Association Of Revenue Talati Valsad retweeted
જિલ્લામાં જે રોજ કમાઈને રોજનું ખાવાનું મેળવે છે તેવા 3000 વધારે શ્રમજીવીઓને જુદા જુદા વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રની મદદ થી સેવાભાવી સંસ્થા મારફતે જમવાનું આપવામાં આવ્યું #Valsad #fightagainstcorona @CKharsan @InfoValsadGoG @pkumarias @PatkarRamanlal
Association Of Revenue Talati Valsad retweeted
ગુજરાત -મહારાષ્ટ્ર બોર્ડર (સરહદ) પબ્લીક પેસેનજર માટે સંપૂર્ણ બંધ કરી છે માટે કોઈ લોકોએ ચાલતા રસ્તે કે ગાડી-કાર મારફતે જવુ નહી #Valsad #FightAgainstCoronavirus @CKharsan @InfoValsadGoG @pkumarias @PatkarRamanlal
મોજે કવાલ તા.વાપી ખાતે સરપંચશ્રી ના સહકાર થી તેમજ ગામજનો ના આગ્રહથી વારસાઈ જુંબેશ રાખેલ જેમાં આશરે 100 જેટલા ખેડૂત ખાતેદારોની વારસાઈ માટે પેઢીનામું, પંચકયાસ તેમજ 15 કરતા વધારે વિધવા બહેનો ને સહાય માટેના ફોર્મ તૈયાર કરીને પેઢીનામું કરી આપ્યું pilotmode
@mamvapitaluka @JyotiGohil4
Association Of Revenue Talati Valsad retweeted
Day -5
ગુજરાત રેવેન્યુ કર્મચારી મહામંડળની હડતાળના 5માં દિવસે પણ મામલતદાર કચેરી ધરમપુર રાબેતા મુજબ ચાલુ...
Dist-Valsad
@CMOGuj @PMOIndia @pkumarias @kaushikpatelbjp @of_valsad @Divya_Bhaskar
#JusticeForRT
જી. વલસાડ તા. ઉમરગામ મોજે મોહન સેવા સેતુ દરમ્યાન મે. મામ. સાહેબ ઉમરગામ ના માર્ગદર્શન હેઠળ મહેસુલી તલાટી ઓએ ખંત પૂર્વક સફળ બનાવેલ છે જે કામગીરી મે. DM Sir નિ ઓચિંતી મુલાકાત દરમ્યાન મ.ત. ઓ ને બિરદાવેલ છે
@narendramodi @AmitShah @pkumarias @collectorvalsad @CMOGuj #JusticeForRt
Association Of Revenue Talati Valsad retweeted
Day-3
Stronger than yesterday
મે. કલેક્ટર સાહેબ મામલતદાર કચેરી ધરમપુરની મુલાકાતે...
Dist -Valsad
@CMOGuj @PMOIndia @GujaratTalati @of_valsad @anandibenpatel @AmitShah @kaushikpatelbjp @Divya_Bhaskar
#JusticeForRT
કપરાડા તાલુકા ના વરવથ ગામે સેવાસેતુ યોજવામાં આવ્યો. મહેસુલી તલાટીઓ દ્વારા સુચારુ આયોજન. છેવાડાના તાલુકાના છેવાડાના માનવીઓના ઘર આંગણે સરકાર. મહેસુલી મંડળની હડતાળની નહિવત અસર.
@collectorvalsad
@pkumarias
@GujaratTalati
@kaushikpatelbjp
#Thegreatrevenuetalati
#JusticeForRT
વલસાડ તાલુકાના જેસપોર ગામે મહેસુલી કર્મચારી મંડળ વર્ગ ૩ નિ વીના હાજરીએ માન. કલેકટર સાહેબ જોડે મહેસુલી તલાટી ઓ વલસાડ દ્રારા સેવા સેતુ કાર્યક્રમ ને સફળતા પૂર્વક પાર પાડેલ છે. @PMOIndia @CMOGuj @AmitShah @pkumarias @kaushikpatelbjp @collectorvalsad @vijayrupanibjp @GujaratTalati
Association Of Revenue Talati Valsad retweeted
રેવન્યુ તલાટીઓની માંગ કે તેમને પંચાયત તલાટી સાથે મર્જ કરવામાં ન આવે, સરકારમાં કરી રજૂઆત
જાણો સમગ્ર માહિતી : sandesh.com/gujarat-revenue-…
#Gujarat #Strike
ગુજરાત રાજ્ય સરકારની વિવિધ કામગીરી મહેસુલ મંડળની હડતાળ મા પણ શરૂ રાખતાં મહેસુલી તલાટી..
કામગીરી ચાલુ રાખી પ્રજા પક્ષે અને સરકાર પક્ષે ઉભા રહેતા મહેસુલી તલાટી...@CMOGuj @PMOIndia @pkumarias @kaushikpatelbjp @narendramodi @AmitShah @anandibenpatel

























