Pinned Tweet
It is possible in this world. Lot to learn from people of Mizoram..
#traffic
Dr. Mayur Parmar retweeted
આજરોજ સોજીત્રા ખાતે જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ ધ્વજવંદન કરવાનો સોનેરી અવસર મળ્યો.🇮🇳
આપ સૌને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ….
#IndependenceDay2025
#IndependenceDayIndia
Dr. Mayur Parmar retweeted
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા આણંદ ટાઉન હોલ ખાતે થી શહીદ ચોક વલ્લભ વિદ્યાનગર સુધી યોજવામાં આવી જેમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પોલીસ-હોમગાર્ડ-ટીઆરબી જવાનો, એન.સી.સી કેડેટ્સ તથા બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
#tirangayatra2025
#HarGharTiranga2025
Dr. Mayur Parmar retweeted
येन संस्कृतं रक्ष्यते, तेन संस्कृति रक्ष्यते।” સંસ્કૃત સપ્તાહ - એક સંદેશ, હમારી ધરોહર કે નામ અંતર્ગત આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી નો પ્રેરક સંદેશ.
#anand #goverment #information @CMOGuj @InfoGujarat @DDO_Anand @CollectorAnd @MyAnandMyANMC
Dr. Mayur Parmar retweeted
આજ રોજ જિલ્લા લેન્ડ કમિટીની બેઠકમાં પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટની સનદ અને કબ્જો સુપ્રત કરવા સહીતની કાર્યવાહી કરવા તેમજ ગામોની ગામતળ નીમ કરવાની દરખાસ્તનો નિકાલ કરવા અંગેની સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી.
Dr. Mayur Parmar retweeted
આજરોજ પાદરા-આણંદને જોડતો ગંભીરા પુલ તુટેલ હોય, જેથી વૈકલ્પિક રસ્તા અંગે જાહેરનામાની પ્રસિધ્ધી.
Dr. Mayur Parmar retweeted
‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ'ની ઉજવણીના ભાગરુપે અમૂલ ડેરી આણંદ ખાતે સહકારિતા મંત્રાલયના "ચતુર્થ સ્થાપના દિવસ"ની ઉજવણીના અવસરે આયોજીત સમારંભમાં ઉપસ્થિત રેહવા પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ સાહેબનું માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા અન્ય મહાનુભાવો દ્વારા હેલીપેડ ખાતે હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
#TribhuvanSahkariUniversity
#SahkarSeSamriddhi
#EmpoweringCooperatives
Dr. Mayur Parmar retweeted
આજ રોજ સોજીત્રા તાલુકાના સી.એચ.સી સેન્ટર ,તાલુકા પંચાયત કચેરી ,મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી તાલુકા સ્વાગતના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી અને તે અંગેની જરૂરી કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીઓને સુચના આપવામાં આવી.
#teamanand
Dr. Mayur Parmar retweeted
અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના વ્યક્તિઓની ફાઈનલ યાદી
@InfoAnandGoG @CollectorAnd @CMOGuj
#AhmedabadPlaneCrash #planecrash #Ahmedabad #planecrashahmedabad #AirIndiaCrash #BJMC
Dr. Mayur Parmar retweeted
આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી ના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ સાહેબના આણંદ ખાતેના આગામી કાર્યક્રમ અન્વયે તથા ”ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર હોય, કાર્યક્રમની તૈયારીની સમિક્ષાર્થે આજરોજ ભારત સરકારના સહકારિતા મંત્રાલયના સંયુક્ત સચિવશ્રી આનંદકુમાર ઝા સાહેબે ફીલ્ડ વીઝીટ કરી અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા કરી.
#TeamAnand
Dr. Mayur Parmar retweeted
આજરોજ ગ્રામ સંવાદ કાર્યક્રમ અંતર્ગત અરડી ઝાંખલા અને ફતેપુરા ત્રણ ગામોની મુલાકાત લીધી ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા અને નિરાકરણ માટે સંબંધિત વિભાગને મોકલ્યા
@CollectorAnd
@revenuegujarat
@DsoAnand
@ero_anand53446
Dr. Mayur Parmar retweeted
»વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
»વેસ્ટ પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કરી રાજોડપુરા પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઇ
»પ્રાથમિક શાળાના ભૂલકાઓના હસ્તે કમ્પાઉન્ડ વોલનું લોકાર્પણ કરાયું
#WorldEnvironmentDay2025
@CMOGuj @InfoGujarat @CollectorAnd @DDO_Anand
War against single Use plastic.
