Malav Purohit (@malu_6000) profile picture
Joined May 2020
Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)Photo by Malav Purohit (@malu_6000)
#KashmirFilesTruth | 'The Kashmir Files' पर बोले PM Modi; 'फिल्म ने उस सच्चाई को दिखाया, जिसे दबाने की हुई थी कोशिश' bharat.republicworld.com/ent…
81
443
18
1,830
A fantastic film that questions the reality of Jihadi terrorism ! The film explicitly depicts how a Kashmiri youth is instigated against Kashmiri Pandits, in institutions such as Jawaharlal Nehru University (JNU). #KashmirFilesTruth #TheKashmirFiles
9
74
2
204
Malav Purohit retweeted
Replying to @anandmahindra
@anandmahindra Sir, 🙏 In a XUV 7OO except AX7 Luxury model, outside manual door handle pulls out even during door Lock condition. Somebody may damage it in parking. It is more feasible if you can provide LOCK in manual door handel (prevent pulls out) during door lock condition🙏
2
2
Malav Purohit retweeted
આદરણીય સાહેબશ્રી🙏 આપશ્રી યુવાનોની રોજગારીને લઈને પ્રેરણા દાયી કામગીરી કરી રહ્યા છો. RTO ની "IMV વર્ગ-૨" નું પરીણામ પહેલા જાહેર કરી ત્યાર બાદ જ "Asst. IMV વર્ગ-૩" નું પરિણામ જાહેર કરશો એવી દરેક ઉમેદવાર ની આશા છે, જેથી વર્ગ-૩ ના ઉમેદવાર ને અન્યાય ના થાય તેવી અપેક્ષા સાથે..આભાર🙏
20
22
Replying to @dineshdasa1
Dear sir thankyou so much for many reforms in GPSC for aspirants betterment. Sir, If possible implement any mechanism that may reduce multiple selection in final results🙏 #mvi #amvi These two have maximum duplicacy. By the way sir u done enough, have healthy life ahead sir
1
66
86
પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) ની જાહેરાત માં HMV License નિમણુંકના ૨ વર્ષ પહેલાનું માંગવામાં આવેલ છે જ્યારે અન્ય ભરતી બોર્ડમાં આવી જોગવાઈ નથી માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિત્ત માં નિણર્ય લેવામાં આવે તેવી નમ્ર વિનંતી.
10
137
5
214
Replying to @TeamYouTube
@TeamYouTube Dear YouTube team, My channel "Manu Academy" with 18.5 k subscribers hacked yesterday. In previous tweet I received your reply but you are not searchble in DM. Humble request to do needful for restoration of my channel
35
138
5
89
Malav Purohit retweeted
गुजरात के युवा का हाल है बेहाल GPSC_Lecturer_Diploma_278 को पोस्टींग दो सरकार। 5 साल से हम कर रहे इंतजार, अब तो हमारी सुनो सरकार। @TheLallantop @imBhupendrasinh @vijayrupanibjp @DrGauravGarg4 @RaMoSirOfficial #modi_rojar_do #modi_job_do
4
162
1
176
Replying to @DrGauravGarg4
@DrGauravGarg4 Please support our matter.. we are 278 GPSC selected candidates waiting for our appointment orders since MARCH 2019. GOG is not taking any actions for us and we are suffering finically, socially as well as mentally. PLEASE HELP!!!!!
