Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
ગ્લોબલ વોર્મિંગ સામે ખેડા જિલ્લાનો હરિત સંકલ્પ!
કપડવંજમાં મિયાવાકી પદ્ધતિથી માત્ર ૧૦ મહિનામાં ઉજ્જડ જમીન ૧૦,૦૦૦ વૃક્ષો સાથે ‘વન કવચ’માં પરિવર્તિત થઈ. પર્યાવરણ રક્ષણ, જળ સંચય અને તાપમાન ઘટાડતી આ અનોખી પહેલ હવે જિલ્લામાં વધુ ૬ સ્થળોએ આકાર લેશે.
#GreenGujarat #Miyawaki #kheda
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
ખેડા જિલ્લાના ગોબલેજ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ ખેડા રીઝનલ કોન્ફરન્સ કાર્યક્રમ યોજાયો
આજે રૂ. ૧૭૬૩.૨૩ કરોડના ૪૩ સમજુતી કરારો વિવિધ ઉદ્યોગો સાથે કરવામાં આવ્યા
મહાનુભાવોના હસ્તે સબસિડીના ચેક, લોન મંજૂરીપત્રો તથા સહાયપત્રોનું વિતરણ કરવામાં આવ્યું
#kheda
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
#socialarmy યોગ દિવસે 1 દિવસમાં 2200 + વૃક્ષોનું વાવેતર કરી grand starting
Social Army - An Army 4 Social Service
મુખ્ય હેતુઓ - ગરીબ, વિધવા, અશક્ત, જરૂરિયાતમંદોને મદદ, શિક્ષણ, ડિઝાસ્ટરમાં મદદ, વૃક્ષારોપણ, પર્યાવરણની રક્ષા, દેશ સેવા, સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ
Thanks All
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કોરોના વરીયર્સ એવા મહેસુલી તલાટીશ્રી ભૂપેન્દ્રસિંહનું કોરોના મહામારીને લઈને દુખઃદ અવસાન થયેલ છે.ખેડા જિલ્લા મહેસુલી તલાટી મંડળ તરફથી રુ.૯૦૦૦ ની આર્થિક સહાય સદગતના પરિવારને કરવામાં આવેલ છે.પરમકૃપાળુ પરમાત્મા સદગતની આત્માને શાંતિ અર્પે.
ॐ શાંતિ
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
#CoronaVirusUpdates
વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ રોગની PANDEMIC ને પહોંચી વાળવા, આજ રોજ માન.મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને સમીક્ષા બેઠક મળી, જેને અંતર્ગત કોરોના વાયરસના સંક્રમણને ખાળવા મહત્વના નિર્ણયો લેવાયા @CMOGuj @Nitinbhai_Patel @PS_HFWD_GUJ @JayantiRavi @JpShivahare
સેવાસેતુ વલ્લવપુરા તા.ઠાસરા ખાતે વિધવા બહેનોને મામલતદારશ્રી ઠાસરા દ્રારા હુકમ વિતરણ .વિવિધ વિભાગોની કુલ ૯૬૪ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો.@collectorkheda @MamlatdarThasra @SdmThasra @RacKheda
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
મક્ક્મતાથી નિસ્વાર્થ ભાવે કામ કરતા મહેસુલના અડીખમ સ્તંભ સમા મહેસુલી તલાટી મિત્રો 👌👍
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
વલસાડ તાલુકાના જેસપોર ગામે મહેસુલી કર્મચારી મંડળ વર્ગ ૩ નિ વીના હાજરીએ માન. કલેકટર સાહેબ જોડે મહેસુલી તલાટી ઓ વલસાડ દ્રારા સેવા સેતુ કાર્યક્રમ ને સફળતા પૂર્વક પાર પાડેલ છે. @PMOIndia @CMOGuj @AmitShah @pkumarias @kaushikpatelbjp @collectorvalsad @vijayrupanibjp @GujaratTalati
મહેસુલી તલાટીઓ દ્રારા જાહેર વહીવટમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઉભો ન થાય તે રીતે સોપવામાં આવેલ તમામ ફરજ બજાવવામાં આવશે.
@ArtKheda @CMOGuj @pkumarias @Nitinbhai_Patel @collectorkheda
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
મહેસુલી તલાટી હડતાલ માં ન જોડતા આણંદ જિલ્લાના જનસેવા કેન્દ્ર ની કામગીરી ને કોઈ અસર નહીં...
હડતાળની અસર નહિવત.....
@PMOIndia @CMOGuj @anandibenpatel @pkumarias @narendramodi @GujaratTalati
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
WORK IS WORSHIP...આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમા મહેસૂલી તલાટી જ મહેસૂલી કર્મચારીઓની હડતાળમા ન જોડાઇને...પોતાની ફરજ બજાવે છે..
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
રેવન્યુ તલાટીઓની માંગ કે તેમને પંચાયત તલાટી સાથે મર્જ કરવામાં ન આવે, સરકારમાં કરી રજૂઆત
જાણો સમગ્ર માહિતી : sandesh.com/gujarat-revenue-…
#Gujarat #Strike
Association Of Revenue Talati,Kheda District(ART) retweeted
🤜🏻🤜🏻🤜🏻
અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા,
રાજા વો હી બનેગા જો હકદાર હોગા.
🤴🏻🤴🏻🤴🏻
(મહેસુલી તલાટી પાસે ઓફિસ અને ફિલ્ડ બંનેનો અનુભવ)
@pkumarias
@revenuegujarat
@e_Revenue ,@GujaratTalati
@CMOGuj



