Let's begin war against single use plastic. Under the guidance of @CollectorAnd, students collected plastic bottles and those bottles are now utilized to create a plastic compound wall. @DDO_Anand @JayantiRavi @InfoAnandGoG @CMOGuj
1
199
Dr. Mayur Parmar retweeted
2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ આણંદના Elecon Engineering company limited ખાતે mock drill યોજી. જે અંતર્ગત કેન્ટીનમાં મિસાઈલ હુમલો થવાથી ઘણા કામદારો ઘાયલ થયા હતા,ઘટનાની જાણ થતા ઘટના સ્થળે ૧૦૮ એમ્બ્યુલન્સ,તાત્કાલિક વહીવટી તંત્ર,પોલીસ ફાયર બ્રિગેડ, Civil defense volunteers પહોંચી જઈ પરિસ્થિતિ સંભાળી હતી તથા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
#mokedrill
#oprationshield
#OprationSindoor
#CivilDefence
Dr. Mayur Parmar retweeted
🔶ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાત્રે ૮-૦૦ કલાકે વિદ્યાનગરના સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યો
🔶વિદ્યાનગરવાસીઓ તેમના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયના સ્થળો સહિતના સ્થળોની લાઈટો થોડા સમય માટે સંપૂર્ણ બંધ કરી બ્લેકઆઉટમાં બન્યા સહભાગી
#Anand
RT @CollectorAnd: 2nd Civil Defence Exercise “Operation Shield” અનુસંધાને આજરોજ આણંદના Elicon Engineering company limited ખાતે mock drill…
Dr. Mayur Parmar retweeted
0 આણંદ શહેરમાં તા. ૩૧ ના ઓપરેશન શિલ્ડ અંતર્ગત એલીકોન કંપની ખાતે મોકડ્રિલ યોજાશે*
0 રાત્રે ૮-૦૦ કલાકે વિદ્યાનગર વિસ્તારમાં સાયરન વાગશે, અને ત્યારબાદ વિદ્યાનગરના સમગ્ર વિસ્તારને થોડા સમય માટે બ્લેકઆઉટ કરાશે
Dr. Mayur Parmar retweeted
તા.૨૨-૦૫-૨૦૨૫ થી તા. ૦૫-૦૬-૨૦૨૫ દરમિયાન યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસ ના કાર્યક્રમ સંદર્ભે આજ રોજ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગોયા તળાવમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું...
@CMOGuj @CollectorAnd @InfoAnandGoG @sbmugujarat
Dr. Mayur Parmar retweeted
આણંદ જિલ્લામાં તારીખ ૨૨ મી મે ૨૦૨૫ થી તા. ૦૫ મી જૂન ૨૦૨૫ સુધી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના અમલીકરણ અર્થે કલેકટર કચેરી ખાતે કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
#Anand
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
Dr. Mayur Parmar retweeted
#EndPlasticPollution
#PlasticFreeAnand
#CleanGreenAnand
#WorldEnvironmentDay2025
In the run programme to World Environment day 2025 themed “Ending Plastic Pollution globally”, Anand district has planned activities over the next two weeks to bring community awareness towards plastic pollution. Today we saw many volunteers come forward to clean Goya talav. #swachhatahiseva
#SwachhaBharat
તા.૨૨-૦૫-૨૦૨૫ થી તા. ૦૫-૦૬-૨૦૨૫ દરમિયાન યોજાનાર વિશ્વ પર્યાવરણ દિવસ ના કાર્યક્રમ સંદર્ભે આજ રોજ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગોયા તળાવમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું...
@CMOGuj @CollectorAnd @InfoAnandGoG @sbmugujarat























































