Aero & Mamlatdar Dolvan retweeted
‘મેક ઈન ઈન્ડિયા’નાં 12 વર્ષ - સંકલ્પથી સિદ્ધિ અને આત્મનિર્ભરતાની ગૌરવભરી સફર!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં #MakeInIndia અભિયાન અંતર્ગત આજે ભારત સેમિકન્ડક્ટર ચિપથી લઈને વિશાળ નેવલ શીપ સુધીનાં ઉત્પાદન અને ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ક્ષમતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસની મિસાલ તેમજ આત્મનિર્ભર-વિકસિત ભારતના સંકલ્પનું પ્રતીક બનેલ છે.
#12YearsOfMakeInIndia
Aero & Mamlatdar Dolvan retweeted
હૉકીના જાદુગર તરીકે વિખ્યાત મેજર ધ્યાનચંદની જન્મજયંતીએ તેમના સન્માનમાં ઉજવાતા 'રાષ્ટ્રીય રમતગમત દિવસ'ની તમામ ખેલરત્નો અને રમતપ્રેમીઓને શુભેચ્છાઓ..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'ખેલો ઈન્ડિયા' અને 'ફિટ ઈન્ડિયા' જેવા અભિયાનો થકી આજે સમગ્ર દેશમાં એક નવી ખેલ સંસ્કૃતિનો ઉદય થયો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 'ખેલ મહાકુંભ' જેવા આયોજનોના કારણે ગ્રામીણથી લઈને રાજ્યસ્તર સુધી રમતવીરોની પ્રતિભા ઝળકી છે.
આવો, આપણે સૌ રમતગમતને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ-સશક્ત ભારતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ થઈએ.
#NationalSportsDay
Aero & Mamlatdar Dolvan retweeted
સૌ ખેલાડીઓ, રમતગમત પ્રેમીઓને 'રાષ્ટ્રીય રમતગમત દિવસ'ની હાર્દિક શુભકામનાઓ.
જેમના સ્મરણમાં આ દિવસ ઉજવાય છે એવા ભારતીય હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જયંતીએ સ્મરણાંજલિ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રેરણાદાયી વિઝનથી શરૂ થયેલા ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનો થકી આપણાં ગુજરાત અને દેશમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે. પરિણામે, આપણા યુવા ખેલાડીઓ વૈશ્વિક સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રનું ગૌરવ વધારી રહ્યા છે.
આવો, સ્પોર્ટ્સને રોજિંદા જીવનનો હિસ્સો બનાવી એક તંદુરસ્ત અને સક્ષમ સમાજના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ.
#NationalSportsDay
Aero & Mamlatdar Dolvan retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ પહેલ, પોલિસી અને પ્રકલ્પો થકી આંતરરાષ્ટ્રીય સ્તરે 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Aero & Mamlatdar Dolvan retweeted
સરકારશ્રીની વિવિધ યોજનાઓનાં લાભો જિલ્લાનાં પાત્ર નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે નીચે આપેલ QR સ્કેન કરી વિવિધ સહાયકારી યોજનાઓમાં વિગતો ભરવા તાકીદ કરવામાં આવે છે.
આ સહાયકારી યોજનાઓનાં પાત્ર લાભાર્થી શોધી આપનાર સ્વયં સેવકને અરજી મંજુર થયેથી રૂ.૧૦૦/- પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે.
Aero & Mamlatdar Dolvan retweeted
સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન : તાપી જિલ્લો
કોઇ પાત્ર વ્યક્તિ બાકી નહીં - દરેક હકદાર સુધી સરકાર
સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો જીલ્લાના પાત્ર નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે નીચે આપેલ QR code સ્કેન કરીને વિવિધ સહાયકારી યોજનાઓના લાભાર્થીની વિગતો ભરવા તાકીદ કરવામાં આવે છે.
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામની મુલાકાત દરમ્યાન તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી સંબંધિતોને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામ ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામ ખાતે PHC ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનથી સેમી કંડકટર ક્ષેત્રે નવો ઈતિહાસ રચતું ગુજરાત...
માન. વડાપ્રધાનશ્રી સાણંદ ખાતે દેશના પ્રથમ સેમી કંડકટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution
Aero & Mamlatdar Dolvan retweeted
આત્મનિર્ભર ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સાણંદ ખાતે દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માઇક્રોન ટેક્નોલોજીનું લોકાર્પણ કરશે...
#SemiconRevolution
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને "સશક્ત નારી મેળા"ના સુચારુ આયોજન માટે બેઠક યોજી સંબંધિતોને જરૂરી સૂચનો આપવામાં આવ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર ખાતે ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર ખાતે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર ખાતે PHCની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના માયપુર ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શૈક્ષણિક કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
Aero & Mamlatdar Dolvan retweeted
સેવા અને સુશાસનનો સમન્વય: PMJAY-MA યોજના
નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે સરકારની કટિબદ્ધતા...
#GoodGovernanceGuj
#GoodGovernanceTAP
Aero & Mamlatdar Dolvan retweeted
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓના સુચારુ અમલીકરણ થકી જનસેવાનો સંકલ્પ સાકાર કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
Aero & Mamlatdar Dolvan retweeted
આજ રોજ જિલ્લાના ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રમુખશ્રી / પ્રતિનિધિશ્રીઓની બેઠક યોજવામાં આવી. જેમાં અત્રેના તાપી જિલ્લાની બંંને વિધાનસભા મતદાર વિભાગની મુસદ્દા મતદારયાદીની નકલ તેમજ ASD મતદારોની યાદી આપવામાં આવી.
#ECI
#SIR
@ECISVEEP
@CEOGujarat
Aero & Mamlatdar Dolvan retweeted
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જેસિંગપુર ગામ ખાતે ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર તથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને તલાટી કમ મંત્રીશ્રી ના સામાન્ય દફ્તરની તપાસણી કરી.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24












































