Junagadh Municipal Corporation retweeted
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ, અક્ષર વાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના શ્રેષ્ઠ રમતવીરો, વ્યાયામ શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
Junagadh Municipal Corporation retweeted
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
Junagadh Municipal Corporation retweeted
National Sports Day program was held. Dignitaries including MPs, MLAs encouraged the athletes and inaugurated the games.
@InfoGujarat
Junagadh Municipal Corporation retweeted
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા જૂનાગઢના બીએપીએસ સ્વામિનારાયણ ગુરુકુળ, અક્ષર વાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
Junagadh Municipal Corporation retweeted
A Junagadh district and municipal level program was organized under National Sports Day at BAPS Swaminarayan Gurukul, Akshar Wadi, Junagadh by the Sports Authority of Gujarat and the District Administration, Junagadh.
@CMOGuj
@InfoGujarat
@collectorjunag
@DdoJunagadh
Junagadh Municipal Corporation retweeted
જૂનાગઢ મહાનગર પાલિકા ટીમ મહા શિવરાત્રી પર્વમાં તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે.
@CMOGuj @InfoGujarat @InfoJunagadhGoG @Ashwini281075 @revenuegujarat
Junagadh Municipal Corporation retweeted
दिनांक 10.12.2024 को जूनागढ़ नगर निगम के साथ संवेदीकरण कार्यक्रम आयोजित किया गया। कार्यक्रम में 55 अधिकारीयों ने प्रतिभाग किया।
@IndianStandards
@CMOGuj
@InfoGujarat
@mcjunagadh
@collectorjunag
Junagadh Municipal Corporation retweeted
#Jai Ho Junagadh.
Celebrating Junagadh Mukti Divas. Yes we got independence on 9th Nov. 1947.
@PMOIndia @CMOGuj @sanghaviharsh @mcjunagadh
@Ashwini281075 @collectorjunag
Junagadh Municipal Corporation retweeted
શહેરોને કચરા મુક્ત બનાવવા માટે વિવિધ નગરપાલિકાઓ દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ રહી છે. જૂનાગઢના સફાઈકર્મીઓ દ્વારા રાત્રી સફાઈ હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા કામગીરી કરવામાં આવી.
#SBMUGujarat #SwachhataHiSeva #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #CleanGujarat @mcjunagadh
Junagadh Municipal Corporation retweeted
બપ્પાના આગમનને વધાવતું જૂનાગઢ🍃
ગણેશોત્સવ નિમિત્તે સ્વચ્છતા જળવાય તે માટે નગરપાલિકાઓ દ્વારા વિશેષ કાળજી લેવાઈ રહી છે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ સઘન સફાઈ ઝુંબેશ યોજીને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવાઈ રહ્યા છે.
#SwachhataHiSeva2024 #SHS2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
Junagadh Municipal Corporation retweeted
માનનીય પ્રોગ્રામ ઓફિસર શ્રી ની તા.૧૮/૦૭/૨૦૨૪ એ ગાંધીનગર ખાતે યોજાયેલ રીવ્યુ મિટીંગ ના અનુસંધાને આજરોજ જુનાગઢ અર્બન ના પ્રોગ્રામ ઓફિસર દ્વારા તાબા હેઠળ ના ઘટકના સીડીપીઓ તેમજ મુખ્ય સેવિકા તેમજ તમામ સ્ટાફની રીવ્યુ મીટીંગ લીધેલ . @mcjunagadh @WCDGujarat @BhanubenMLA
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા વૉર્ડ ન. ૧૧ ઘાંચીપટ વિસ્તારમાં જેટીંગ મશીનથી મશીનહોલ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @JunagadhGog @revenuegujarat @Ashwini281075
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા દોલતપરા વૉર્ડ ન.૧ માં ભારે વરસાદના કારણે પડેલ ખાડાઓ પુરાણની કામગીરી કરવામાં આવેલ
@CMOGuj @InfoGujarat @JunagadhGog @revenuegujarat @Ashwini281075
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા ઝાંઝરડા અંડર બ્રીજ પાસે ભારે વરસાદથી તણાઈ આવેલ રેતી, માટીની સફાઈ કામગીરી કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @JunagadhGog @revenuegujarat @Ashwini281075
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા રેલવે સ્ટેશન ચોકમાં ભારે વરસાદને કારણે તણાઈ આવેલ રેતી,માટી, પથ્થરની સફાઈ કામગીરી કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @JunagadhGog @Ashwini281075 @revenuegujarat
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા દોલતપરા ગેઇટ પાસે ભારે વરસાદના કારણે તણાઈ આવેલ પથ્થર અને માટીની સફાઈ કરવામાં આવી.
@CMOGuj @InfoGujarat @JunagadhGog @revenuegujarat @Ashwini281075
Junagadh Municipal Corporation retweeted
જૂનાગઢ શહેરમાં અતિ ભારે વરસાદને કારણે મુબારક બાગના રહીશો માટે સોરઠ ભવન આશ્રય સ્થાન ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ.
@CMOGuj @Ashwini281075 @InfoGujarat @JunagadhGog @revenuegujarat
Junagadh Municipal Corporation retweeted
દર વર્ષે રેલવે સ્ટેશન ચોકમાં ભરાતા પાણી અંગે આ વર્ષે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સૂન કામગીરીના કારણે પાણીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો છે.
@CMOGuj @Ashwini281075 @InfoGujarat @JunagadhGog @revenuegujarat
Junagadh Municipal Corporation retweeted
જુમનપા દ્વારા શ્રીનગર વિસ્તારમાં પાણી જન્ય રોગ અંગેની કામગીરી કરવામાં આવી.
@CMOGuj @Ashwini281075 @InfoGujarat @JunagadhGog @revenuegujarat
Junagadh Municipal Corporation retweeted
જુમનપા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
@CMOGuj @Ashwini281075 @InfoGujarat @JunagadhGog @revenuegujarat





















