GPSC જેવી પરીક્ષા પાસ કર્યા પછી કોઈને કોઈ બહાના બતાવીને 5 વર્ષ સુધી ઓર્ડર ના આપવામાં આવે તો એને શું કહીશું ? અને ક્યાં સુધી રાહ જોશે આ લોકો ? હકનું જતું કોઈ કેવી રીતે કરી દે?(આ સવાલ હું છેલ્લા 2વર્ષથી પૂછી રહી છું,કોર્ટમાં પણ કેસ જીતાઈ ગયો છે,બસ અધિકારીઓની ઈચ્છા નથી જીતાઈ)
74
285
20
1,297
ગુજરાત સરકાર #LRD #SRPF અને #GPSC તથા TAT TET સહિતના આંદોલનકારી વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક નિર્ણય કરીને પોતાના હકની નોકરી દ્વારા નવા વર્ષની ભેટ સ્વરૂપે સરકાર રોજગારી આપી વિદ્યાર્થીઓને ન્યાય આપે.. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે
38
305
11
562
LRD SRPF GPSC TET TAT AGRICULTURE સહિતના વિદ્યાર્થીના આંદોલનથી ઘણા વિધાર્થીઓને ફાયદો થયો.પણ હવે બાકી રહેલી માંગણી જલ્દીથી પૂરી કરે સરકાર નહિતર નજીકના સમયમા મોટા ભાગના વિદ્યાર્થીઑ લડી લેવાના મૂડમાં... #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિટી #સત્યમેવજયતે
15
271
8
424
આગામી સમયમાં #LRD #SRPF દ્વારા યોજાનારી રોજગાર યાત્રાની તયારી માટે હિંમતનગરમાં ઉમેદવારો દ્વારા આયોજન મીટિંગ કરવામાં આવી ..બીજા વિધાર્થી દ્વારા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે..આ યાત્રામાં #GPSC #TET #TAT સહિતના બેરોજગાર યુવાનો જોડાશે.. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે
11
259
4
421
Malav Purohit retweeted
ખુબ સરસ સવાલ મિત્ર...બધી જ સભાઓ માં આવી જ રીતે બધા જ બેરોજગાર યુવાનો જાય અને આ નેતાઓને સવાલ પુછે...બધા વચ્ચે ફજેતી થસે ને એટલે સમજાશે... વિડીયો જુઓ...
ગુજરાતનો યુવાન પુછે છે સવાલ ! કેમ છે યુવાન બેરોજગાર ? કેમ ફુટી જાય છે પેપર વારંવાર ? સત્તાપક્ષના ધારાસભ્ય પદના ઉમેદવાર કે કેબિનેટ મંત્રી પાસે નથી કોઈ જવાબ ! વાહ રુપાણીની સંવેદનહીન સરકાર વાહ ! @vijayrupanibjp #GujaratModel
11
212
4
340
Malav Purohit retweeted
ન્યાયાલય નો ખુબ ખુબ આભાર🙏 શિક્ષિત બેરોજગાર યુવાનો નો અવાજ ઉઠાવનારા એવા હિંમતવાન શ્રી @dineshbambhania ના જામીન મંજુર થવા બદલ ખુબ ખુબ અભિનંદન. તમામ વિદ્યાર્થીઓએ દિનેશભાઇ માટે આજે જે તેમના પ્રત્યેનો પ્રેમ અને લાગણી બતાવી એ જોઈને લાગે છે કે સત્યની જીત દૂર નથી. #સત્યમેવજયતે
38
65
ભાજપ હોય કે કોંગ્રેસ મત માટે આવતા નેતા ઓને જ્યાં સુધી પ્રજા પોતાની માંગણીને લઈને સવાલ નહિ કરે ત્યાં સુધી નેતા ઓમાં કોઈ બદલાવ નહિ આવે..ખેડૂત..શિક્ષણ..રોજગાર અને સુરક્ષા સહિતના મુદ્દામાં ઉમેદવારો નો જવાબ જાહેરમાં લેજો..ખૂબજ સમજી વિચારીને મતદાન કરો.લોકશાહી અને બંધારણ નું રક્ષણ કરો.
7
174
4
335
આપના support માટે આપ સર્વેનો નો ખૂબ ખૂબ આભાર @dineshbambhania @Naynaba_Jadeja
તંત્રના વાંકે આજે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ધરણાં કરવા મજબૂર #GPSClecturer ની તમામ પરીક્ષા પાસ કર્યા પછી પણ પાંચ વર્ષથી પોતાની નોકરી માટે બધી કાર્યવાહી કર્યા પછી આંદોલન ના માર્ગે..ખૂબ જ દુઃખદ છે. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @imBhupendrasinh @Nitinbhai_Patel
10
12
તંત્રના વાંકે આજે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ધરણાં કરવા મજબૂર #GPSClecturer ની તમામ પરીક્ષા પાસ કર્યા પછી પણ પાંચ વર્ષથી પોતાની નોકરી માટે બધી કાર્યવાહી કર્યા પછી આંદોલન ના માર્ગે..ખૂબ જ દુઃખદ છે. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @imBhupendrasinh @Nitinbhai_Patel
43
35