પરીવાર ની દિવાળી સુધારી દો એવી સરકાર શ્રી ને વિનંતી #Deepotsav2026 @PMOIndia @CMOGuj @sanghaviharsh
7
390
4
326
2,172
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો 20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી #FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest Reporter : @VoraMalhar Anchor : @juhipandya1
27
613
17
627
13,586
20 વર્ષથી Fix-Pay !! ઘરમાં દીવા પ્રગટાવવાથી અંધકાર દૂર થઈ જશે, પણ ન્યાયનો દીવો ક્યારે પ્રગટશે??? #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
22
866
15
637
6,391